જ્યોતિષ શાસ્ત્ર

દિવાળીની રાતે એક રૂપિયાના સિક્કાથી કરો આ કામ, એવો લાભ મળશે કે જીવનભર આભાર માનશો

દિવાળીનો તહેવાર ઘણી ખુશીઓ લઈને આવે છે. આ દિવસે માતા લક્ષ્મીજીની પૂજા કરવાથી વર્ષભર સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે. ત્યારે જોઈ કોઈ જ્યોતિષ ઉપાય કરવામાં આવે તો વધારે ફાયદો થાય છે. આવો જાણીએ એવા ઉપાય વિષે. દિવાળીની રાતે માતા લક્ષ્મીજીના ચરણોમાં એક રૂપિયાનો સિક્કો રાખો. હવે પૂજા અર્ચના કર્યા બાદ તેને ઘરની છતની વચ્ચે રાખી દો. હવે તેના પર એક દીવો રાખો. સિક્કાને રાતભર એવી જ રાખો. બીજા દિવસ સવારે આ સિક્કાને તિજોરીમાં રાખી દો.આ ઉપાય કરવાથી ધનનો અનાવશ્યક ખર્ચો નહિ થાય.

Image Source

દિવાળીના દિવસમાં ઘરમાં ચાર દિશામાં ચાર અલગ-અલગ દિવા રાખો. આ બધા દિવાઓમાં સરસોનું તેલ નાખો. સાથે જ એક રૂપિયાનો સિક્કો પણ નાખો. હવે આ દીવાને 3 કલાક સુધી પ્રગટાવી રાખો. બીજા દિવસે સવારે આ સિક્કાને પર્સમાં રાખી લો. તેનાથી ધનની વૃદ્ધિ થશે.

દિવાળીના દિવસે કોઈ પણ કિન્નર પાસેથી એક રૂપિયાનો સિક્કો લઇને તિજોરીમાં રાખવાથી ક્યારે પણ ધનની કમી નહીં રહેતી.

દિવાળીના દિવસે લક્ષ્મીજીને એક રૂપિયાનો સિક્કો અને પાંચ કોડી ચઢાવવાથી ભાગ્યના દરવાજા ખુલી જાય છે.

Image Source

ઘરમાં ધન-ધાન્યની વૃદ્ધિ માટે દેવીમાંની પાસે એક ચાંદીનો સિક્કો રાખો. હવે દરરોજ તેની પૂજા કરો.

જો તમારે વારંવાર આર્થિક રીતે પરેશાન હોય તો દિવાળીની રાતે દેવીમાંને એક રૂપિયાનો સિક્કો ચઢાવો. હવે પૂજા બાદ લાલ રેશમી કાપડમાંથી લપેટીને તિજોરીમાં રાખી દો. તેનાથી માં લક્ષ્મીનો વાસ થશે.

Image Source

માતા લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે એડવી લક્ષ્મીજીને ચઢાવેલા સિંદૂરને એક રૂપિયાના સિક્કા પર લગાવો. હવે આ સિક્કાને તેના ધનના સ્થાન પર રાખી દો. હવે દરરોજ આ સિક્કાના દીવા-બત્તી કરો. આવું કરવાથી ધનની વૃદ્ધિ થશે. દિવાળીની રાતે એક ચાંદીની ડબ્બીમાં થોડું નાગકેસર અને એક રૂપિયાનો સિક્કો રાખો. આવું કરવાથી ક્યારે પણ પૈસાની કમી નહિ રહે.

જે લોકો પાસે પૈસા ના ટકતા હોય તેને દિવાળીની રાતે એક લાલ રેશમી કાપડમાં એક રૂપિયાનો સિક્કો લઇ એક પીળી કોડી બાંધીને રાખો.