ફિલ્મી દુનિયા

બાપ રે, અભિનેત્રીએ આ એક્ટર પર કર્યો 2 અરબનો દાવો, લગાવ્યા આવા ગંભીર આરોપ- જાણો વિગત

પાકિસ્તાની સંગીતકાર મિશા શફી અને પાકિસ્તાની સંગીતકાર અને અભિનેતા અલી જફર ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. મિશાએ અલી જફરની વિરુદ્ધ 2 અરબ રૂપિયાનો માનહાનીનો દાવો કર્યો છે. આ પહેલા પણ મિશાએ #metoo movement વખતે જફર પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. પણ ત્યારે અદાલતે તેમનો કેસને રદ કર્યો હતો.

મિશાએ લાહોર કોર્ટમાં  આ બાબતે કેસ કર્યો છે. મિશાનું કહેવું છે કે જફર તેને પર જુઠા આરોપો લગાવ્યા છે. અદાલતથી અપીલ કરતા મિશાએ માંગ કરી છે કે તે જફરના આરોપો ખોટા, અપમાનજનક કરાર આપે. એટલું જ નહીં પણ માનસિક ત્રાસ માટે 1 અરબ અને મીષાની બ્રાન્ડ વેલ્યુ ખરાબ કરવા બદલ 1 અરબ રૂપિયા આપવામાં આવે અને તેની સાથે સાથે જફરને આવા બીજા અપમાનજનક નિવેદન આપતા રોકવાની અપીલ કરી હતી.

 

View this post on Instagram

 

Revisiting the Art. #louvremuseum #paris

A post shared by Ali Zafar (@ali_zafar) on

મિશાના પહેલા લગાવેલા યૌન શોષણના કેસમાં અલીએ એપ્રિલમાં ટ્વીટર પર જાણવાયું હતું કે ‘મિશાના યૌન શોષણનો મામલો અદાલતમાં રદ કરવામાં આવ્યો છે. અદાલતના જુઠા નિવેદનથી હું ખુબ જ હેરાન થયો છું, તે સ્વાભાવિક રૂપથી દૂર ભાગવાના પ્રયત્નો કરી રહી છે. મેં સોશિયલ મીડિયા પર મારા વિરુદ્ધ અભિયાન ચલાવવા માટે ઉપયોગ કરાયેલ બધા ખર્જી ખાતોની વિરુદ્ધમાં કેસ નોંધાવ્યો છે. હું એક વર્ષ શાંત હતો તેની પાછળ મારી વિરુદ્ધમાં હજારો ટ્વીટ પોસ્ટ કરવામાં આવી હતી. એક ષડયંત્રની જેમ દરેક વખતે એક ઘટના બહાર આવતી હતી પરંતુ હવે કાનૂનની મદદથી સચ્ચાઈ ઉજાગર કરવાનો સમય આવી ગયો છે.’

અલીએ આગળ જણાવતા કહ્યું હતું કે ‘હું આ મામલાની તપાસ એફઆઈએથી કરાવવાનો આગ્રહ કરું છું, અને અદાલતની પ્રાર્થના કરું છું કે આ મામલાની જલ્દીથી નિર્ણય કરે અને તેના માટે હું ઈચ્છું કે મિસ શફીને અદાલતમાં બોલાવવામાં આવે.’

 

View this post on Instagram

 

Keep walking, as long as it’s not sleep walking. #amsterdam

A post shared by Ali Zafar (@ali_zafar) on

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.