બ્રા પહેર્યા વગર શ્વેતા તિવારીની દીકરી પલક તિવારીએ બતાવ્યું અંદરનું ફિગર, પછી વારંવાર હાથથી છૂપાવવા લાગી- જોઇને લોકોના ઉડ્યા હોંશ

જ્યાં બોલિવુડ સેલેબ્સ ખૂબ પાર્ટી કરે છે, ત્યાં સ્ટારકિડ્સ પણ આ મામલે પાછળ નથી. સ્ટારકિડ્સને પણ પાર્ટીમાં ગ્લેમરસ અંદાજમાં પહોંચવાનું અને ચિલ કરવાનું ખૂબ પસંદ છે. અજય દેવગનની દીકરી ન્યાસા, શાહરૂખ ખાનની દીકરી સુહાના, ચંકી પાંડેની દીકરી અનન્યા અને બોની કપૂરની દીકરી જાહ્નવી જેવી હસીનાઓને પોતાના મિત્રો સાથે હોટ લુક્સમાં મસ્તી કરતા સ્પોટ કરવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Time of Bollywood (@timeofbollywood_)

ત્યાં આ કડીમાં શ્વેતા તિવારીની દીકરી પલકનું પણ નામ સામેલ થઇ ગયુ છે. જેને ઘણીવાર સૈફ અલી ખાનના દીકરા ઇબ્રાહિમ સાથે જોવામાં આવી છે. નાના પડદાની ફેમસ અભિનેત્રી શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી પોપ્યુલારિટી મામલે પોતાની મમ્મીથી કમ નથી. બિજલી ગર્લ જ્યાં પણ જાય છે, ત્યાં તેના ચાહકોની ભીડ તેને જોવા માટે એકઠી થઇ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Amazingly Great (@amazingly.great)

પલક સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર એકથી એક બોલ્ડ અને ગોર્જિયસ તસવીરો શેર કરતી રહે છે. ચાહકો પણ અભિનેત્રીના બધા અંદાજના વખાણ કરે છે. હાલમાં જ મુંબઇમાં આ હસીનાને ખૂબ જ હોટ અવતારમાં સ્પોટ કરવામાં આવી, જેની સામે બાકીની હસીનાઓ પણ ફીકી પડી ગઇ.

 

View this post on Instagram

 

A post shared by Social Post (@socialpostmag)

પલક તિવારી બોલિવુડના કિંગ ખાન શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની લેટ નાઇટ પાર્ટીમાં સામેલ થવા પહોંચી હતી. આ દરમિયાનનો તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે પલકે ડીપનેક બ્લેક ટોપ અને લેધર પેન્ટ કેરી કર્યુ છે. ઓપન હેર અને મેકઅપમાં તેનો લુક પણ ઘણો જ બોલ્ડ હતો.

 

View this post on Instagram

 

A post shared by Spotboy Bolly (@spotboybollywood)

અભિનેત્રીના સ્ટનિંગ લુકને જોઇ કેટલાક ચાહકો તેના વખાણ કરી રહ્યા છે, તો કેટલાક યુઝર્સ તેને ટ્રોલ કરી રહ્યા છે. એકે લખ્યુ- આટલા કપડા પણ કેમ પહેર્યા છે ? બીજાએ લખ્યુ- બેશરમીની પણ હદ છે. ત્રીજાએ લખ્યુ- પૈસા કમાવવા માટે આ લોકો શું-શું કરે છે. આ ઉપરાંત કેટલાક યુઝર્સ તેને બોડી શેમ કરતા પણ જોવા મળ્યા.

 

View this post on Instagram

 

A post shared by & (@celebsmedia)

વાત વર્ક ફ્રંટની કરીએ તો, પલક તિવારીને કેટલાક મ્યુઝિક વીડિયોમાં જોવામાં આવી છે.આ ઉપરાંત તે જલ્દી જ સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઇ કિસી કી જાનમાં જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Shah Jina