ઓક્ટોબર 2019: આ મહિને આ રાશિઓની કિસ્મત ઝળકશે તો આ રાશિઓએ રહેવું પડશે સાવધાન

0

ઓક્ટોબર મહિનો આમ જોવા જઈએ તો તહેવારનો મહિનો છે. આ મહિનામાં દશેરા અને દિવાળી જેવા તહેવારો આવે છે. તો જ્યોતિશાસ્ત્ર અનુસાર પણ આ મહિનામાં ઘણી રાશિઓ માટે કંઈક ને કંઈક લાભદાયી થશે. આવો જાણીએ આ મહિનો ક્યાં રાશિ માટે લાભદાયક છે.

1. મેષ – અ,લ,ઈ (Aries):
આ મહિનામાં આ રાશિના લોકોને ભાગ્યનો સહયોગ મળશે.આ રાશિના લોકોને ધાર્મિક અથવા લાંબી યાત્રાનો સહયોગ મળશે. આ રાશિના લોકો તેના શૌક પાછળ વધારે ખર્ચ કરી શકે છે. સમાજમાં પ્રતિષ્ઠા મળશે. આ રાશિના લોકો 1 પહેલા 15 દિવસમાં વિરોધીઓ પર કાબુ મેળવવામાં સફળ થશે. મહિનામાં બીજા અઠવાડિયામાં કોઈને કોઈ કારણે પરેશાની થશે.સ્વભાવમાં ઉગ્રતાને કારણે પરેશાની થશે. જેના કારણે વિરોધની વધુ સંભાવના મળશે. પરંતુ વિરોધીઓને કારણે કોઈ નુકસાન થવાની સંભાવના નહીં રહે.જીવનસાથી સાથે તાલમેલ રાખીને ચાલવાનો પ્રયાસ કરો. આ મહિનામાં આ રાશિના લોકો માટે પ્રેમસંબંધમાં કમી રહેશે સાથે નિરાશાનો ભવ પણ આવી શકે છે. આ મહિનામાં આ રાશિના લોકોને ત્વચા રોગ, હાડકા પીઠ અને આંખની પરેશાની થઇ શકે છે.

2.વૃષભ – બ,વ,ઉ (Taurus):

આ મહિના આ રાશિના લોકોને સન્માનમાં વૃદ્ધિ થશે. પરિવારમાં સહયોગની કમી રહેશે. છતાં પણ પરિવારના કાર્યમાં સમય આપવો પડશે. આ રાશિના લોકોને જીવનસાથીનો સહયોગ મળશે.પરંતુ મિત્ર ભાઈયો સાથે અસંતોષની ભાવના રહેશે. આ રાશિના લોકોને ભાષા અથવા વાદવિવાદ ના કારણ વિરોધનો સામણનો કરવો પડશે સાથે આ મહિને જ બૌદ્ધિક ક્ષમતાનો લાભ મળશે. આ મહિના આ રાશિના લોકોને નોકરીમાં સ્થિતિ અનુકૂળ રહેશે, સાથે જ ધંધામાં અને મિત્રો અને ભાઈઓમાં પરેશાનીનો સામનો કરવું પડશે. આ મહિને પ્રેમસંબંધ વિવાહમાં બદલી શકે છે.
3. મિથુન – ક,છ,ઘ (Gemini):
આ મહિને આ રાશિના લોકોનેમિત્ર સહયોગ કરશે તો બીજી તરફ વિરોધીઓ પણ પણ નિયંત્રણ રહેશે. આ મહીજ પહેલા 15 દિવસમાં શારીરિક અને માનસિક પરેશાની થશે તો બીજા 15 દિવસમાં સાહસ, પરિશ્રમ અને પરાક્રમથી બચવાના પ્રયાસ કરશે. આ મહિને જીવન સાથી સાથે ખેંચતાણ રહેશે. આંખ, પેટ અને હાડકાના રોગની સમસ્યાથી પીડાશો.
4. કર્ક – ડ,હ (Cancer):
આ મહિને આ રાશિના લોકોને પરાક્રમ સાથે બૌદ્ધિક ક્ષમતાના સહયોગથી પરેશાનીઓનો સામનો કરવામાં સફળતા મળશે.આ રાશિના લોકોને ભાઈ-બહેન સાથે સુખ-સહયોગ રહેશે. આ મહિનામાં પહેલા 15 દિવસમાં સાહસ, પરિશ્રમ, પરાક્રમ સાથે-સાથે બૌદ્ધિક ક્ષમતાનો લાભ થશે. તો બીજા 15 દિવસમાં ભૌતિક સંશાધનોમાં સહયોગ પ્રાપ્ત થશે.આ રાશિના લોકોને આ મહિનામાં દાંમ્પત્ય જીવનમાં પરેશાની રહેશે. પિતા અને અધિકારીઓનો વિશેષ સહયોગ પ્રાપ્ત થશે.
5. સિંહ – મ,ટ (Lio):
આ મહિને આ રાશિના લોકો અધિકારીઓસાથે સન્માનની ચિંતા રાખે સાથે જ કોઈ વાળ-વિવાદ કે કોઈ નકામી વાત પર ઝઘડો ના કરે. આ રાશિના લોકોને પેહલા 15 દિવસમાં બૌદ્ધિક ક્ષમતાનો લાભ થશે.આ રાશિના લોકોને પરિવાર, ભાઈ-બહેનનો સહયોગ મળશે. તો બીજા અઠવાડિયામાં પરિશ્રમ અને પરાક્રમસાથે દુઃસાહસ અને આક્રમકતા રહેશે. દાંમ્પત્ય જીવનમાં તાલમેલ રાખવાનો પ્રયાસ કરો. પિતા અને અધિકારીઓના સહયોગમાં અસંતોષ બની રહેશે.
6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
આ મહિને આ રાશિના લોકો વાદવિવાદ, બહેસ અને ઝઘડાથી બચવાના પ્રયાસ કરો.આ રાશિના લોકોને પહેલા 15 દિવસમાં કોઈના કોઈ કારણે માનસિક તનાવ થશે. દૂરના સંબંધોનો સારો સહયોગ મળશે. તો બીજા 15 દિવસમાં પરિવારના સહયોગમાં કમી થશે. આ રાશિના લોકોને આ મહિનામાં અધિકારીઓ સાથે નિરાશા અને પરેશાની થશે.
7. તુલા – ર,ત (Libra):
આ રાશિના લોકોને આ મહિનામાં વિરોધીઓ પરેશાન કરવાનો પ્રયાસ કરશે છતાં પણ ફાવી નહીં શકે.આ મહિનાના 15 દિવસમાં વ્યયની અધિકતાને કારણે પરેશાની થશે. તો બીજા 15 દિવસ દરમિયાન સ્વાભિમાનની ચિંતા રહેશે સાથે જ પરિવારમાં સહયોગની કમી રહેશે. આ મહિને યોજના બનાવીને કામ કરવાનો પ્રયાસ કરો. ધનપ્રાપ્તિના પ્રયાસમાં કોઈને કોઈ સફળતા મળશે. વૈવાહિક જીવનમાં ઘણી પરેશાનીઓની સાથે સુખ અને સહયોગ બની રહેશે.
8. વૃશ્ચિક – ન,ય(Scorpio):
આ મહિને આ રાશિના લોકોને ભાઈઓની ગમે તે બોલે નિયંત્રણ બનાવી રાખજો. આ મહિના પહેલા 15 દિવસમાં નોકરી કાર્ય, વ્યવસાયથી જોડાયેલા કાર્યમાં પ્રગતિ થશે. વ્યયના કારણે ધનનો અભાવ મહેસુસ થશે. આ રંગીન બીજા 15 દિવસમાં પિતા સહયોગમાં દિક્કત થશે. અધિકારીઓ પરેશાન કરવાનો પ્રયાસ કરશે. પ્રેમ સંબંધમાં સુખ અને સહયોગની પ્રાપ્તિ થશે.
9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આ રાશિના લોકોને આ મહિનામાં પરિશ્રમ અને પરાક્રમ બની રહેશે. પરંતુ આળસના કારને અપેક્ષિત પરિણામની કમી રહેશે. આ રાશિના લોકોને માતાથી મતભેદ થશે પરંતુ વિરોધીઓપ્પર નિયંત્રણ રહેશે. આ મહિના પહેલા 15 દિવસમાં પરેશાનીઓનો સામનો કરવો પડશે તો સંઘર્ષ પણ કરી શકાય છે. જીવનસાથીના સહયોગને કારણે વૈવાહિક જીવનમાં મધુરતા આવશે.પરંતુ વિભિન્ન વિચારતના કારણે મતભેદ બની શકે છે.બીજા 15 દિવસ દરમિયાન પિતા અને અધિકારીઓને કારણે નોકરી અબે વ્યવસાયમાં પ્રેગતી થશે.
10. મકર – જ, ખ (Capricorn):
આ મહિને વિરોધીઓના પરેશાન કરવાનો પ્રયાસ કરશે પરંતુ વિરોધીને નિયંત્રણ કરવામાં સફળ રહેશે. મહિના 15 દિવસમાં પરિશ્રમ અને પરાક્રમ અને દુઃશાસસ પણ બનશે. આ મહિનામાં કાર્ય, વ્યવસાય નોકરીની સરળતામાં કમી રહેશે. પ્રેમ સંબંધમાં સુખ અને સહયોગ રહેશે. પિતા અને અધિકારીઓ સાથે અણબનાવને કારણે અપમાનનો ભોગબની શકાય છે.
11. કુંભ – ગ,શ,સ(Aquarius):
આ મહીને કાર્યસ્થળપર વરિષ્ઠના સન્માનની ચિંતા કરો. આ મહિને આ રાશિના લોકોને પરિવાર તરફથી નિરાશ અને અસહયોગ રહેશે. આ મહિના પહેલા 15 દિવસમાં સંબંધોની મધુરતાની કમી અને સુખ અને સહયોગની કમી રહેશે. બીજા 15 દિવસમાં ભાગ્યનો સહયોગ મળશે. ભાઈઓ સાથે અપેક્ષિત સહયોગ મેળવવામાં સફળતા પ્રાપ્ત થશે. આ મહિને આ રાશિના લોકોને પ્રેમસંબંધોમાં સુખ અને સહયોગનો અભવ રહેશે. આ મહિને આ રાશિના લોકોને હાડકા અને આંગણા રોગની સમસ્યાથી પીડિત હશે.
12. મીન – દ,ચ,જ,થ(Pisces):
આ રાશિના લોકોને આ મહિને સ્વભાવમાં ચિડચિડાપણ આવશે. ભાઈ -બહેનનો સહયોગ મળશે. પરિશ્રમની સાથે-સાથે કઠિનકાર્યમાં પણ સફળતા મળશે। આ મહિને આ રાશિના લોકોને સમ્માન સાથે ધનની પ્રાપ્તિ પણ થશે. આ મહિનાના પહેલા 15 દિવસમાં વિરોધીઓને સક્રિયતાના કારણે પરેશાની થશે.તો બીના અઠવાડિયે વિરોધીને કારણે પરેશનિ પણ થશે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.