ફિલ્મી દુનિયા

આ હિરોઈને માત્ર 15 વર્ષની ઉંમરે જ એવો કાતિલ એડલ્ટ સીન આપ્યો કે લાખોમાં ટિકિટ વેચાઈ, જુઓ તમે પણ

એક્ટ્રેસ પદ્મિનીએએ નાની ઉંમરમાં જ તેની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. પદ્મિનીએ તેની એક્ટિંગથી બધાને દીવાના બનાવી દીધા હતા. 15 વર્ષની ઉંમરમાં પદ્મિનીએ ફિલ્મ ‘ઇન્સાફ કે તરાઝુ’થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ માટે પદ્મિનીને ફિલ્મફેરના બેસ્ટ સપોર્ટિંગનો એવોર્ડ પણ મળ્યો હતો.

Image Source

પદ્મિની કોલ્હાપુરરે તેના કરિયરની શરૂઆત ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કરી હતી. 80ના દાયકાની ટોપ હીરોઇનમાં પદ્મિની શામેલ થઇ ગઈ હતી. પરંતુ શું તમે જાણો છો કે, પદ્મિનીને નાની ઉંમરમાં જ બોલ્ડ સીનનો થપ્પો લાગી ગયો હતો.

તેનું એક માત્ર કારણ એ હતું કે, બાળપણમાં જ વિવાદિત સીન અમુક ફિલ્મમાં આપ્યા હતા. પદ્મિનીને કોઈ પણ રોલ કરવા સાથે કોઈ વાંધો ના હતો.

Image Source

પરંતુ 1980માં આવેલી ફિલ્મ ‘ગહરાઈ’ના રીલિઝ થયા બાદ પદ્મિનીનું નામ ફરી એક વાર વિવાદમાં આવી ગયું હતું. ફિલ્મમાં એક ન્યૂડ સીન પણ હતો. એ સમયમાં આ પ્રકારનો રોલ કરવો મોટી વાત હતી. જે રોલ કરતા તેનું નામ વિવાદમાં આવી ગયું હતું.

Image Source

ફિલ્મ ‘ઇન્સાફ કા તરાજુ’માં પદ્મિનીનો લાંબો રેપ સીન હતો. આ ફિલ્મમાં પદ્મિની સિવાય જીનત અમાન અને રાજ બબ્બર હતો. ફિલ્મમાં પદ્મિનીને સગીર બાળકીનો રોલ મળ્યો હતો. પદ્મિનીએ લગભગ 7થી 8 મિનિટ લાંબો રેપ સીન કર્યો હતો. આટલો લાંબો રેપ સીનના કારણે ઘણો વિવાદ થયો હતો. જેની પદ્મિનીની છબી પર ઘણી ખરાબ અસર પડી હતી.

Image Source

પદ્મિની કોલ્હાપુરેને લઈને દર્શકોના મનમાં વિચાર બદલાવ લાગ્યા હતા. લોકો જેની એક્ટિંગ પાછળ પાગલ હતા તે જ લોકો તેને બોલ્ડ સીન આપતા હતા. પદ્મિનીને જેવો આ વાતનો અહેસાસ થયો ત્યારબાદ આ સીન કરવાનું બંધ કરી દીધું હતું.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.