બોલ્ડ સીન આપવા વાળી આ 5 અભિનેત્રીઓ હજુ પણ કુંવારી છે, ફેન્સે કહ્યું કાશ આવી બોલ્ડ યુવતી મળી જાય તો જીવન ધન્ય થઇ જાય…

આજના સમયમાં લોકો ફિલ્મો અને ટીવી સિરિયલોની સાથે સાથે વેબ સિરીઝ પણ જોવાનું પસંદ કરે છે. ઓટીટી પ્લેટફોર્મ પણ આજે મનોરંજન દુનિયાનું અનોખું સાધન બની ગયું છે અને તેના દ્વારા ઘણા કલાકારોએ પોતાની આગવી ઓળખ બનાવી લીધી છે અને તેઓની અદાકારી બૉલીવુડ કલાકારોથી કમ નથી. એવામાં આજે અમે તમને ઓટીટી પ્લેટફોર્મની એવી અભિનેત્રીઓ વિશે જણાવીશું જેમણે વેબ સિરીઝમાં બોલ્ડ સીન્સ આપીને ખુબ ધમાલ મચાવી હતી અને લોકપ્રિય બની હતી. આ અભિનેત્રીઓ સુંદરતાની બાબતમાં પણ કોઈથી કમ નથી છતાં પણ આજ સુધી કોઈની સાથે લગ્ન કર્યા નથી.

 

View this post on Instagram

 

A post shared by Kavita Radheshyam (@actresskavita)

1. કવિતા રાધેશ્યામ:
કવિતા વેબ સિરીઝમાં પોતાના બોલ્ડ સીન્સને લીધે ઘરે ઘરે જાણીતી બની ગઈ હતી. ઉલ્લુ એપ પર રિલીઝ થયેલી સિરીઝમાં કવિતાએ કવિતા ભાભીનો કિરદાર નિભાવ્યો હતો. લોકડાઉનના જ સમયમાં આ સિરીઝ રીલિઝ થઇ હતી અને દર્શકોએ તેને ખુબ પસંદ કરી હતી.કવિતાએ હજુ સુધી લગ્ન કર્યા નથી.

 

View this post on Instagram

 

A post shared by Naina Ganguly ❤ (@nainaganguly)

2. નૈના ગાંગુલી:
નૈના ગાંગુલી ફેમસ બંગાળી અભિનેત્રી છે અને હજુ પણ કોઈને પોતાનો જીવનસાથી બનાવ્યો નથી. નૈનાએ ચરિત્રહીન વેબસીરીઝ બોલ્ડ સીન્સ આપીને ખુબ નામના મેળવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Anveshi Jain (@anveshi25)

3. અન્વેષી જૈન:
ઓટીટી પ્લેટફોર્મની ખુબ જ ચર્ચિત અભિનેત્રી અન્વેષી જૈનને લોકો પોતાના બોલ્ડ કિરદારોને લીધે જાણે છે. તેણે ગંદી બાત વેબ સિરીઝ દ્વારા અભિનયની શરૂઆત કરી હતી, જો કે હજુ સુધી અન્વેષી કુંવારી છે.

 

View this post on Instagram

 

A post shared by Flora Saini (@florasaini)

4. ફ્લોરા સૈની:
ફ્લોરા સૈની વેબ સિરીઝ અને પોતાની બોલ્ડનેસથી લોકોની દિલોમાં રાજ કરે છે. ફ્લોરાએ આજ સુધી કોઈને પણ પોતાનો જીવનસાથી બનાવ્યો નથી.

 

View this post on Instagram

 

A post shared by ShinyDixit (@shinydixit05)

5. શાઈની દીક્ષિત:
અભિનેત્રી સાઇની દીક્ષિતે વેબ સિરીઝમાં ખુબ જ બોલ્ડ સીન્સ આપ્યા હતા. તેની બોલ્ડનેસ અને અભિનયની લોકોએ ખુબ પ્રશંસા કરી હતી. આજ સુધી શાઈનીએ લગ્ન કર્યા નથી.

Krishna Patel