અત્યાર સુધીની સૌથી બોલ્ડ સીરીઝ છે ‘સીલ 2’, ભૂલથી પણ ના કરો કોઇની સાથે જોવાની ભૂલ

બાપ રે બાપ, અત્યાર સુધીની સૌથી બોલ્ડ વેબ સીરીઝ, હોટ સીન્સ જોઇ મસ્તરામ અને કવિતા ભાભીને પણ ભૂલી જશો

ઓટીટી એ બોલ્ડ વેબ કંટેંટનું એક્સેસ સરળ કરી દીધુ છે. હિંદી ફિલ્મો કરતા વધારે બોલ્ડ કંટેંટ વેબ સીરીઝમાં મળે છે. ત્યાં કેટલીક સીરીઝમાં તો એટલા સેંસુઅસ અને બોલ્ડ સીન્સ હોય છે કે તેને જોતા પહેલા રૂમનો દરવાજો પણ લોક કરવો પડે છે. એક આવી જ સીરીઝ છે સીલ 2. જેમાં ખૂબ જ બોલ્ડ સીન્સ પીરસવામાં આવ્યા છે.

સીલ 2 વેબ સીરીઝમાં રોમાન્સના તડકા સાથે બોલ્ડનેસનો અલગથી મસાલો એડ કરવામાં આવ્યો છે. વેબ સીરીઝમાં કેટલાક એવા સીન્સ છે, જ્યાં શર્મો હયાની બધી મર્યાદા તૂટે છે. સીલ 2માં હદથી વધારે બોલ્ડ સીન્સ ફિલ્માવવામાં આવ્યા છે. આ સીરીઝની અભિનેત્રી આયશા કપૂરે કેમેરા સામે સહેજ પણ ખચકાટ વગર બોલ્ડ સીન્સ આપ્યા છે.

આયશાની સીરીઝમાં ખૂબસુરતી જોવાલાયક છે. સીલ 2માં આયશા કપૂર સાથે કરણ લીડ રોલમાં છે. આ સીરીઝમાં બંનેએ જોરદાર હોટ અને બોલ્ડ સીન્સ આપ્યા છે, જેને જોઇને કોઇનું પણ દિલ ઝોલા ખાવા લાગી જાય. આ સીરીઝની કહાની ન્યુલી મેરિડ કપલની આજુ બાજુ ફરે છે. આ સીરીઝને બોલ્ડ બનાવવા માટે ઘણા અલગ મસાલાનો ઉપયોગ કરાયો છે.

સીરીઝમાં એટલા સીન્સ છે કે જોનારાને પણ શરમ આવી જાય. આયશા કપૂરે સીલ 2માં જ નહિ પણ ઘણી વેબ સીરીઝમાં પોતાની બોલ્ડ અદાકારીનો જલવો બતાવ્યો છે. આયશા કપૂર ઇન્ડસ્ટ્રીમાં તેની બોલ્ડ અદાકારી માટે ઓળખાય છે. આ સીરીઝ વર્ષ 2021માં ઓટીટી એપ પ્રાઇમ શોર્ટ્સ પર રીલિઝ થઇ હતી.

સીલ 2 જોવા માટે તમારે પ્રાઇમ શોર્ટ્સ ઓટીટી એપ ડાઉનલોડ કરવી પડશે. જો કે, તેની ઝલક તમને યૂટયૂબ પર પણ જોવા મળી જશે. યૂટયૂબ પર સીલ 2ના ઘણા વીડિયોઝ છે, જે તમને જણાવી દેશે કે આ વેબ સરીઝમાં બોલ્ડ સીન્સની કઇ હદ સુધી ભરમાર છે.

Shah Jina