ટીવી જગતની લોકપ્રિય અભિનેત્રી શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી હાલના સમયમાં ચર્ચામાં બનેલી છે.અમુક દિવસો પહેલા જ પલકે પોતાના સાવકા પિતા અભિનવ કોહલી પર ગંભીર આરોપ લગાવ્યા હતા, અને પિતાની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.
સોશિયલ મીડિયા પર પલક ખુબ જ એક્ટિવ રહે છે અને પોતાની તસ્વીરો પોસ્ટ કરતી રહે છે.એવામાં હવે પલક એકવાર ફરીથી પોતાના વીડિયોને લીધે ચર્ચામાં આવી ગઈ છે, જેમાં તે અરીસાની સામે પોતાના નવા ડ્રેસને દેખાડતી જોવા મળી રહી છે.
પલકે બીટીએસ વિડીયો શેર ર્ક્યા છે, બીટીએસનો અર્થ છે ‘બિહાઇન્ડ દ સીન્સ’. એવામાં વીડિયોને પોસ્ટ કરતા પલકે લખ્યું કે જ્યારે તમારી પાસે એકપણ સારી તસ્વીર શેર કરવા માટે ન હોય તો બીટીએસ વિડીયો શેર કરવા પડે છે.
વીડિયોમાં પલક મસ્તી કરતી દેખાઈ રહી છે. વીડિયોને જોઈને લાગી રહ્યું છે કે પિતા પર લગાવ્યા આરોપ પછી તેનું જીવન સામાન્ય થઇ ગયું છે અને તે ફરીથી ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ થઇ ગઈ છે. વીડિયોને 20 હજાર લાઇક્સ મળી ચુકી છે અને ફૈન્સ કમેન્ટ પણ કરી રહ્યા છે.
આ સિવાય પલકે એ પણ કહ્યું કે તેણે પોતાનો આ ડ્રેસ ઓનલાઇન શીન ખરીદ્યો છે અને જો કોઈ શીનથી 10 ટકા ડિસ્કાઉન્ટ જોઈએ તો તેનો કોડ palakq3 ઉપીયોગ કરી શકાય છે.
જણાવી દઈએ કે પલક શ્વેતા તિવારીના પહેલા પતિ રાજા ચૌધરીની દીકરી છે. વર્ષ 1998 માં શ્વેતા અને રાજાના લગ્ન થયા હતા તે સમયે શ્વેતા માત્ર 19 વર્ષની હતી.રાજા સાથેના છૂટાછેડા પછી શ્વેતાએ વર્ષ 2013 માં અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા હતા.
જુઓ પલકનો બીટીએસ વિડીયો…
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks