આટલી જુવાન અને ફિટ હોવા છતાંય કિયારા આ વૃદ્ધ પાસે શું કરાવી રહી છે? જુઓ

વૃદ્ધ માણસ પાસે આ શું કરાવી રહી છે કબીર સિંહની ગર્લફ્રેન્ડ કિયારા? લોકો આ વીડિયો જોઈને ભડક્યા- જુઓ

બોલિવુડ અભિનેત્રી કિયારા અડવાણી તેના ગ્લેમરસ ફોટોશૂટથી ચાહકોનું દિલ ધડકાવતી રહે છે. કિયારા અડવાણી કયારેક તેના ફોટોશૂટને લઇને તો કયારેક સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે તેના કનેક્શનને લઇને ચર્ચામાં રહે છે. જો કે, અભિનેત્રી પહેલાથી જ તેના રિલેશનશિપને લઇને ચૂપ રહી છે.

તમને જણાવી દઇએ કે, સિદ્ધાર્થ અને કિયારાને માલદીવમાં વેકેશન એન્જોય કરતા સ્પોટ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ એક ઇન્ટરવ્યુમાં કિયારાએ ઇનડાયરેક્ટ રીતે સિદ્ધાર્થને ડેટ કરવાની વાત કબૂલ કરી હતી.

હાલમાં જ કિયારાને સિદ્ધાર્થના ઘરની બહાર સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાનનો વીડિયો ઘણો વાયરલ થઇ રહ્યો છે. તે તેના આ વીડિયોને કારણે હાલ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. અભિનેત્રીની ગાડીનો દરવાજો એક વૃદ્ધ ગાર્ડ દ્વારા ખોલવામાં આવ્યો હતો.

સેલિબ્રિટી ફોટોગ્રાફર માનવ મંગલાનીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં કિયારા અડવાણી જોવા મળી રહી છે. તેણે ટેંક ટોપ અને જોગર્સ પહેરેલુ છે. તે ગાડીથી ઉતરતી જોવા મળી રહી છે. આ દરમિયાને અભિનેત્રીની ગાડીનો દરવાજો એક વૃદ્ધ ગાર્ડ દ્વારા ખોલવામાં આવ્યો.

આ ગાર્ડ કિયારાને સલામ પણ કરે છે પરંતુ તે આ પર કોઇ રિસ્પોન્સ આપતી નથી. ત્યારે હવે આ જ વાતને લઇને કિયારાને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે.

એક યુઝરે લખ્યુ કે, એક દરવાજો જાતે ખોલી શકતી ન હતી, ઉંમર જો તેમની. ભારતીય સેલેબ્સ પોતાને અમિરાતના અમીરઝાદા સમજે છે. ત્યાં એક અન્ય યુઝરે લખ્યુ કે, પિતાની ઉંમરથી પણ વધારે છે. આ તેના પાસે સેલ્યુટ મરાવે છે. ફાલ્તુગિરી.

હાલમાં જ કિયારાએ તેની યલો ડ્રેસમાં તસવીર શેર કરી હતી, જે ખૂબ વાયરલ થઇ હતી. આ તસવીરમાં તે સમુદ્ર કિનારે જોવા મળી રહી હતી. તેણે વ્હાઇટ શ્રગ અને યલો કલર મેચ કર્યુ હતુ. તેણે સન હેટ પણ કેરી કરી હતી. જેમાં તે ખૂબ જ સ્ટનિંગ લાગી રહી હતી.

તમને જણાવી દઇએ કે, કિયારા અને સિદ્ધાર્થ બંને જલ્દી જ ફિલ્મ “શેરશાહ”માં જોવા મળશે. તેની પાસે ઘણી ફિલ્મો છે. તે “શેરશાહ”  “ભૂલ ભૂલૈયા 2” “જુગ જુગ જીયો” અને “મિસ્ટર લેલે”માં કામ કરી રહી છે.

ફિલ્મો ઉપરાંત કિયારાનું એક ફોટોશૂટ ઘણુ પોપ્યુલર થયુ હતુ, જેમાં તે કપડા વગર રેતમાં જોવા મળી હતી. અભિનેત્રીની ફિટનેસ અને ગ્લેમરની ચર્ચા પણ અવાર નવાર સોશિયલ મીડિયામાં થતી જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

Shah Jina