મનોરંજન

શ્વેતા તિવારીની દીકરીએ ખરીદ્યો હતો અધધ મોંઘો મેકઅપ, આવા મોંઘાદાટ શોખ રાખે છે લાડલી

ટેલિવિઝન એક્ટ્રેસ શ્વેતા તિવારી તિવારી તેની દીકરી પલક સાથે લોકડાઉન પસાર કરી રહી છે. 20 વર્ષીય પલક તેની માતાની જેમ એક સારી એક્ટ્રેસ બનવા માંગે છે.

પલકે ટેલિવિઝન અને બૉલીવુડથી ઘણી ઓફર મળી ચુકી છે. પરંતુ તે ખુદને ગ્રૂમ કરવા માંગે છે. અને બાદમાં ફિલ્મી દુનિયામાં ડેબ્યુ કરવા માંગે છે. પલકને લઈને શ્વેતાએ એક ઇન્ટરવ્યૂમાં ઘણી વાત શેર કરી છે.

ટેલિવિઝન એક્ટ્રેસ શ્વેતા તિવારી તિવારી તેની દીકરી પલક સાથે લોકડાઉન પસાર કરી રહી છે. 20 વર્ષીય પલક તેની માતાની જેમ એક સારી એક્ટ્રેસ બનવા માંગે છે. એક્ટ્રેસ હંમેશા દીકરી પલક તિવારી સાથે વિડીયો અને તસ્વીર શેર કરતી રહે છે.
પલકે ટેલિવિઝન અને બૉલીવુડથી ઘણી ઓફર મળી ચુકી છે. પરંતુ તે ખુદને ગ્રૂમ કરવા માંગે છે. અને બાદમાં ફિલ્મી દુનિયામાં ડેબ્યુ કરવા માંગે છે.

પલકને લઈને શ્વેતાએ એક ઇન્ટરવ્યૂમાં ઘણી વાત શેર કરી છે. શ્વેતાએ જણાવ્યું હતું કે, તેને તનેય દીકરીના 16માં જન્મદિવસ પર 1 લાખ 80 હજાર રૂપિયાનો મેકઅપ ખરીદ્યો હતો.
જે બાદ તેને નક્કી કરી લીધું હતું કે, તેને બીજી પ્રેગ્નેન્સી દરમિયાન તેને દીકરો જ જોઈએ. આ સાથે જ તેને જણાવ્યું હતું કે, તેને દીકરી માટે એક-એક આઈશેડો 7થી 8 હજાર રૂપિયાનો હતો.

શ્વેતા તિવારીએ તેની દીકરી પલક તિવારી વિષે વાત કરતા કહ્યું હતું કે, મેં તેને 16માં જન્મ દિવસ પર પલકે 1 લાખ 80 હજાર રૂપિયાના મેકઅપ ખરીદ્યું હતું. એક-એક પ્રોડક્ટ ઘણી મોંઘી હતી. એક-એક આઈશેડો 7-7 હજાર અને 8-8 હાજર રૂપિયાના હતા. આ જોઈને મેં પરિવારને કોલ કર્યો હતો. આ વખતે હું દીકરો ઇચ્છુ છું. હું આટલું નથી ઝીલી શકતી. શ્વેતા તિવારીએ અને તેની દીકરી પલક તિવારીએ તેની ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, બંનેનું બોન્ડ ઘણું સારું છે. આ સાથે જ તેને જણાવ્યું હતું કે, માતા-દીકરી બે બહેનોથી વધારે છે.

જણાવી દઈએ કે, શ્વેતા તિવારીને એક દીકરી અને એક દીકરો છે. એક્ટ્રેસે ‘કસોટી જિંદગી કી’થી જ પ્રસિદ્ધિ મળી હતી. આ સિરિયલ બાદ શ્વેતા તિવારીને વધુ લોકો પ્રેરણાથી જ ઓળખતા હતા.

કસોટી જિંદગી કી બાદ તેને બિગ બોસ-4માં ભાગ લેતા તેના તે આ શો જીતી હતી. બિગ બોસ બાદ શ્વેતાએ એક્ટ્રેસ સોની ટીવી પર આવનારા શો પરવરીશમાં જોવા મળી હતી. આજકાલ એક્ટ્રેસ મેરે ડેડ કી દુલ્હનિયામાં જોવા મળી હતી. લોકડાઉનના કારણે આ શૂટિંગ રોકાઈ ગઈ છે. આ સિવાય તે એક્ટ્રેસ ઓલ્ટ બાલાજી વેબ સિરીઝમાં જોવા મળી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.