ખબર

મોદી સરકારના નિશાન ઉપર છે હવે 50 વર્ષથી ઉપરના કર્મચારીઓ, જલ્દી વાંચો મોટી અપડેટ

દર 3 મહિને થશે આવું, જો સમસ્યા દેખાઈ તો સીધી છુટ્ટી થઇ જશે- મોદી સરકારનો આકરો નિર્ણય

કેન્દ્ર સરકાર દ્વારા 50 વર્ષની ઉંમર પાર કરી ચૂકેલા કર્મચારીઓની નોકરી હવે પૂર્ણ કરવાનો વિચાર કરી રહી છે. જે કર્મચારીઓનું પર્ફોમન્સ નબળું હશે તેવા લોકોને હવે નોકરીમાંથી નિવૃત્ત કરવાની યોજના બની રહી છે.

Image Source

કેન્દ્રમાં રહેલી મોદી સરકાર દ્વારા બધા જ મંત્રાલય અને વિભાગોમાંથી 50થી વધારે ઉંમરના કર્મચારીઓની પ્રોફાઈલ તૈયાર કરવા માટેનું કહેવામાં આવ્યું છે. આ પ્રોફાઈલના આધાર ઉપર તેમના નિયમિત કામકાજની સમીક્ષા કરવામાં આવશે. એક રિપોર્ટ પ્રમાણે આવા કર્મચારીઓની દર ત્રણ મહિનામાં સમીક્ષા કરવામાં આવશે.

Image Source

આવા કર્મચારીઓ જો કામ સંતોષપૂર્ણ નહિ કરે તો તેમને નોકરીમાંથી હાથ ધોવા પણ પડી શકે છે. મોદી સરકાર તેમને બહારની રસ્તો બતાવશે. કેન્દ્રીય કાર્મિક અને પ્રશિક્ષણ વિભાગ દ્વારા શુક્રવારના રોજ આ સંબંધમાં એક ઓફિસ મેમોરેંન્ડમ બહાર પાડવામાં આવ્યું છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.