ખબર મનોરંજન

બોલીવુડના આ પ્રખ્યાત ખલનાયકની દીકરીની હોટનેસ જોઈને તમે ભલભલી અભિનેત્રીઓને ભૂલી જશો, જુઓ તેની તસવીરો

જેનાથી લોકો થરથર કાંપતા હતા એ વિલનની લાડલીની 8 તસ્વીરો જોઈને આંખો ચકરાઈ જશે

બોલીવુડમાં એક સમય એવો પણ હતો જયારે ખલનાયકોનો દબદબો રહેતો હતો. એ સમય હતો 80 દશક. એ સમયે અમરીશ પુરી, રણજિત, કુલભૂષણ ખરબંદા પ્રેમ ચોપડા અને ઓમ શિવપુરી વિલનના પાત્રમાં દર્શકોને ખુબ જ પસંદ આવતા હતા. પરંતુ સમય જતા એમના નામ પણ ભુલાવવા લાગ્યા.

આજે અમે તમને 80ના દાયકાના એ સમયના એક ખૂંખાર ખલનાયક ઓમ શિવપુરીની દીકરી વિશે જણાવીશું. જે ખુબ જ સુંદર દેખાઈ રહી છે. તેનું નામ છે રીતુ શિવપુરી. ઓમ શિવપુરીએ બોલીવુડની ઘણી ફિલ્મમોમાં ખલનાયક તરીકેની ભૂમિકા ભજવી છે. જેના માટે તેમને આજે પણ યાદ કરવામાં આવે છે.

Image Source

રિતુનો જન્મ 22 જાન્યુઆરી 1975ના રોજ થયો હતો. પિતાની જેમ જ તેને પણ બોલીવુડમાં પોતાનું કેરિયર બનાવવાનું નક્કી કરી લીધું હતું. તે બોલીવુડમાં આવી પણ ખરી, પરંતુ તેની ફિલ્મો બોલીવુડમાં એટલી ચાલી નહિ જેના કારણે તેને બોલીવુડને છોડવું પડ્યું.

Image Source

જો કે બોલીવુડમાંથી દૂર થયા બાદ પણ રીતુ સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો ચાહકો સાથે શેર કરતી રહે છે. રીતુએ પોતાના કેરિયરની શરૂઆત 1993માં “આંખે” દ્વારા કરી હતી. આ ફિલ્મમાં તે મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી.

Image Source

આ ફિલ્મ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ પણ બની હતી. રીતુએ અત્યાર સુધી કુલ 16 ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં “લજ્જા”, “હદ કરદી આપને”, “શક્તિ: ધ પાવર”, “એલાન” જેવી ફિલ્મો સફળ રહી હતી. બાકી બીજી ફિલ્મો ધાર્યો પ્રભાવ ના પાડી શકી. તેની છેલ્લી ફિલ્મ “એક જીંદ એક જાન” વર્ષ 2006માં આવી ત્યારબાદ તે ફિલ્મોમાં જોવા નથી મળી.

Image Source

પહેલા કરતા પણ રીતુ આજે ખુબ જ હોટ અને સુંદર દેખાય છે. આજે પણ તે સુંદરતાના મામલામાં બોલીવુડની ઘણી અભિનેત્રીઓને ટક્કર આપે છે. હાલમાં તેની ઉંમર 45 વર્ષની છે . તે છતાં પણ તેને પોતાની જાતને ફિટ રાખી છે. આજ કારણ છે કે તેના ચાહકો આજે પણ છે.

બોલિવુડમાં 80ના દાયકામાં હીરોથી વધુ ફિલ્મોમાં વિલનનો દબદબો જોવા મળતો હતો. તેમાં રંજીત, પ્રેમ ચોપરા, અમરીશ પૂરી, અને શિવ ઓમ પુરી સામેલ છે. ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવનારા ઓમ શિવપુરીને આજે ભાગ્યે જ લોકોને યાદ હશે. તમને જાણીને નવાઇ લાગશે કે ઓમ શિવ પુરીની એક દીકરી પણ છે રિતુ શિવપુરી. રિતુ શિવપુરીની હોટનેસ જોઇને મલાઇકા અરોરાને પણ ભૂલી જશો. રિતુ પોતાના હોટ ફોટોઝના કારણે પણ ચર્ચામાં રહ્યા કરે છે. રિતુ બોલિવુડની ફિલ્મોમાં કામ કરી ચુકી છે.

રિતુએ તે સમયે ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યુ હતું. પરંતુ ધીરે ધીરે તેનો ચાર્મ ફિક્કો થવા લાગ્યો. રિતુએ આંખે, હમ સબ ચોર હે, આર યા પાર, ભાઇ ભાઇ, હદ કરદી આપને, લજ્જા, શક્તિઃધ પાવર અને એલાન જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે.

જો કે આ ફિલ્મોમાં રિતુ શિવપુરી સપોર્ટિંગ એક્ટ્રેસની ભૂમિકામાં વધુ જોવા મળી હતી. થોડા વર્ષો સુધી ફિલ્મોમાં પોતાનું નસીબ અજમાવી લીધા બાદ તેણે વર્ષ 2006માં બોલિવુડને અલવિદા કહી દીધું. ત્યાર બાદ પોતાના વૈવાહિક જીવનમાં ખોવાઇ ગઇ. જો કે રિતુએ લગ્ન બાદ ફિલ્મોમાં કામ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેના પતિને પીઠનો ટ્યુમર હતુ જેના કારણે તેને દેખરેખમાં વધુ સમય વિતાવવો પડતો હતો.