મનોરંજન

બૉલીવુડની આ અભિનેત્રીએ 28 વર્ષ મોટા ઘરડા સાથે કર્યા લગ્નન પછી રાત્રે જ યુવકે કરી નાખ્યા એવા હાલ કે ચકિત થઇ જશો

તમે અત્યાર સુધી એકથી એક ચડિયાતી ખુબસુરત એક્ટ્રેસને જોઈ હશે. જેમાં અમુક એક્ટ્રેસના તમે ફેન પણ હશો જેને જોવાની તમને પળેપળ ઈચ્છા થતી હોય છે. આજે અમે તમને એક એવી એક્ટ્રેસ વિષે જણાવવા જઈ રહ્યા છે તેની સાથે ઘટેલી ઘટનાને લઈને તમે પણ હેરાન થઇ જશો.

 

View this post on Instagram

 

A post shared by Padma Lakshmi (@padmalakshmi) on

આ એક્ટ્રેસનું નામ પદ્મા લક્ષ્મી છે. સપ્ટેમ્બર 1970આ ચેન્નાઇના આયંગર બ્રાહ્મણ પરિવારમાં જન્મેલી પદ્મા લક્ષ્મી જોવામા ખૂબ જ સુંદર છે, તેથી જ તેણે મોડેલિંગમાં પગ મૂક્યો અને તેમાં સફળતા મેળવી. તે એક જાણીતી અભિનેત્રી અને હોસ્ટ છે.

 

View this post on Instagram

 

A post shared by Padma Lakshmi (@padmalakshmi) on

જ્યારે પદ્મ લક્ષ્મી એક વર્ષની હતી, ત્યારે તેના માતાપિતા છૂટા થઈ ગયા હતા અને માતા પદ્મા લક્ષ્મી સાથે ન્યુ યોર્ક ગયા હતા અને તે જ પદ્મ લક્ષ્મીનો ઉછેર થયો હતો. તેણીએ ભણતા-ભણતા જ 18 વર્ષની વયે મોડેલિંગ શરૂ કર્યું હતું, જેમાં તેને એક અલહ જ નામ બનાવ્યું હતું. એક દિવસ સ્પેનમાં કેફેમાં બેસીને એકલી સમય વિતાવી રહી હતી. ત્યારે મોડેલિંગ એજન્ટની નજર તેના પર પડી. આ મોડેલિંગ એજંટે તે સમયે જ પદ્માને ઓફર આપી દીધી હતી. આ ઓફર સાંભળતા જ પદ્મા લક્ષ્મીઆ ઓફરન સ્વીકારી લીધી હતી. આ બાદ તેને 2003માં બૉલીવુડ ફિલ્મ ‘બૂમ’થી ડેબ્યુ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Padma Lakshmi (@padmalakshmi) on

પદ્મ લક્ષ્મીના અંગત જીવન વિશે વાત કરવામાં આવે તો તેમણે 2004 માં પ્રખ્યાત નવલકથાકાર સલમાન રશ્દી સાથે લગ્ન કર્યા. બંને 1999માં પહેલી વાર મળ્યા હતા. જ્યારે પદ્મા લક્ષ્મીએ સલમાન રશ્દી સાથે લગ્ન કર્યા ત્યારે સલમાનની ઉંમર 51 વર્ષની હતી, અને તે સમયે તેણીની ત્રીજી પત્નીથી છૂટાછેડા થયા હતા, બીજી તરફ લક્ષ્મી માત્ર 28 વર્ષની હતી.

 

View this post on Instagram

 

A post shared by Padma Lakshmi (@padmalakshmi) on

પરંતુ તેમનું લગ્નજીવન લાંબું ચાલ્યું નહીં અને 2007 માં બંનેએ એક બીજાને છૂટાછેડા આપીને પોતાનો સંબંધ પૂરો કરી લીધો. પદ્મા લક્ષ્મીએ તેના એક ઇન્ટરવ્યુમાં એક સનસનાટીભર્યા પેદા કરી હતી કે, મેં મારા લગ્ન જીવનને બચાવી ઘણી કોશિશ કરી પણ કંઇ સારું નથી થઈ રહ્યું, એમ તેણે કહ્યું કે બેડ પર સલમાન સાથેનો સંબંધ તદ્દન અસહનીય હતા.

 

View this post on Instagram

 

A post shared by Padma Lakshmi (@padmalakshmi) on

હું જે સહન ન કરી શકું તે તે હતું, જયારે હું બેડ પર જવાની મનાઈ કરતી હતી ત્યારે સલમાન મને બાનેબાઝ કહેતો હતો. જે મને બિલકુલ પસંદ ના હતું. આ દર્દનેની સહન કરતા કરતા મારી હાલત એટલી ખરાબ થઇ ગઈ હતી કે, માર સર્જરી કરાવવી પડી હતી. જેમાં ઘણા ટાંકા પણ આવ્યા હતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.