આ પાકિસ્તાની યુવતી આગળ ફીક્કી છે બોલિવુડની અભિનેત્રીઓ, તસવીરો જોઇ હેરાન ના રહી જાવ તો કહેજો

તમે બોલિવુડની એકથી એક બોલ્ડ અને હોટ અભિનેત્રીઓ તો જોઇ જ હશે, પરંતુ શું તમે પાકિસ્તાનની હોટ અભિનેત્રી છે ? જો ના જોઇ હોય તો આજે અમે તેમને તેના જ વિશે જણાવવા જઇ રહ્યા છીએ. સાથે જ તે અભિનેત્રીના કામ વિશે પણ જણાવવાના છીએ. પાકિસ્તાન ફિલ્મ ઇન્ડસ્ટ્રી પોતાના ડ્રામાને લઇને ચર્ચામાં રહે છે. પાકિસ્તાની ડ્રામાને દુનિયાભરમાં પસંદ કરવામાં આવે છે અને આ ડ્રામા ઘરેલુ હોય છે પરંતુ અહીંની ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઘણી નાની છે અને ઘણા નાના સ્તર પર ત્યાં કામ થાય છે.

 

View this post on Instagram

 

A post shared by Mathira M (@real_mathira)

એટલા માટે અહીંની બે-ચાર અદાકારઓ ઉપરાંત બીજાના નામ ભારત અને કોઇ અન્ય દેશમાં કોઇ જાણતુ નથી. પાકિસ્તાની હોટ અને બોલ્ડ અભિનેત્રીના નામની વાત કરીએ તો તે છે Mathira Mohammad. જ્યારે પણ પાકિસ્તાનની મોડલ કે હિરોઇનું નામ આવે તો પહેલા તો આપણા મનમાં સૂટ સલવાર કે પછી શરીરને સંપૂર્ણ રીતે ઢાંકેલી છોકરીઓ આવે, પરંતુ મથિરા તેના બોલ્ડ અવતાર માટે ઓળખવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Mathira M (@real_mathira)

પાકિસ્તાનમાં તેના ચાહનારાઓની કમી નથી. ઇન્સ્ટાગ્રામ પર તેના 2 મિલિયનથી પણ વધારે ફોલોઅર્સ છે. મથિરા સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે.મથિરા માત્ર વ્યવસાયે મોડલ જ નથી પરંતુ ડાન્સર, ટેલિવિઝન હોસ્ટ અને અભિનેત્રી પણ છે. આ સિવાય મથિરા મોહમ્મદ કેટલાક મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે.મથિરા પોતાની બોલ્ડનેસના કારણે ઘણી ચર્ચામાં રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Mathira M (@real_mathira)

જો તમે તેનુ ઈન્સ્ટાગ્રામ જોશો તો તમને એ જોઈને ચોક્કસ નવાઈ લાગશે કે પાકિસ્તાનમાં પણ મથિરા જેવી અભિનેત્રી છે. મથિરા મોહમ્મદના અંગત જીવનની વાત કરીએ તો અભિનેત્રીનો જન્મ ઝિમ્બાબ્વેમાં થયો છે. તેના પિતા દક્ષિણ આફ્રિકાના છે અને માતા પાકિસ્તાની છે. મથિરા મોહમ્મદે પાકિસ્તાન આવતા પહેલા ઝિમ્બાબ્વેમાં તેનું શિક્ષણ મેળવ્યું હતુ.

 

View this post on Instagram

 

A post shared by Mathira M (@real_mathira)

વર્ષ 2012માં મથિરા મોહમ્મદે પંજાબી ગાયક ફરાન જે મિર્ઝા સાથે લગ્ન કર્યા હતા. બંનેને એક પુત્ર અહિલ રિઝવી પણ છે, જો કે બંનેએ 2018માં છૂટાછેડા લીધા હતા. જો કે, મથિરા મોહમ્મદ ન માત્ર બોલ્ડ કપડામાં જોવા મળે છે, પરંતુ તે સલવાર સૂટ પણ સુંદર રીતે કેરી કરે છે.

Shah Jina