અજબગજબ

મુસાફરી કરતી વખતે ઘર સાથે હોય તે માટે આ દંપતીએ બસને ઘરમાં ફેરવી દીધી, 15 તસ્વીરોમાં ઘરની સુંદરતા જોઈ લો

ક્રિએટિવિટી સમગ્ર વિશ્વમાં છલોછલ ભરેલી છે. લોકો તેનો ઉપયોગ તેમની સુવિધા માટે કરે છે. તે કંઈપણ હોઈ શકે છે, કોઈ જૂની પુસ્તક નવું બનાવો અથવા ઘરમાં પડેલા બોક્સને સજાવટ દ્વારા તેને વધુ સારું બનવું લોકો કયારેય તક છોડતા નથી પોતાની ક્રિએટિવિટી બતાવવાની.

Image Source

તમારી અંદરની ક્રિએટિવિટી તમારી પાસે કંઈપણ કરી શકે છે, હવે રોબી અને પ્રિસ્કીલા ને જ લઇ લો. તેમને મુસાફરી માટે એક ઘર જ બનાવી નાખ્યું, જેને તે ગમે ત્યાં લઈ શકે.

Image Source

ખરેખર, રોબી અને પ્રિસિલા આગામી કેટલાક વર્ષો માટે મુસાફરી કરવા માગે છે, પરંતુ તે તે દરમિયાન તેમનું ઘર તેમની સાથે રાખવા માંગતા હતા.

Image Source

તેથી તે બંનેએ 1998 ની થોમસ સ્કૂલની જૂની બસ ખરીદી અને તેને તેમને સુંદર ઘરમાં બદલી નાખી.

Image Source

તેમનું આ નાનું સુંદર ઘર કોઈ પણ એપાર્ટમેન્ટ કરતા લાખો ગણો સારો  છે. તેમને મકાન બનાવવા માટે RV ની જગ્યાએ સ્કૂલ બસ પસંદ કરી.

Image Source

આ દંપતીએ જણાવ્યું કે, ‘મુસાફરી કરતી વખતે ઘર જેવું અનુભવવું હતું. અમને નાના ઘરમાં રહેવું ગમે છે અને નાના મકાનોમાં રહેતા લોકોની જીવનશૈલી પણ અમને ગમે છે, તેથી આ નવું મકાન બનાવ્યું.

Image Source

અમે અમારા પાળતુ પ્રાણીને પણ સાથે લઈ શકીએ છીએ, તેમને ઘરે એકલા રાખવાની જરૂર પડતી નથી.’

Image Source

તેમને આગળ જણાવ્યું, ‘ જે સુવિધાઓ આરવી અને મોટરહોમમાં નથી મળતી તે આપણા ઘરમાંછે. ઉદાહરણ તરીકે, લાકડાંથી સળગાવવાવાળો સ્ટોવ, અસલી ઇંટની દિવાલ, અસલી ટાઇલ્સ, વાસ્તવિક ક્વાર્ટઝ કાઉન્ટરટોપ્સ, અસલી ગ્લાસ શાવર ડોર, સીલિંગ એસી અને બીજું ઘણું બધું છે.

Image Source

આ ઉપરાંત સ્કૂલ બસોમાં બાળકોને લેવા મુકવા માટે હોય છે તે તેમાં બીજી ગાડીઓ કરતા વધુ મજબૂત અને અકસ્માતોથી સુરક્ષિત બનાવવામાં આવે છે.

Image Source

આ તસ્વીરોમાં તમે જોઈશકો છે કે તે બંને એ કિચનને કેવું સરસ ડિઝાઇન કયું છે અહીં તેમને બધો સામાન આવી જય તેવી વ્યવસ્થા કરી છે.

Image Source

તેમને દીવાલમાં બે ડ્રોવર બનાવ્યા છે તેમને જરૂરી વસ્તુઓ મૂકી શકાય. આવી રીતે ડિઝાઇન કરવાથી ઓછી જગ્યાને સારી રીતે ઉપયોગમાં લઇ શકાય છે.

Image Source

તેમને બાથરૂમનો પણ ખુબ જ સરસ બનાવ્યો છે. કાચનો દરવાજો અને ટાઈલ્સથી દીવાલ સજાવી છે.

Image Source
Image Source
Image Source
Image Source

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.