મનોરંજન

શ્વેતા તિવારીની દીકરી પલકે કરાવ્યું કિયારા અડવાણી જેવું ફોટોશૂટ, જોવા મળ્યો હોટ અંદાજ

ટીવીની જાણીતી એક્ટ્રેસમાં શામેલ શ્વેતા તિવારી ઘણી સ્ટાઈલિશ છે. તો તેની દીકરી પલક પણ ગ્લેમરસ મામલે કોઈ કમ નથી. પલક સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે.

Image Source

પલક તેની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. જેમાં તે ખાસ લુકમાં પણ નજરે આવે છે. હાલમાં જ પલકે ઇન્સ્ટાગ્રામ પર તસ્વીર શેર કરી છે જેમાં તે બેહદ ખાસ લાગી રહી છે.

Image Source

બૉલીવુડ આ એક્ટ્રેસ કિયારા અડવાણી છેલ્લે કેટલાક દિવસથી કેલેન્ડર ફોટોશૂટને લઈને ચર્ચામાં રહે છે. હાલમાં જ ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની દીકરીએ પણ આ પ્રકારનું ફોટોશૂટ કરાવ્યું છે.

Image Source

જે સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. પલક તિવારી પણ કિયારા અડવાણી જેવા લુકમાં નજરે આવી હતી. પલકે પણ પાંદડાની પાછળ પોઝ આપ્યા છે.

Image Source

પલક આ ફોટોશૂટમાં ઘણી ગ્લેમરસ અને હોટ લાગી રહી છે. આ સાથે જ તેના એક્સપ્રેશન પણ કંઈક અલગ જ છે. ફેન્સને પલકનો આ લુક બેહદ પસંદ આવી રહ્યો છે.

Image Source

આ પહેલા આઈસ બ્લુ કલરની ફ્રિલ સ્કર્ટ અને બ્લાઉઝ પહેરીને પલકે શાનદાર તસ્વીર ક્લિક કરાવી હતી. જેમાં તેનો આત્મવિશ્વાસ જોવા લાયક હતો.

Image Source

ડીપવી કટ બ્લાઉઝ અને ચોકર નેકપીસમાં પલક બેહદ ખુબસુરત લાગી રહી હતી. આ પહેલા પલકે તેના મામાના લગ્નની તસ્વીર શેર કરી હતી. જેમાં તેનું અને તેની માતાનું ટ્યુનીંગ જોવા મળી રહ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Palak Tiwari (@palaktiwarii) on

જણાવી દઈએ કે, પલક તિવારીએ હજુ સુધી સ્ક્રીન ડેબ્યુ કર્યું નથી. પરંતુ જલ્દી જ ટીવી અથવા સિલ્વર સ્ક્રીન પર જોવા મળે તો નવાઈ નહીં.

 

View this post on Instagram

 

A post shared by Palak Tiwari (@palaktiwarii) on

પલકનું ફેન ફોલોઇંગ ઘણું જબરદસ્ત છે. તેની તસ્વીર આવતા જ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જાય છે. પલક અને શ્વેતા તિવારી વચ્ચે ઘણું બોન્ડિંગ છે.

 

View this post on Instagram

 

A post shared by Palak Tiwari (@palaktiwarii) on

શ્વેતા ઘણા ઇન્ટરવ્યૂમાં કહી ચુકી છે કે પલક તેનું ઘણું ધ્યાન રાખી છે. શ્વેતાએ પતિ સાથે લડાઈ બાદ બાદ કહ્યું હતું કે, તે ત્રીજી વાર પ્રેમમાં છે આ વખતે તેના બાળકોના પ્રેમમાં છે.

 

View this post on Instagram

 

A post shared by Palak Tiwari (@palaktiwarii) on

શ્વેતા તિવારીએ કહ્યું હતું કે, આ સમયે તેની પ્રાથમિકતા દીકરો રેયાંશ કોહલી અને દીકરી પલક છે. શ્વેતા તેનો કિંમતી સમય બાળકોને આપવા માંગે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.