મનોરંજન

પતિ નહીં બાળકોની સાથે શ્વેતા તિવારીએ ઉજવ્યો દિવાળીનો જશ્ન- જુઓ બધી જ તસ્વીરો

આગળના દિવસોમાં બૉલીવુડ જગતમાં દિવાળીનો ખુબ ઉત્સાહ જોવા મળ્યો હતો. બોલીવુડની સાથે સાથે ટીવી જગતના કલાકારો પણ ધામધૂમથી તહેવારની ઉજવણી કરતા જોવામાં આવ્યા હતા. એવામાં હાલ ચારે તરફ આ કલાકારોના દિવાળીની ઉજવણીની જ ચર્ચાઓ થઇ રહી છે.

 

View this post on Instagram

 

😁

A post shared by Shweta Tiwari (@shweta.tiwari) on

એવામાં તાજેતરમાં જ ટીવી જગતની અભિનેત્રી શ્વેતા તિવારીએ દિવાળી ઉજવણીની અમુક ખાસ તસ્વીરો પોતાના એકાઉન્ટ પર શેર કરી છે. આ સિવાય ભાઈબીજની ઉજવણીની તસવીરો અને વિડીયો પણ શેર કર્યો છે. તસ્વીરોમાં શ્વેતા તિવારી દીકરી પલક તિવારી, દીકરો રેયાંશ તથા અમુક ખાસ મિત્રો દેખાઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

Laughing is the Best exercise 😃 And I workout everyday 😉😂

A post shared by Shweta Tiwari (@shweta.tiwari) on

તસ્વીરોને શેર કરતા શ્વેતાએ લખ્યું કે,”Apno ke saath wali Diwali #Diwali #Family #nanhayatri #etherealgirl.” તસ્વીરોમાં શ્વેતાએ પીળા રંગનો ડ્રેસ અને બ્લુ દુપટ્ટો પહેરી રાખ્યો છે જ્યારે શ્વેતા તિવારી લીલા રંગના ડ્રેસમાં ખુબ જ સુંદર લાગી રહી હતી.

 

View this post on Instagram

 

Apno ke saath wali Diwali💥💫✨ #Diwali #Family #nanhayatri #etherealgirl

A post shared by Shweta Tiwari (@shweta.tiwari) on

શ્વેતાની દિવાળી ઉજવણીની તસ્વીરો દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહી છે અને લોકો તેને દિવાળીની શુભકામના પણ કમેન્ટ દ્વારા આપી રહ્યા છે.

આ સિવાય શ્વેતાએ બાઇબીજ ઉજવણીનો વિડીયો પણ શેર કર્યો છે જેમાં પલક અને ભાઈ રેયાંશ ખુબ મસ્તી કરી રહ્યા છે. વીડિયોને શેર કરતા શ્વેતાએ કૈપ્શનમા લખ્યું કે,”बेस्‍ट फ्यूजन एवर# भाईदूज# नन्‍हा यात्री # द रियल गर्ल#”. વિડીયો પર દર્શકોએ ખુબ સારી પ્રતીક્રિયાઓ આપી છે. કોઈએ ક્યૂટ કહ્યું તો કોઈએ હાર્ટ ઈમોજી પોસ્ટ કરી છે.

 

View this post on Instagram

 

My #nanhayatri and My Ethereal Girl❤️#mostgorgeouskids @palaktiwarii

A post shared by Shweta Tiwari (@shweta.tiwari) on

આગળના અમુક દિવસો પહેલા જ શ્વેતા તિવારીએ પતિ અભિનવ કોહલીના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેના પછી અભિનવની ધરપકડ પણ થઇ હતી.

 

View this post on Instagram

 

☕️😃#booksandme

A post shared by Shweta Tiwari (@shweta.tiwari) on

ટીવી જગતની દમદાર અભિનેત્રી શ્વેતા તિવારી જલ્દી જ ‘મેરે ડેડ કી દુલ્હન’ શો દ્વારા કમબેક કરી રહી છે. તેના ફરીથી ટીવી દુનિયામાં આવવાને લીધે દર્શકો પણ ખુબ જ ઉત્સાહિત છે.

જુઓ પલક તિવારી અને ભાઈ રેયાંશનો ભાઈબીજના દિવસનો વિડીયો…

 

View this post on Instagram

 

Best Fusion EVER😃 #bhaidooj #nanhayatri #etherealgirl

A post shared by Shweta Tiwari (@shweta.tiwari) on

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.