બેશરમ: પાકિસ્તાની યુગલ ચાલુ પ્લેનમાં એવું ગંદુ કામ કરતા હતા, એ જોઈને એર હોસ્ટેસે જે કર્યું એ જાણીને ચકિત થઇ જશો

પાકિસ્તાની કપલ પ્લેનમાં રંગરેલિયા માનવતા હતા એ જોઈને એર હોસ્ટેસે જે કર્યું એ જાણીને અક્કલ કામ નહિ કરે

પાકિસ્તાનના એક યાત્રિ વિમાનથી જઇ રહેલ કપલે એવું કંઇક કર્યુ કે તેનાથી હંગામો મચી ગયો. પાકિસ્તાનના કરાચી શહેરથી ઇસ્લામાબાદ જઇ રહેલ કપલ પ્રેમમાં એટલા ડૂબી ગયા કે ફ્લાઇટમાં એકબીજાને કિસ કરવા લાગ્યા.

એ જોતા જ ફ્લાઇટની અંદર બેસેલ આસપાસના લોકો ભડક્યા અને તેનો વિરોધ શરૂ કરી દીધો. જયારે ઘણો હંગામો થઇ ગયો અને હાલાત એટલે સુધી પહોંચી ગયા કે એર હોસ્ટેસને બોલાવવી પડી અને તેમને કંબલથી ઢાંકી દીધા. ફ્લાઇટમાં હાજર યાત્રિઓએ જણાવ્યુ કે, કપલ એરલાઇનની ચોથી રોમાં બેસેલા હતા.

સૌથી પહેલા બંનેએ એકબીજાને કિસ કરવાનું શરૂ કરી દીધુ. જો કે, જયારે એક અન્ય યાત્રિએ તેમના વિશે ફરિયાદ કરી તો એર હોસ્ટેસે કપલને આવું કરવાની ના કહી. પરંતુ તેમણે ના માન્યુ અને એર હોસ્ટેસને એ કહી દીધુ કે તમે કોણ હોવ છો અમને કહેનાર ? જે બાદ એર હોસ્ટેસે તેમને કંબલ આપી દીધુ. પાકિસ્તાની સમાચાર એક્સપ્રેસ ટ્રિબ્યુન અનુસાર 20 મેએ એરબ્લુ કંપનીની પીએ-200 ઉડાનમાં આ શર્મનાક ઘટના થઇ, પ્રત્યદર્શીઓનો દાવો છો કે, ચૌથી પંક્તિમાં બેસેલ કપલે પહેલા કિસ કરવાનું શરૂ કરી દીધુ હતુ.

યાત્રિઓએ જણાવ્યુ કે, તેમણે આ કપલને રોકવાાનો પ્રયાસ કર્યો પરંતુ તે બંને ભડકી ઉઠ્યા.આ ફ્લાઇટમાં સવાર વકીલે જણાવ્યુ કે, તેમણે સિવિલ એવિએશન ઓથોરીટી પાસે ફરિયાદ દાખલ કરાવી છે. તેમણે કહ્યુ કે એરલાઇને આ કપલને રોકવા માટે કોઇ કાર્યવાહી કરી નહિ. આ ઘટનાથી પાકિસ્તાની સોશિયલ મીડિયામાં ઘણો ગુસ્સો જોવા મળી રહ્યો છે.

Note: All images are representative

Shah Jina