મનોરંજન

જન્મદિવસના અવસર પર ઈમોશનલ થઇ ઐશ્વર્યા રાય બચ્ચન, માતા-પિતાનો ફોટો શેર કરી કહી આવી વાત

બીલીવુડની સૌથી સુંદર હીરોઇનો માંથી એક ઐશ્વર્યા રાય બચ્ચને શુક્રવારના રોજ ઇટલીના રોમ શહેરમાં તેનો 46મોં જન્મદિવસ ઉજવ્યો હતો. તેના જન્મદિવસના અવસર પર ઐશ્વર્યા આખો દિવસ સોશિયલ મીડિયા પર છવાયેલ રહી  હતી. દુનિયાના અલગ અલગ ખૂણાથી લોકો ઐશ્વર્યાને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવતા હતા.

 

View this post on Instagram

 

⏱💐Longines Family wishing All Seasons Greetings with all our love always ✨💝✨

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

જન્મદિવસના આ અવસર પર ઐશ્વર્યાએ તેના સોશિલય મીડિયાના એકાઉન્ટ દ્વારા એક થ્રોબેક તસ્વીર શેર કરી હતી.એ તસ્વીરમાં ઐશ્વર્યાની મા વૃંદા રાય અને તેના સ્વર્ગીય પિતા કૃષ્ણરાજ રાય નજર આવતા હતા.

 

View this post on Instagram

 

✨❤️Thank YOU🙏🥰I LOVE YOU 😘💖ETERNALLY..UNCONDITIONALLY…😍❤️✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

એ તસ્વીર સાથે ઐશ્વર્યાએ કૅપ્શનમાં લખ્યું હતું કે, ‘થેન્ક યુ. હું તમને હંમેશા વગર શર્તે પ્રેમ કરતી રહીશ.’ આ તસ્વીર અને તેના કૅપ્શન પરથી એ સાબિત થાય છે કે ઐશ્વર્યા તેના માતા-પિતાને કેટલો પ્રેમ કરે છે અને યાદ પણ કરે છે. ઐશ્વર્યા રાયના પિતાનું મૃત્યુ વર્ષ 2017માં થયું હતું.

 

View this post on Instagram

 

✨❤️MINE💖✨🌈💝🥰🌟😘LOVE

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

ઐશ્વર્યાના બર્થડે પર અભિષેકે 1 અઠવાડિયા માટે ઇટલીના રોમ શહેરમાં આ વેકેશન આયોજિત કર્યું હતું. ઐશ્વર્યા રોમમાં તેના 46મા બર્થડે ઉજવવા સાથે સાથે સાથે એક બ્રાન્ડના 20વર્ષ પૂર્ણ થયા તે બ્રાન્ડ આયોજિત ઇવેન્ટમાં પણ હાજરી આપવા પહોંચી હતી.

 

View this post on Instagram

 

✨❤️✨

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

ત્યાં જ ઐશ્વર્યાએ સોશિયલ મીડિયામાં બીજી એક તસ્વીર પણ શેર કરી હતી. જેમાં ઐશ્વર્યા અને તેની દીકરી આરાધ્યા નજરે ચઢે છે. એ તસ્વીરમાં અભિષેક પીઠ દેખાડીને બેઠો છે સાથે જ તેના જેકેટ પર ‘ફોરએવર’ લખ્યું છે.

 

View this post on Instagram

 

Princess!

A post shared by Abhishek Bachchan (@bachchan) on

બીજી તરફ અભિષેક બચ્ચને પણ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક તસ્વીર શેર કરી હતી. જેના કેપશનમાં લખ્યું છે કે, ‘જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પ્રિન્સેસા.’ ઇટાલિયન ભાષામાં આ શબ્દનો અર્થ રાજકુમારી થાય છે.

 

View this post on Instagram

 

Mia Principessa!

A post shared by Abhishek Bachchan (@bachchan) on

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App