શ્વેતા તિવારીની લાડલીએ લાલ રંગની બિકીની પહેરી બધાને ચોંકાવી દીધા, ફેન્સને આ તસવીરો જોતા આવી રહી છે શરમ

ટીવી જગતની જાણીતી અભિનેત્રી શ્વેતા તિવારીની લાડલી દીકરી પલક તિવારી પણ સુંદરતાની બાબતમાં માતા શ્વેતાથી કમ નથી.પલકની દરેક અદાઓ ચાહકોને ખુબ પસંદ આવે છે.પલક પોતાની બોલ્ડ અદાઓને લીધે લોકોના દિલોમાં રાજ કરે છે.

પલક સોશિયલ મીડીયા પર ખુબ સક્રિય રહે છે અને પોતાની એકથી એક શાનદાર તસવીરો શેર કરતી રહે છે, તેની તસવીરો સામે આવતા જ વાયરલ થઇ જાય છે. ટ્રેડિશનલ લુક હોય,વેસ્ટર્ન કે પછી બિકી અવતાર હોય, પલક દરેક લુકમાં શાનદાર જ લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by Palak Tiwari (@palaktiwarii)


તાજેતરમાં પલકે પોતાનું વિકેન્ડ એન્જોય કરતી તસ્વીર શેર કરી છે.પલકે લાલ બિકી પહેરીને  સ્વિમિંગ પુલમાં ઉતરીને સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે અને ચાહકોના દિલની ધડકન વધારી દીધી છે. બિકી પહેરીને પલક અલગ અલગ પોઝ આપી રહી છે.

પલકે પુલની અંદરનો વિડીયો પણ શેર કર્યો છે. એક તસવીરમાં પલકની સામે ટેબલ પર ફુડ રાખેલું દેખાય છે, અન્ય એક તસવીરમાં પલક પીચ કલરનું ટોપ પહેરીને ટેબલ પર બેસીને પોઝ આપી રહી છે. તસવીરો જોઈને લાગી રહ્યું છે કે પલકે વિકેન્ડ પોતાના ફેવરિટ ફૂડ સાથે એન્જોય કર્યું છે.

ચાહકો પલકની તસવીરો ખુબ પસંદ કરી રહ્યા છે અને કમેન્ટ્સ પણ કરી રહ્યા છે.કોઈ તેને હોટ તો કોઈ તેને બિજલી કહી રહ્યા છે.ચાહકો હોટ, દ સ્ટનિંગ બ્યુટી જેવી પણ કમેન્ટ્સ કરી રહ્યા છે અને હાર્ટ અને ફાયર ઈમોજી પણ પોસ્ટ કરી રહ્યા છે.તસવીર શેર કરીને પલકે લખ્યું કે “વિકેન્ડ ડમ્પ”.

આગળના વર્ષે પલકનું બિજલી ગીત ખુબ હિટ રહ્યું હતું, ગીતને હાર્ડી સંધુએ ગાયું હતું.પલક જલ્દી જ બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. તેની પેહલી ફિલ્મ રોજી-દ સૈફ્રોન ચેપ્ટર જલ્દી રિલીઝ થવાની છે અને તે ગુરુગ્રામની સત્ય ઘટના પર આધારિત છે.

ફિલ્મને વિશાલ મિશ્રાએ નિર્દેશિત  કરી છે અને અને ફિલ્મના પ્રોડ્યુસર વિવેક ઓબેરોય અને અરુણા વી અરોરા છે.ફિલ્મમાં તેની સાથે અરબાઝ ખાન અને વિવેક ઓબેરોય અને મલ્લિકા શેરાવત પણ જોવા મળશે. ચાહકો તેની ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Krishna Patel