Oops મોમેન્ટનો શિકાર થઇ શ્વેતા તિવારીની દીકરી પલક, યુઝર્સ બોલ્યા- બ્રાન્ડેડ કપડા પણ ઉપર તો જો ખુલ્લું ખુલ્લું…

મોંઘા બ્રાન્ડની સ્પોર્ટ્સ બ્રા પહેરી પલક તિવારીએ દેખાડ્યું ફિગર, શરમથી પાણી પાણી થઇ જશો, શું કમાલનું ફિગર છે

Palak Tiwari’s airport look : શ્વેતા તિવારીની લાડલી પલક તિવારી ધીમે ધીમે ઇન્ડસ્ટ્રીમાં પોતાનો પગ જમાવવાનો પ્રયાસ કરી રહી છે. જો કે, જ્યારે ફેશનની વાત આવે છે, ત્યારે આ બાબતમાં તે આગળ છે. પલક આ દિવસોમાં તેના ગ્લેમરસ અવતારથી દરેકના હોશ ઉડાવી રહી છે. પલક સમયની સાથે એટલી હોટ બની રહી છે કે તેણે બોલિવૂડ અભિનેત્રીઓને પણ ટક્કર આપવાનું શરૂ કરી દીધું છે.

લુક જોઇ મોઢામાંથી નીકળી જશે ‘વાહ’
હવે ફરી પલકની ખૂબ જ સિઝલિંગ સ્ટાઈલ જોવા મળી રહી છે. આ વખતે હસીના એરપોર્ટ પર એવા લુકમાં જોવા મળી કે જેણે પણ તેને જોઇ તેના મોઢામાંથી ‘વાહ’ નીકળી ગયું. આ વખતે પલકે પ્રખ્યાત ગ્લોબલ બ્રાન્ડ કેલ્વિન ક્લેનની સ્પોર્ટ્સ બ્રાને ટોપ તરીકે પસંદ કરી અને તેનું એવું ફિટિંગ હતુ કે તે પલકના ટોન્ડ મિડ્રિફને ફ્લોન્ટ કરી રહ્યુ હતુ. વીડિયોમાં તેના એબ્સ પણ સ્પષ્ટ દેખાતા હતા.

બ્રાન્ડેડ બ્રાલેટ સાથે પહેર્યુ જીન્સ
પલક દ્વારા પહેરવામાં આવેલી બ્રાની કિંમત ભારતીય ચલણમાં લગભગ ચાર હજાર રૂપિયા છે. પલકે નીચે પણ એ જ લેબલમાંથી જીન્સ પસંદ કર્યુ હતુ. લુકના કૂલ વાઇબ્સને જાળવી રાખીને પલકે સેન્ડલને બદલે બ્લેક એન્ડ વ્હાઇટ કોમ્બિનેશનના શૂઝ પસંદ કર્યા. આ લુકમાં પલક તિવારીએ પણ બ્લેક શર્ટ પહેર્યો હતો. જો કે તે એકદમ સાદી દેખાતી હતી, પરંતુ પલકે જે રીતે લુકને કેરી કર્યો હતો તેના કારણે તેનો લુક વધુ સ્ટાઇલિશ લાગી રહ્યો હતો.

શર્ટના બટન ખુલ્લા રાખી આપ્યો સ્ટાઇલિશ લુક
પલકે શર્ટને સ્ટાઇલિશ લુક આપવા માટે આગળના બધા બટન ખુલ્લા રાખ્યા હતા. જો કે, આ દરમિયાન તે ઉપ્સ મોમેન્ટનો શિકાર પણ બની ગઇ. કેટલાક યુઝરે તેના વીડિયો પર એવી કમેન્ટ કરી કે બ્રાન્ડેડ કપડા પણ ચેન તો ખુલ્લી. આ ઉપરાંત ચાહકોની નજર તેના લેટેસ્ટ લુક પર પણ હોય છે. પલક તિવારી ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવાર નવાર તેનો સ્ટાઈલિશ લુક જોવા મળે છે.

લેટેસ્ટ ફોટોશૂટ પણ ચર્ચામાં
ત્યારે હાલમાં જ તેના લેટેસ્ટ ફોટોશૂટમાં અભિનેત્રી તેના બ્રેલેટ લુકને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. પલકે ફોટોશૂટ સમયે બ્લેક બ્રાલેટ સાથે ડાર્ક ગ્રે ડેનિમ જીન્સ પહેર્યુ હતુ. આ લુક સાથે તેણે તેના વાળને સોફ્ટ કર્લ્સ કરી ખુલ્લા રાખ્યા હતા. આ ફોટોશૂટમાં પલક ખૂબ જ હોટ અને આકર્ષક લાગી રહી હતી.

પલક બોલિવૂડમાં મચાવી રહી છે ધૂમ
બીજી તરફ પલકના વર્કફ્રન્ટની વાત કરીએ તો તાજેતરમાં જ અભિનેત્રીએ સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી છે. હાલમાં, અભિનેત્રી ‘ધ વર્જિન ટ્રી’ નામની આગામી ફિલ્મને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં મૌની રોય અને સંજય દત્ત લીડ રોલમાં જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Shah Jina