મનોરંજન

શોર્ટ ડ્રેસની અંદર શ્વેતા તિવારીની દીકરીનો જોવા મળ્યો મળ્યો બોલ્ડ અંદાજ, તસવીરો થઇ રહી છે વાયરલ

શ્વેતાની લાડલીની આ 7 તસ્વીરો જોઈને ચાહકો બોલી ઉઠ્યા, બાપ રે આનું ફિગર તો જુઓ કેવું છે

ટીવીની પ્રખ્યાત અભિનેત્રી શ્વેતા તિવારી જ્યાં પોતાના પ્રોફેશન અને પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે તો તેની દીકરી પલક તિવારી પણ અવાર-નવાર પોતાની તસ્વીરોને લઈને ચર્ચામાં આવતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Palak Tiwari (@palaktiwarii)

સોશિયલ મીડિયામાં પણ તેની તસવીરો ખુબ જ વાયરલ પણ થતી જોવા મળે છે. લોકો પલકની સુંદરતાના દીવાના છે. હાલમાં જ સોશિયલ મીડિયા ઉપર તેની બોલ્ડ તસવીરો વાયરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Palak Tiwari (@palaktiwarii)

પલકે બુધવારના રોજ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર કેટલીક તસવીરો શેર કરી. આ તસવીરો ચાહકોનું દિલ જીતી રહી છે. પલક આ તસ્વીરોમાં ખુબ જ ગ્લેમરેસ દેખાઈ રહી છે.આ તસ્વીરોમાં દેખાતો પલકનો હોટ લુક જોનારને ઘાયલ કરી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Palak Tiwari (@palaktiwarii)

પલકે આ તસ્વીરોની અંદર સફેદ રંગનો બોડીકૉન ડ્રેસ પહેયો છે. તો સાથે સફેદ રંગનું હેન્ડ બેગ પણ કેરી કર્યું છે. જેમાં તે ખુબ જ સુંદર નજર આવે છે. તેની આ તસ્વીરોને ખુબ જ પસંદ પણ કરવામાં આવી રહી છે. આ તસવીરો ઉપર ચાહકો સતત કોમેન્ટ કરી અને તેની પ્રસંશા પણ કરી રહ્યા છે. તેની તસ્વીરોની ઉલના ચાહકો કાઇલી જેનર સાથે પણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Palak Tiwari (@palaktiwarii)

પલકે લોકડાઉનના સમયનો ખુબ જ ફાયદો ઉઠાવ્યો છે, તેને આ દરમિયાન ઘણા હોટ ફોટોશૂટ પણ કરાવ્યા, જેની ઘણી જ તસવીરો પણ ખુબ જ વાયરલ થઇ હતી. પાલક સોશિયલ મીડિયામાં પોતાની મા અને નાના ભાઈની પણ તસવીરો શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Palak Tiwari (@palaktiwarii)

સોશિયલ મીડિયા ઉપર પણ પલકનું ઘણું જ મોટું ફેન ફોલોઇંગ છે. જે તેની તસ્વીરોને ખુબ જ પસંદ કરે છે અને તેના ઉપર દિલ ખોલી અને લાઈક કોમેન્ટ કરે છે. તમને જણાવી દઈએ કે પલક વિવેક ઓબેરોય સાથે ફિલ્મ “રોજી-ધ સૈફરન ચૈપટર” દ્વારા ડેબ્યુ કરવાની છે. આ ફિલ્મને વિશાલ રંજન ડાયરેક્ટ કરી રહ્યા છે.