મનોરંજન

OMG: શું પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ભવનમાં એક નાઈટ ઠુમકાં મારવાના એશ્વર્યાને અપાયા’તા 10 કરોડ?

ઐશ્વર્યા રાયની ગણના બોલીવુડની સૌથી મશહુર અને ખુબસુરત એક્ટ્રેસમાં થાય છે. ભાગ્યે જ કોઈ એવું હશે જે ઐશ્વર્યા રાય બચ્ચનની ખુબસુરતીનું દીવાનું નહીં હોય. ઐશ્વર્યા રાય બચ્ચન તેની ખુબસુરતીના કારણે દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ઘણી મશહુર છે. ઐશ્વર્યા રાયના લાખો-કરોડો ફેન્સ છે. પરંતુ આજે અમે તમને ઐશ્વર્યા વિષે એક એવી વાત બતાવવા જઈ રહ્યા છીએ કર જે તમને પહેલા ક્યારે પણ ખબર નહીં હોય.

 

View this post on Instagram

 

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

ઐશ્વર્યા રાય બચ્ચન ફેન તો પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી પણ છે. કહેવામાં આવે છે કે. એક વાર આસિફે તેના રાષ્ટ્રપતિ ભવનમાં પરફોર્મન્સ આપવા માટે બોલાવી હતી. એક્ટ્રેસને તેના માટે 10 કરોડ રૂપિયા જેવી માતબર રકમ પણ આપી હતી. એક જૂનો વિડીયો સામે આવ્યો છે. જેમાં પાકિસ્તાની રાજનીતિ વિશ્લેષક ડો. શાહિદ મસૂદ આ બાબતે વાત કરતા નજરે ચડે છે.

 

View this post on Instagram

 

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

શાહિદ મસૂરેએ આ વાત કરતા જણાવ્યું હતું કે, પાકિસ્તાનના જાણીતા લોકોએ ભારતની જાણીતી એક્ટ્રેસને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ભવનમાં ડાન્સ પરફોર્મન્સ માટે આમંત્રિત કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

આ દરમિયાને શાહિદે કોઈનું નામ નથી લીધું. આ વાતમાં કેટલું સત્ય છે ત તે વિષે તો કંઈ કહી શકાય નથી કારણકે તેનો એક પણ વિડીયો સામે આવ્યો નથી. એક રિપોર્ટ અનુસાર, આ બધું એક રાતમાં જ થયું હતું. આ વાતની ખબર ભારતમાં જ નહીં પરંતુ પાકિસ્તાનમાં પણ ના હતી. પરંતુ ઝરદારીના સૂત્રોથી આ વાત શાહિદ મસૂદ સુધી પહોંચી ગઈ હતી. પાકિસ્તાની મીડિયાના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં આ ઘટનાને લઈને વાત થવા લાગી હતી જેનાથી ઐશ્વર્યા ઘણી નારાજ થઇ ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

ઐશ્વર્યાના વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો તે આવનાર દિવસોમાં ઘણી ફિલ્મોમાં નજરે ચડશે. જેમાં મણિરત્નમની ફિલ્મ શામેલ છે. જેનું ટાઈટ્લ હજુ સુધી સામે આવ્યું નથી. ઐશ્વર્યા આ ફિલ્મમાં ઘણા સમયથી કામ કરી રહી છે. ઐશ્વર્યા છેલ્લે ‘ફન્ને ખાન’માં નજર આવી હતી. આ બાદ તે એક પણ ફિલ્મમાં નજરે આવી નથી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.