ખબર

પાકિસ્તાની ખેડૂતોએ શોધી કાઢ્યો તીડનો ઈલાજ, નુકસાની જગ્યા પર કરી રહ્યા છે મોટી કમાણી

કોરોના વાયરસના હાલ વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે. આ વચ્ચે ભારતના ઘણા રાજ્યમાં તીડના ઝુંડનો પ્રકોપ જોઈ શકાય છે. આ તીડ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં 47308 હેકટરમાં નુકસાન પહોંચાડી ચુક્યા છે. આ વચ્ચે પાકિસ્તાનમાં તીડના આક્રમણને કારણે ઘણું નુકસાન પહોંચ્યું છે. આ વચ્ચે પાકિસ્તાનના વૈજ્ઞાનિકોએ આ તીડથી બચવા માટે એક ઉપાય કાઢ્યો છે. આ તીડને ભગાવવા માટે ના તો કીટનાશકોની જરૂરત પડે છે ના તો કોઈ ભરખમ મશીનની જરૂર પડે છે. આવો જોઈએ પાકિસ્તાનના વૈજ્ઞાનિકોએ કયૉ ઉપાય અજમાવ્યો છે.

Image source

પાકિસ્તાનમાં ખેડૂતોને કહેવામાં આવ્યું છે કે,તે તીડોને પક્ષીને પકડીને મરઘીના બીજ બનાવનારા પ્લાન્ટ્સ મોકલી આપો. ખેડૂતોને એક કિલો તીડ પકડવા પર 20 રૂપિયા કિલો ચુકવવામાં આવી રહ્યા છે. જેમાંથી હાઈપ્રોટિન ચિકન ફીડ બનાવવામાં આવી રહ્યા છે. જણાવી દઈએ કે, જ્યાં એક સોયાબીનમાં 40 તજ પ્રોટીન હોય છે તો તીડમાં 70 ટકા પ્રોટીન છે. પાકિસ્તાનના ખેડૂતો એક રાતમાં ઘણા ટન તીડ પકડી લે છે.

Image source

જણાવી દઈએ કે, શિયાળામાં પાકિસ્તાન ઘણા વિસ્તારમાં તીડે હુમલો કર્યો હતો. આ હુમલા શરૂઆતના સમયમાં કરવામાં આવ્યો હતો. આ ખૌફ હજુ પણ વધી શકે છે. તીડથી બચવા માટે પાકિસ્તાન સરકાર દ્વારા ફેબ્રુઆરી 2020માં રાષ્ટ્રીય કાર્યયોજનાની મંજૂરી આપવામાં આવી હતી. આ સમયે પૂર્વ પાકિસ્તાનમાં 3 લાખ લીટર જંતુનાશક દવાનો છંટકાવ કર્યો હતો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.