મનોરંજન

શ્વેતા તિવારીની દીકરી પલકે શેર કરી બોલ્ડ તસ્વીર, સોશિયલ મીડિયામાં થઇ રહી છે વાયરલ

ટીવીની જાણીતી એક્ટ્રેસ શ્વેતા તિવારી કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા તેના બીજા પતિને લઈને ચર્ચામાં આવી હતી. શ્વેતા ઘણી જાણીતી સીરીયલનો હિસ્સો રહી ચુકી છે. તો તેની દીકરી પલક તિવારી પણ તેના લુકને લઈને ઇન્સ્ટાગ્રામ પર છવાઈ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Palak Tiwari (@palaktiwarii) on

પલક તિવારીએ હાલમાં જ એક તસ્વીર શેર કરી છે. પલકની આ તસ્વીર ફેન્સને પણ બહુ જ પસંદ આવી રહી છે. આ તસ્વીરમાં પલક બેહદ સુંદર લાગી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Palak Tiwari (@palaktiwarii) on

જણાવી દઈએ કે, આ પહેલા પલક તિવારી ઘણી બોલ્ડ તસ્વીર શેર કરી ચુકી છે. આ બધી તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Palak Tiwari (@palaktiwarii) on

જણાવી દઈએ કે, પલક અને શ્વેતા તિવારી વચ્ચે ઘણું બોન્ડિંગ જોવા મળે છે. શ્વેતા પણ ઘણા ઈન્ટવ્યુમાં કહી ચુકી છે કે, પલક તેનું ઘણું ધ્યાન રાખે છે.

 

View this post on Instagram

 

A post shared by Palak Tiwari (@palaktiwarii) on

પલક તિવારીએ લુકને જોનીને ફેન્સ પૂછી રહ્યા છે કે,તે કયારે બોલીવુડમાં ડેબ્યુ કરશે. પરંતુ હજુ સુધી તેને આ બાબતે ખુલાસો નથી કર્યો.

 

View this post on Instagram

 

A post shared by Palak Tiwari (@palaktiwarii) on

જણાવી દઈએ કે, પલક તિવારી પણ મોટી-મોટી બ્રાન્ડને પ્રમોટ કરી રહ્યં છે. ઇન્સ્ટાગ્રામ પર જાણીતી હોવાને કારણે પલક પાસેથી બ્રાન્ડનું પ્રમોશન કરાવે છે.

 

View this post on Instagram

 

A post shared by Palak Tiwari (@palaktiwarii) on

જણાવી દઇએ કે, પલક તિવારી શ્વેતા અને રાજા ચૌધરીની દીકરી છે. શ્વેતાએ 1998માં રાજા સાથે લગ્ન કર્યા હતા. બાદમાં દૂર થઇ જતા શ્વેતા અને રાજાએ 2013માં અલગ થવાનો ફેંસલો કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Palak Tiwari (@palaktiwarii) on

પલક પણ ફિટનેસ મામલે બિલકુલ તેની માતાની જેમ જ ધ્યાન રાખે છે. પલકની ડ્રેસિંગ સેન્સના કારણે તેની સ્ટાઇલ પણ બિલકુલ અલગ હોય છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.