શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારીએ તેની ફેશન સેન્સને કારણે હંમેશા ચર્ચામાં રહે છે.પલક તિવારી સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. પલક તેની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. હાલમાં જ તેને તેની થોડી તસ્વીર ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરી છે.
View this post on Instagram
આ તસ્વીરમાં તેનો અનોખો અંદાજ જોવા મળ્યો હતો. આ તસ્વીર જોઈને ફેન્સ પણ તારીફ કરી રહ્યા હતા. પલકે હાલમાં જ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે.તેના ફોટોશૂટની વાત કરવામાં આવે તો તે એકદમ અલગ અંદાજ જ જોવા મળે છે.
View this post on Instagram
આ તસ્વીરમાં પલક અલગ-અલગ અંદાજમાં પોઝ દેતી નજરે પડે છે. પલકે આ ફોટોશૂટમાં વ્હાઇટ બ્રાલેટ સાથે બ્લેક શોટ્સ પહેર્યું છે. આ લુકમાં પલક ઘણી ખુબસુરત નજરે આવી રહી છે.આ લુક સાથે પલકે મીનમીલ મેકઅપ, આઈમેકઅપ, લિપસ્ટિક સાથે વાળને ખુલ્લા રાખ્યા હતા.
View this post on Instagram
થોડાક મહિના પહેલા તેને એક વીડિયો પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોમાં તે બાથરૂમના કાચમાં જોઈને પોઝ આપીને પોતાના એબ્સ દેખાડી રહી છે. આ વીડિયોના કૅપ્શનમાં પલકે લખ્યું છે કે આ પોઝને હેર ઉલ્ટા-પુલ્ટા કહેવાય છે.
View this post on Instagram
આ પોઝમાં તે સુંદર દેખાય છે.આ વીડિયોના તેના ચાહકો ખુબ જ વખાણ કરી રહ્યા છે. કેટલાક ચાહકોએ તેના આ પોઝના વખાણ કર્યા તો કેટલાકે તેના વાળના વખાણ કર્યા છે.પલકના આ વીડિયોને 24 કલાકમાં 70 હજારથી વધારે વખત જોવામાં આવ્યો છે. પલક સોશિયલ મીડિયામાં ખુબ જ ફેમસ છે. તે સોશિયલ મીડિયામાં ખુબ જ એકટીવ રહે છે.
View this post on Instagram
તે પોતાના સ્ટાઈલિશ ફોટોસ શેર કરે છે અને તેના ચાહકોને તેના ફોટોસ ખુબ જ પસંદ આવે છે. તેને ઇન્સ્ટાગ્રામમાં 2 લાખ 91 હજારથી વધારે ફોલોઅર્સ છે. પલકના ચાહકો તેના ફોટોની રાહ જોઈને બેઠા હોય છે. શ્વેતાએ પોતાની માં ના સંઘર્ષ વિશે પણ જણાવ્યું હતું આ સિવાય પલકે કોઈપણ જાતની અફવાઓ ન ફેલવાવા માટેની પણ અપીલ કરી છે.