માલદીવની હસીન વાદીઓમાં બ્લેક બિકિનીમાં પલક તિવારીએ વરસાવ્યો કહેર, શ્વેતાની લાડલીનું હોટ ફિગર જોઈને ઉતેજીત થઇ જશો, જુઓ

શ્વેતા તિવારીની દીકરી પલક તિવારીએ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી, જો કે આ પહેલાથી જ તે અવારનવાર હેડલાઇન્સમાં રહે છે. ખાસ કરીને તેના કિલર લુકના કારણે તે સોશિયલ મીડિયા પર પોપ્યુલર છે. ત્યારે ફરી એકવાર આ 24 વર્ષની હસીનાએ તેના કિલર લુકથી બધાને ક્લીન બોલ્ડ કરી દીધા છે.

પલક માલદીવમાં વેકેશન માણી રહી છે અને ત્યાંથી તેણે તેના ઘણા ફોટા શેર કર્યા છે જેમાં બિકીનીમાં તેની સ્ટાઈલ ખૂબ જ સિઝલિંગ લાગી રહી છે. આ તસવીરો જોઈને તો કોઈ પોતાની નજર પણ તેના પરથી નથી હટાવી શકતા. આ તસવીરોમાં બોલિવૂડની શ્રેષ્ઠ હસીનાઓની સુંદરતા પણ પલકની સ્ટાઈલની સરખામણીમાં ફિક્કી પડે છે.

પલકે બ્લેક બિકીની સાથે વાઇબ્રન્ટ પિંક સ્ટાઇલિશ શ્રગ પહેર્યુ છે. જેની હૉલ્ટર નેકલાઇન અને સ્ટાઇલિશ સ્લીવ્ઝ તેના ગ્લેમ કોંશેટને વધારે છે. આ લુકમાં હસીના ક્યારેક પૂલની અંદર નાસ્તો કરતી જોવા મળે છે તો ક્યારેક બેડ પર આરામ ફરમાવતી તેની સ્ટાઈલથી ચાહકોને ઘાયલ કરે છે.

આ લુક સાથે પલકે તેના વાળને વેવી ટચ આપતા, સાઈડ પાર્ટીશન સાથે ખુલ્લા રાખ્યા હતા. આ સિવાય તે હાથમાં ગોલ્ડન બ્રેસલેટ સુંદરતાની ચમક ફેલાવતી જોવા મળી હતી. હસીના બ્લેક બિકીનીમાં રેડ કેપમાં પણ પોઝ આપતી જોવા મળે છે. માલદીવ વેકેશનની તસવીરો શેર કરતી વખતે પલકે કેપ્શનમાં લખ્યું- “માય માલદીવ પેરાડાઇઝ.”

પલક તિવારી તેના લુકથી ચાહકોને પ્રભાવિત કરવામાં ક્યારેય નિષ્ફળ નથી જતી. જ્યારે પણ તે તેની તસવીરો શેર કરે છે, ત્યારે દરેકના શ્વાસ અધ્ધર થઇ જાય છે. શ્વેતાની દીકરી પલકે વર્ષ 2023માં સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ એક્શન-કોમેડી હતી અને 2014ની તમિલ ફિલ્મ ‘વીરમ’ની રિમેક હતી.

પલકની અપકમિંગ ફિલ્મ સાઇંસ-ફિક્શન હોરર-કોમેડી ‘ધ વર્જિન ટ્રી’ છે, જેનું નિર્દેશન સિદ્ધાંત સચદેવે કર્યું છે. સંજય દત્ત, સની સિંહ, મૌની રોય, આસિફ ખાન અને બેયોનિક પણ તેમાં છે.

Shah Jina