અજય દેવગનની લાડલી ન્યાસા ક્રિસમસ પાર્ટીમાં હોટ અવતારમાં થઇ સ્પોટ, હાથોમાં હાથ નાખેલી જોવા મળી સ્ટારકિડ, જુઓ તસવીરો

પાન મસાલા કરનાર અજય દેવગનની દીકરીએ બેહદ બોલ્ડ ટોપ પહેર્યું, ન દેખાવાનું સાફ સાફ દેખાઈ રહ્યું છે

બોલિવૂડની બિદાંસ અભિનેત્રી કાજોલ અને અભિનેતા અજય દેવગનની લાડલી ન્યાસા દેવગન ઘણી મોટી થઈ ગઈ છે. તે છેલ્લા ઘણા સમયથી તેના ગ્લેમરસ લુકથી ચાહકોનું દિલ જીતે છે. હાલમાં જ ન્યાસા ક્રિસમસ પાર્ટીમાં જોવા મળી હતી. આ દરમિયાન તેણે હોટ પિંક બોડીકોન ડ્રેસ પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ બોલ્ડ લાગી રહી હતી. આ દરમિયાન તે એક મિસ્ટ્રી બોય સાથે જોવા મળી હતી. આ મિસ્ટ્રી બોય અન્ય ઘણી અભિનેત્રીઓ સાથે પણ જોવા મળ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by bhavisha (@bhavisha.patel.mam)

વાસ્તવમાં આ મિસ્ટ્રી બોયનું નામ છે ઓરહાન અવત્રામણી. જે સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે. ઓરહાન એક એક્ટિવિસ્ટ છે. ઓરહાનના સોશિયલ મીડિયા પર તમને અન્ય ઘણા સ્ટાર્સ અને સ્ટાર કિડ્સ સાથેના ફોટા જોવા મળશે. ઓરહાનના ફ્રેન્ડ લિસ્ટમાં સારા અલી ખાન, નવ્યા નવેલી નંદા, અનન્યા પાંડે, જાહ્નવી કપૂર, ખુશી કપૂર, ન્યાસા દેવગન અને ઈશા અંબાણી સહિત અનેક સામેલ છે.

 

View this post on Instagram

 

A post shared by Nevanta (@nevantamedia)

ક્રિસમસ નાઈટ પાર્ટીની વાત કરીએ તો, ન્યાસા દેવગને તેના મિત્રો સાથે ખૂબ જ મસ્તી કરી હતી. ઓરહાન અને ન્યાસાની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. રવિવારે સાંજે ન્યાસાને મુંબઈમાં પેપરજી દ્વારા સ્પોટ કરવામાં આવી હતી. ક્રિસમસ પાર્ટી સેલિબ્રેટ કરવા તે તેના મિત્રો સાથે શિલ્પા શેટ્ટીની રેસ્ટોરન્ટ બેસ્ટિયન પહોંચી હતી. ન્યાસાનો ડીપનેક લૂક ઘણો વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by bhavisha (@bhavisha.patel.mam)

આ લુકમાં ચાહકોએ ન્યાસાને હોટ, ગોર્જિયસ ગણાવી તો હંમેશની જેમ નેટીઝન્સે ન્યાસાના આઉટફિટ પર કમેન્ટ્સ કરવાનું શરૂ કર્યું. ઘણા ઇન્સ્ટાગ્રામ યુઝર્સે વીડિયો અને તસવીરો નીચે કોમેન્ટ કરીને કાજોલ અને અજયને નિશાન બનાવ્યા હતા. એક યુઝરે લખ્યું, આ દિવસોમાં નેપોકિડ્સ શું પહેરે છે તે દુઃખદ છે. અન્ય એક યુઝરે લખ્યું, “મને આ છોકરી માટે ખરેખર દુ:ખ થાય છે, તે નથી જાણતી કે તે શું ઈચ્છે છે. આવો અભદ્ર ડ્રેસ.. માતાએ તેની પુત્રી પર થોડું ધ્યાન આપવું જોઈએ.”

જ્યારે, બીજાએ લખ્યું- “આ સ્ટાર કિડ્સ આવા કદરૂપા કપડા કેમ પહેરે છે!? અને તેમના માતા-પિતા એવું વર્તન કરે છે કે તેઓ ખૂબ કડક છે! તમારી ઉંમર પ્રમાણે કપડાં પહેરો!!” જોકે, આ પહેલીવાર નથી જ્યારે ન્યાસા દેવગનને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી હોય. લોકો ક્યારેક તેના રંગને લઇને તો ક્યારેક તેના લુકને લઇને તેને ટ્રોલ કરે છે.

હાલમાં જ કાજોલે એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે તે તેની દીકરીને નેગેટિવિટિથી દૂર રહેવાની સલાહ આપે છે. ઉલ્લેખનીય છે કે, જ્યારે જયારે ન્યાસા પાર્ટી બાદ બહાર નીકળી ત્યારે પેપરાજીએ તેને પોઝ આપવા કહ્યું. જો કે, ન્યાસા થોડી અસ્વસ્થ દેખાતી હતી. જે બાદ તે કારમાં બેસી ગઇ. જેને લઈને કેટલાક તેને ટ્રોલ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Bollyjashan (@bollyjashan)

એક યુઝરે લખ્યું, “માતા-પિતાએ સંઘર્ષ કરીને પોતાનું નામ બનાવ્યું અને બાળકો આ 15 સેકન્ડના વીડિયોમાં તેને બગાડી રહ્યા છે.” બીજાએ લખ્યું છે કે, અજય દેવગન આ બધું કેવી રીતે મંજૂરી આપે છે. એકે લખ્યું છે કે, જાહ્નવી અને ન્યાસાએ એક જ ડૉક્ટર પાસેથી સર્જરી કરાવી છે. એકે લખ્યું કે, તે વિજય સાલગાવકરની પુત્રી છે. જ્યારે બીજાએ લખ્યું, તે સંપૂર્ણપણે નશામાં છે. ત્યાં એકે તો ન્યાસાને ડગ એડિક્ટ કહી દીધી.

 

View this post on Instagram

 

A post shared by bhavisha (@bhavisha.patel.mam)

બોલીવુડના સ્ટાર્સની જેમ સ્ટાર કિડ્સનો પણ દબદબો જોવા મળતો હોય છે. સ્ટાર્સની જેમ તેમના બાળકો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ ફેમસ હોય છે અને લાખો લોકો તેમને અનુસરે પણ છે અને સેલિબ્રિટીની જેમ જ તેમને પણ ટ્રીટ કરવામાં આવે છે. ત્યારે બોલીવુડના સુપર સ્ટાર અજય દેવગન અને અભિનેત્રી કાજોલની દીકરી ન્યાસા દેવગન પણ સતત ચર્ચામાં રહેતી હોય છે. છેલ્લા કેટલાક સમયથી તે તેના લુકને લઈને ખુબ જ ચર્ચામાં રહી છે.

 

View this post on Instagram

 

A post shared by bhavisha (@bhavisha.patel.mam)

ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગઈ હતી. ચાહકોને પણ એ વાતનો વિશ્વાસ કરવો મુશ્કેલ હતો કે આ ખરેખર ન્યાસા છે કે નહિ. પરંતુ તે ન્યાસા જ હતી અને તેના બાદ કેટલાક લોકો ન્યાસાને તેની સુંદરતા માટે ટ્રોલ કરવા લાગ્યા. એટલું જ નહીં, કેટલાક લોકોએ એવો પણ દાવો કર્યો છે કે કાજોલ અને અજય દેવગનની દીકરીએ સુંદર દેખાવા માટે કોસ્મેટિક સર્જરી અને બોટોક્સ ટ્રીટમેન્ટ કરાવી છે. હવે આ અફવાઓથી પરેશાન કાજોલે પોતાનું મૌન તોડ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by bhavisha (@bhavisha.patel.mam)

મીડિયા રિપોર્ટ્સ અનુસાર કાજોલનું કહેવું છે ન્યાસા સુંદરતા અને સ્વાસ્થ્ય વિશે બધું જ જાણે છે. કાજોલે એ પણ જણાવ્યું કે ન્યાસા અઠવાડિયામાં ત્રણ વાર ફેસ માસ્ક લગાવે છે અને તે તેને પણ આ સલાહ આપે છે. કાજોલ કહે છે કે તે પણ તેના પિતા અજય દેવગનની જેમ ફિટનેસ ફ્રીક છે. કાજલે એમ પણ જણાવ્યું કે  ‘તેની પાસે ઘણા બ્યુટી હેક્સ છે. હકીકતમાં હું મારી દીકરી પાસેથી ટિપ્સ પણ લઉં છું. ન્યાસા ઇન્ટરનેટ પર ખૂબ જ એક્ટિવ છે અને તે સુંદરતા અને સ્વાસ્થ્ય વિશે ઘણું બધું જાણે છે.

 

View this post on Instagram

 

A post shared by bhavisha (@bhavisha.patel.mam)

કાજોલે તેની દીકરી વિશે વધુમાં જણાવ્યું કે તે જીમ પર નહીં પણ યોગ પર ધ્યાન આપે છે. આ સિવાય તે સવારે ઉઠીને ખાલી પેટે 2 થી 3 ગ્લાસ ગરમ પાણી પીવે છે. આ સિવાય તે ઓટમીલ, ફળો અને બાફેલા ઈંડા ખાય છે. બપોરના ભોજનમાં ન્યાસાને બાફેલા શાકભાજી, કઠોળ, લીલું સલાડ અને રોટલી ખાવાનું પસંદ છે. આ સિવાય તે રાત્રિભોજનમાં દાળ-રોટલી, શાક અને સલાડ ખાય છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina