મનોરંજન

બ્લેક બિકીમાં છવાઈ ગઈ શ્વેતા તિવારીની લાડલી, ફેન્સ બોલ્યા- બૉમ્બ લાગી રહી છે

શ્વેતા તિવારી બાદ હવે દીકરીએ પુલમાં બિકી અને ગોગલ્સ પહેરીને હુસ્નનો જાદુ દેખાડ્યો, જુઓ તસ્વીરો

હાલ કોરોનાને લઈને ઘણા લોકોને ડર પણ લાગે છે તો ઘણા લોકો રિલેક્સ પણ લાગી રહ્યા છે. ટીવી સિરિયલની જાણીતી શ્વેતા તિવારી પણ ચર્ચામાં રહે છે.

શ્વેતા તેની તસ્વીરને લઈને ચર્ચામાં રહે છે. હવે તેની 20 વર્ષની દીકરી પલક તિવારી પણ ઇન્સ્ટાગ્રામમાં તસ્વીર શેર કરતી રહે છે. પલક તિવારી હાલ તો સોશિયલ મીડિયા સેન્સેશન બની ચુકી છે. ગ્લેમરસ લુકસ અને મેકઅપ સ્કિલ્સ બંને કારણો છે જેના કારણે તેની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થતી રહે છે.

image source

હાલમાં જ પલક તિવારી તેની માતા શ્વેતા તિવારી સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવા માટે મુંબઈ નજીક કર્જત ફોરેસ્ટ ક્લ્બમાં પહોંચી હતી. જ્યાં તેને પરિવાર સાથે મળીને ખુબ આનંદ માણ્યો હતો. પલકને ત્યાં અને પાયજામામાં સ્પોટ કરવામાં આવી હતી.

સ્વિમિંગમાં આરામ કરતા પલકે તેની તસ્વીર શેર કરતા લખ્યું હતું કે, આ જગ્યા મને બહુ જ પસંદ છે. આ સિવાય પણ પલકે તસ્વીર અને વિડીયો શેર કર્યા હતા જેમાં તે અલગ-અલગ પોઝ આપતી નજરે ચડે છે.

image source

પલક તિવારીની આ તસ્વીરને બહુ જ પસંદ કરવામાં આવી છે. લોકો તેની તારીફ કરતા થાકતા નથી. પલક તિવારી આ તસ્વીરમાં ઘણી હોટ લાગી રહી છે.

image source

જણાવી દઈએ કે, પલકે હાલમાં જ તેનો 20માં બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. પલકે તેનો બર્થડે મિત્રો સાથે ઘરમાં જ સેલિબ્રેટ કર્યો હતો.

image source

બર્થડે સેલિબ્રેશનમાં પલક ક્રીમ કલરના ઑફ શૉલ્ડર શોર્ટ ડ્રેસમાં નજરે આવી હતી. જેમાં તેનો લુક ઘણો હોટ લાગી રહ્યો હતો. પલકે મેકઅપ કેરી કર્યો હતો અને વાળને ખુલ્લા રાખ્યા હતા. જણાવી દઈએ કે, પલક બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે.

પલક ફિલ્મ ‘રોજી : ધ સૈફરન ચૈપટર’ માં નજરે આવશે. હાલમાં જ આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મના ડાયરેક્ટર વિશાલ મિશ્રા અને પ્રોડ્યુસર વિવેક ઓબેરાય છે. ખબરોનું માનીએ તો આ ફિલ્મનું શૂટિંગ ડિસેમ્બરમાં શરૂ કરવામાં આવશે. પલક તિવારીએ આ જાણકારી તેના ઇન્સ્ટાગ્રામ દ્વારા ફેન્સને આપી હતી.

image source

જણાવી દઈએ કે, પલક શ્વેતા તિવારીના પહેલા પતિ રાજા ચૌધરીની પુત્રી છે. જો કે હવે બંને છૂટાછેડા લીધા છે અને પલક તેની માતા સાથે રહે છે.

image source

જણાવી દઈએ કે શ્વેતાએ 19 વર્ષની ઉંમરે 1999માં રાજા ચૌધરી સાથે લવ મેરેજ કર્યા હતા. આ લગ્નનો શ્વેતાના પરિવારજનો દ્વારા પણ જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો.

image source

શરૂઆતના દિવસોમાં શ્વેતા અને રાજાની મેરેજ લાઈફ સારી રીતે પસાર થઈ રહી હતી. પરંતુ થોડા સમય પછી બંને વચ્ચે સમસ્યાઓ આવવા લાગતા મામલો છૂટાછેડા સુધી પહોંચ્યો હતો. આ બાદ શ્વેતાએ અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા. જોકે, તેના બીજા લગ્ન પણ લાંબા સમય સુધી ટકી શક્યા નહી.

image source

શ્વેતા બંને પતિથી અલગ થયા પછી એકલા પોતાના બાળકોને ઉછેરે છે. પલકે એક મુલાકાતમાં માતા શ્વેતાના જીવન સાથે જોડાયેલી ઘણી વાતો શેર કરી હતી. તેઓએ મને કહ્યું હતું – મેં મમ્મીને તડપતા અને ગૂંગળામણ કરીને જીવતા જોયા છે. તેણે એમ પણ કહ્યું કે તેને તેની માતાને દુઃખ સહન કરતા જોયા છે.

image source

પલકે વધુમાં જણાવ્યું હતું કે, કેવી રીતે તેને તેની માતાને મોટી-મોટી મુશ્કેલીનો સામનો કરતા જોયા છે. આ સાથે જ કહ્યું હતું કે, અમે અંગત જીવનમાં ઘણી લડાઈઓ લડી છે.