“ગુમ હૈ કિસી કે પ્યાર મેં”ની પાખીનો ગ્લેમરસ અંદાજ જોઇ ચોંકી જશો તમે, જુઓ તસવીરો

સાડીમાં સીધી સંસ્કારી દેખાતી પાખી રીયલ લાઈફમાં છે ખુબ જ હોટ, PHOTOS જોઈને શ્વાસ થમી જશે

ટીવીનો શો “ગુમ હૈ કિસી કે પ્યાર મેં” પોપ્યુલર થતો જઇ રહ્યો છે. લોકોને વિરાટ, પાખી અને સઇનું લન ટ્રાંગલ પણ પસંદ આવે છે. આ ત્રણેયના જીવનમાં તુફાનને કારણે આ ધારાવાહિક ટીઆરપી લિસ્ટમાં ટોપ-5માં રહે છે. શોમાં પાખીનું પાત્રી નિભાવી રહેલી એશ્વર્યા શર્માને ઘણી પસંદ કરવામાંં આવે છે.

એશ્વર્યાના અભિનયને પણ લોકો પસંદ કરે છે. સાડી પહેરીને આંસુ વહાવવા વાળી પાખી અસલ જીવનમાં ખૂબ જ બોલ્ડ છે. એશ્વર્યા પાખીના રોલને ખૂબ સારી રીતે નિભાવી રહી છે. આ જ કારણ છે કે લોકો તેને એઠલી નાપસંદ કરે છે કે તેને સોશિયલ મીડિયા પર મારવાની ધમકીઓ મળવા લાગી છે. કેટલાક લોકો તેને અસલ જીવનમાં પાખી સમજી રહ્યા છે. પરંતુ તેમની દુનિયા રીલથી ઘણી અલગ છે.

એશ્વર્યા હંમેશા પાખીના પાત્રમાં સાડી પહેરેલી જોવા મળે છે. પરંતુ અસલ જીવનમાં તે ઘણી બોલ્ડ છે. તે અસલ જીવનમાં ઘણી બિંદાસ છે. શોમાં વિરાટ પાછળ ભાાગનારી પાખી અસલ જીવનમાં વિરાટને તેના પાછળ ભગાવે છે. શોમાં વિરાટનુ પાત્ર નીલ ભટ્ટ નિભાવી રહ્યા છે. એશ્વર્યા શર્મા અને નીલ ભટ્ટ બંને જલ્દી જ લગ્નના બંધનમાં બંધાવાના છે.

તેમનો રોકો થઇ ચૂક્યો છે. એવી ઉમ્મીદ જતાવવામાં આવી રહી છે કે તેઓ આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી શકે છે. એશ્વર્યા શર્મા ઉજ્જૈૈનની રહેવાસી છે. તેણે ઇલેક્ટ્રિક અને કોમ્યુનિકેશનમાં એન્જીનિયરિંગનો અભ્યાસ કર્યો છે. એશ્વર્યાને બાળપણથી જ એક્ટિંગનો શોખ હતો અને તે અભિનેત્રી બનવા માંગતી હતી. પોતાનો અભ્યાસ પૂરો કર્યા બાદ તે મુંબઇ આવી ગઇ.

એશ્વર્યાને તેનો પહેલો બ્રેક મળ્યો કલર્સ ટીવી શો કોડ રેડમાં, તે બાદ તે વેબ સીરીઝ “માધુરી ટોકીઝ”માં જોવા મળી હતી. એશ્વર્યા શર્મા તેના હોટ લુકને લઇને ઘણી ચર્ચામાં છે. તેનુ ઇન્સ્ટાગ્રામ તેની બોલ્ડ તસવીરોથી ભરેલુ છે. એશ્વર્યાને “ગુમ હૈ કિસી કે પ્યાર મેં”થી ઘણી સારી એવી ઓળખ મળી છે, તે હવે ઘરે ઘરે લોકપ્રિય થઇ ચૂકી છે.

ગુમ હે કિસી કે પ્યાર મેંના સેટ પરથી એશ્વર્યા અવાર નવાર તસવીરો અને વીડિયો શેર કરતી રહેતી હોય છે. સ્ટાર પ્લસ સુપરહિટ શોમાંનો એક આ શો આ દિવસોમાં ટીઆરપી ચાર્ટ્સ પર ખૂબ ધમાલ મચાવી રહ્યો છે.

નીલ ભટ્ટ, આઇશા સિંહ અને એશ્વર્યા શર્મા સ્ટારર આ શો આવનારા દિવસોમાં ઘણા ટ્વિસ્ટ લઇને આવવાનો છે. સઇ અને વિરાટને અલગ કરવા માટે પાખી ઘણી રીત અજમાવવાની છે.

હાલમાં જ એશ્વર્યાએ શોના સેટ પરથી એક તસવીર શેર કરી હતી, જેમાં તે નીલ ભટ્ટને બંદૂકની નોક પર ઇશ્કનો ઇઝહાર કરાવતી જોવા મળી હતી, આ તસવીરને ચાહકોએ ઘણી પસંદ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Aishwarya Sharma (@aisharma812)

Shah Jina