નિક્કર અને ટ્યૂબ ટોપ સાથે જેકેટ પહેરી ટીવીની ખુબસુરત હિરોઈન શ્વેતા તિવારીની દીકરી પલક તિવારીએ લગાવ્યો હોટનેસનો તડકો, જુઓ તસવીરો

ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. તેણે અભિનયની દુનિયામાં પ્રવેશતા પહેલા જ ઘણી ખ્યાતિ પ્રાપ્ત કરી લીધી છે. તે ફેશનમાં બી-ટાઉનની હસીનાઓને પણ માત આપતી જોવા મળે છે. પલક સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર નવાર પોતાની હોટ તસવીરો પોસ્ટ કરતી રહે છે. સોશિયલ મીડિયા પર તેની તસવીરો પોસ્ટ થતાની સાથે જ વાયરલ થઈ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Palak Tiwari (@palaktiwarii)

પલક તેની માતા શ્વેતા તિવારીના નક્શા કદમ પર ચાલી રહી છે. 40 વર્ષ પછી પણ શ્વેતા ગ્લેમરમાં કોઈથી પાછળ નથી. મા-દીકરી દરરોજ સોશિયલ મીડિયા પર તહેલકો મચાવતા રહે છે. પલકે હાલમાં જ કેટલીક તસવીરો પોસ્ટ કરી છે જે ઝડપથી વાયરલ થઈ રહી છે. તાજેતરમાં જ પલકે તેના ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ લુકની તસવીરો શેર કરી છે. આ જોઈને ચાહકો નિસાસો નાખી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Veblr (@veblr)

તસવીરોમાં પલક તિવારી ટ્યૂબ ટોપ એટલે કે બ્લેક બ્રા અને વ્હાઇટ શોર્ટ્સમાં જોવા મળી રહી છે. આની સાથે તેણે ઓરેન્જ જેકેટ કેરી કર્યુ છે. જે તેની હોટનેસમાં વધારો કરી રહ્યુ છે. આ તસવીરોમાં શ્વેતા તિવારીની લાડલી તેના ક્લીવેજ અને ટોન્ડ એબ્સ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. તેના બોલ્ડ એક્ટ્સને જોઇ ચાહકો ક્રેઝી થઈ રહ્યા છે.પલક તિવારીએ મેકઅપ સાથે આ લુકને પૂરો કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by indian mermaids (@indianmermaidsin)

જણાવી દઇએ કે, થોડા સમય પહેલા પલકનો પહેલો મ્યુઝિક વીડિયો ‘બિજલી-બિજલી’ રિલીઝ થયો હતો, આ સાથે જ પલક સ્ટાર બની ગઈ હતી. આ મ્યુઝિક વીડિયોમાં તે ફેમસ સિંગર હાર્ડિ સંધુ સાથે જોવા મળી હતી. હાલમાં પલકનો મોડલિંગ લુક ઘણો ચર્ચામાં છે. હાલમાં જ તેણે રેમ્પ પર વોક કર્યું હતું, જ્યાં તેનો ગ્લેમરસ લુક જોવા મળ્યો હતો. જો કે, પલક તેના રેમ્પ વોકને કારણે ઘણી ટ્રોલ પણ થઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by @theworlddisc

પલક લેધર પેન્ટ, બ્રાલેટ ટોપ અને મેચિંગ લેધર જેકેટમાં રેમ્પ પર જોવા મળી હતી. આ દરમિયાન તેણે ખુલ્લા વાળ અને ગ્લોસી મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. પલકનો લુક જોઈને જ્યાં એક તરફ ફેન્સ તેનાથી ખૂબ જ પ્રભાવિત થયા તો બીજી તરફ કેટલાક લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતુ. પલકનું આ રેમ્પ વોક સોશિયલ મીડિયા પર ઘણુ વાયરલ પણ થયુ હતુ.આ દરમિયાન તે ખૂબ જ કોન્ફિડન્ટ પણ જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Time of Bollywood (@timeofbollywood_)

પરંતુ કેટલાક લોકોને તેનો અવતાર બિલકુલ પસંદ આવ્યો નહિ અને આના માટે તેઓએ પલકને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ હતુ. પલકના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ફિલ્મ ‘રોઝીઃ ધ સેફ્રોન ચેપ્ટર’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.આ ફિલ્મમાં તેની સાથે વિવેક ઓબેરોય, અરબાઝ ખાન જોવા મળશે. પલક તિવારી પોતાની હોટનેસથી લોકોના દિલ જીતી લે છે. પરંતુ તેને પાતળી હોવાને કારણે ટ્રોલિંગનો શિકાર પણ બનવું પડે છે. જો કે, તેનાથી તેને કોઇ ફરક પડતો નથી. તે પોતાનું કામ એન્જોય કરે છે.

Shah Jina