શ્વેતા તિવારીની પુત્રીની બોલ્ડ અને ટાઈટ ફિગર જોઈને દિલ ગાર્ડન ગાર્ડન થઇ જશે, કમાલનું ફિગર છે બોસ
ટીવીની પોપ્યુલર એક્ટ્રેસ શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી તેના નવા પ્રોજેક્ટ્સ સાથે શોબિઝમાં ચમકી રહી છે. યુવા અભિનેત્રી ઇન્સ્ટાગ્રામ પર ખૂબ સક્રિય રહે છે, જ્યાં તે તેની આગામી ફિલ્મો, મ્યુઝિક વીડિયો સાથે સાથે અવાર નવાર નવા નવા ફોટોશૂટ્સ અને વેકેશનની તસવીરો દ્વારા ચાહકોને તેના જીવનની ઝલક આપે છે.
View this post on Instagram
તાજેતરમાં તેણે એવું જ કંઈક કર્યું. પલક તિવારીએ હાલમાં તેના ઇન્સ્ટાગ્રામ પર પ્રિન્ટેડ ટ્રાઉઝર સાથે પર્પલ બોડીસૂટમાં કેટલીક ગ્લેમરસ તસવીરો પોસ્ટ કરી હતી. તેણે ગ્લોસી મેકઅપ અને કાઉબોય ટોપી સાથે લુક કંપલીટ કર્યો હતો. આ લુકમાં તે ઘણી સ્ટાઇલિશ લાગી રહી હતી. પલકના આ બોલ્ડ અને સિઝલિંગ ફોટો જોઈને ફેન્સનો પરસેવો છૂટી ગયો હતો.
View this post on Instagram
તસવીરોમાં પલક ખૂબ જ હોટ લાગી રહી હતી અને તે ડીપનેક ટોપમાં ક્લીવેજ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. તસવીરોમાં સ્ટારકિડ દિવાલના ટેકા સાથે પોઝ આપતી પણ જોવા મળી હતી. પલકે આ આઉટફિટ સાથે ગ્લોસી મેકઅપ કર્યો હતો અને કિલર લુકથી તબાહી મચાવી હતી. પલકની આ તસવીરોના ચાહકો ઘણા વખાણ કરી રહ્યા છે.
View this post on Instagram
જો કે, કેટલાકે તેને ક્લીવેજ ફ્લોન્ટ કરવાને લઇને ટ્રોલ પણ કરી હતી. એક યુઝરે લખ્યું, ‘બૂબ્સ બતાવીને લોકપ્રિયતા નહીં મળે. એકે લખ્યુ, ‘તમે તમારો ચહેરો કેમ બતાવો છો, જે બતાવવા માગો છો તે દેખાઈ રહ્યું છે.’ પરંતુ ઘણા લોકો એવા પણ હતા જેમણે તેની કુદરતી સુંદરતા અને ગ્લેમરસ લુક માટે પલકની પ્રશંસા કરી. એકે લખ્યું, ‘વાહ…અદ્ભુત’ ઘણા લોકો હાર્ટ અને ફાયર ઇમોજી સાથે પણ પલકના વખાણ કર્યા હતા.
View this post on Instagram
જણાવી દઇએ કે, પલકે હાર્ડી સંધુના ‘બિજલી બિજલી’ થી પોતાની છાપ લોકોના મગજ પર છોડી હતી, જેમાં તેણે સિંગર સાથે ડાન્સ પણ કર્યો હતો. ત્યારથી તેણે પાછું વળીને જોયું નથી. તે સલમાન ખાનની આગામી ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’નો પણ ભાગ છે. પલક તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ટીઝર અને ગીતનું પ્રમોશન કરી રહી છે.
View this post on Instagram
તેની માતા શ્વેતા તિવારી કે જેણે કસૌટી ઝિંદગી કી સહિત અનેક લોકપ્રિય ટેલિવિઝન શોમાં કામ કર્યું છે, તેને તેના પર ખૂબ ગર્વ છે. તેણે અગાઉ કહ્યું હતું કે, ‘મારી પુત્રી એક અદ્ભુત વ્યક્તિ છે. તે એક સુંદર આત્મા બની ગઈ છે. મને ખૂબ જ ગર્વ છે. હવે, મને લાગે છે કે વસ્તુઓ ઘણી સારી છે પરંતુ હું હંમેશાં દોષિત અનુભવું છું કે મારે તેને વધુ સમય આપવો જોઈએ.
View this post on Instagram