જ્યોતિષ શાસ્ત્ર

ઓક્ટોબરમાં જન્મેલા લોકો કેવા હોય છે જાણો. જે લોકોનો જન્મ ઓક્ટોબર મહિનામાં થયો છે તેવા લોકોને ટેગ કરો

લકી નંબર:- 2, 6 ,7 ,8

લકી કલર :- મરુનં ગ્રીન ,બ્લેક

લકી દિવસ:- tuesday , friday

ઓક્ટોબર મહિનામાં જન્મેલા લોકોનો સ્વભાવ:-

 • -જે લોકો ઓક્ટોબર મહિનામાં જન્મેલા છે તેવા લોકો બુદ્ધિમાન અને સૌંદર્ય હોય છે.
 • -તમે ખૂબ જ ટેલેન્ટેડ અને મની માઈન્ડેડ છો તમે કોઈપણ સમસ્યામાંથી છુટકારો કેવી રીતે પામવું એ તમને સારી રીતે આવડે છે.
 • -તમે ખૂબ જ ખુશ મિજાજ વ્યક્તિ છો આ ખાસિયત જ બીજા બધાને તમારા દીવાના બનાવે છે.
 • -તમારું ડ્રેસિંગ સેન્સ સારું છે ઘરમાં ભલે અસ્તવ્યસ્ત રહેતા હોવ પરંતુ જ્યારે બહાર તમારી છવી અલગ જ પડશે.
 • -તમે કોમળ સ્વભાવના છો પરંતુ ક્યારેક-ક્યારેક પોતાની વાતો બીજાને નથી કહેતા.
 • -તમે કિસ્મત ના ધણી છો પરંતુ કોઈ પણ વસ્તુને પામવા માટે થોડો સંઘર્ષ અવશ્ય કરવો પડતો હોય છે.
 • -તમે ઘણા પૈસાદાર વ્યક્તિ બનાવશો પરંતુ તમને સાધારણ વ્યક્તિના રૂપમાં જીવન જીવવું ખૂબ જ પસંદ પડે છે.
 • -બધાને ખબર હોય છે કે ખૂબસૂરત રહો અને ખૂબસૂરત દેખાવ માં અંતર હોય છે. તમને ખૂબસૂરત રહેવામાં મજા
 • આવે છે ભલે તમે સાધારણ વ્યક્તિ હો પરંતુ તમારી આકર્ષણ શક્તિ ના કારણે તમે બધા થી અલગ દેખાવ જો.
 • -યાત્રા કરવી તમને ખૂબ જ પસંદ છે ત્યાં જ ખૂબ મોટો ફ્રેન્ડ સર્કલ કરાવજો તમારામાં intuition પાવર સારો હોય
 • છે જેટલા તમે નોર્મલ દેખાવ છો તમારા વિચારો એટલા જ મોટા છે.
 • -તમને ખબર નહીં હોય પરંતુ ઘણા લોકો માટે તમે પ્રેરણાસ્રોત છો વાણીની દેવી સરસ્વતી તમારા ઉપર વિશેષ પ્રસંગ છે.

ઓક્ટોબર મહિનામાં જન્મેલા લોકો નું કરિયર:-

 • -તમે તમારા કામ અને કેરિયરને લઈને ક્યારે પણ સમજોતા નથી કરતા.
 • -ઓક્ટોબર મહિનામાં જન્મેલા લોકો ટેક્નોલોજી રાજનીતિ કલા બિઝનેસ મેડિકલ ક્ષેત્રોમાં સફળ થાય છે.
 • -તમે તમારા મહેનતથી શિખર સુધી પહોંચ્યો છો ને નિરાંત અને શ્રેષ્ઠ સપના જુઓ અને તેને પૂરા કરો છો.
 • -તમે કોઈપણ સબસે ત્યાં પોતાની રાઈ નથી આપતા જ્યાં સુધી તેને બરાબર જાણી લો ત્યારે જ પોતાની રાઈ આપો છો. તમે લો એન્ડ ઓર્ડર અને રિસ્પેક્ટ કરવાવાળા છો.

ઓક્ટોબર મહિનામાં જન્મેલા લોકો ની લવ લાઈફ:-

 • પ્રેમની બાબતમાં થોડા તમે શર્મિલા રહો છો પરંતુ રોમાન્સ તમારી લાઇફમાં ખૂબ જ મહત્વ છે.
 • -તમે તમારા દિલની વાત બધાને કહી દો પરંતુ એને કહેવાનું હોય તેને નથી કહેતા.
 • -તમે રોમેન્ટિક સ્વભાવના છો પરંતુ તમારી ભાવના પાર્ટનર સામે નથી કહી શકતા.
 • -જો તમને પ્રેમમાં તમારું દિલ તૂટી ગયું હોય તો સામે વાળો વ્યક્તિ તમને કહી શકતો કે તમે અંદરથી કેટલા દુઃખી છો. તમે તમારા ખુશીમાં જ છુપાવી દો છો.

ઓક્ટોબર મહિનામાં જન્મેલા લોકોને સલાહ આપવામાં આવે છે કે પોતાના લક્ષ પ્રત્યે દિવસ-રાત કરો અને પોતાના સાચા અને ખોટા મિત્રો ને ઓળખો…

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.