ફિલ્મી દુનિયા

દાદાના મોત બાદ ન્યાસાના પાર્લર જવા પર મચી હતી બબાલ, અજયે આપ્યો જડબાતોબ જવાબ

અજય દેવગણ અને કાજોલની દીકરી ન્યાસા કોઈને કોઈ કારણે ટ્રોલ થાય છે. ક્યારેક તેના લુકને કારણે તો ક્યારેક તેના આઉટફીટના કારણે ટ્રોલ્સની નજરે ચડે છે.

 

View this post on Instagram

 

A post shared by nysa devgan ♡ (@nysadevganx) on

ન્યાસા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. ન્યાસા તેની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by nysa devgan ♡ (@nysadevganx) on

થોડા સમય પહેલા ન્યાસાને પાર્લરમાં જવાને લઈને ટ્રોલ કરવામાં આવી હતી. આ મુદ્દે હવે અજય દેવગણે લોકોને જડબાતોબ જવાબ આપ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by nysa devgan ♡ (@nysadevganx) on

થોડા સમય પહેલા અજય દેવગણના પિતા અને એક્શન ડાયરેક્ટર વીરુ દેવગણનું નિધન થઇ ગયું હતું. વીરુ દેવગનની નિધન થતા બોલીવુડમાં શોક છવાઈ ગયો હતો.

 

View this post on Instagram

 

A post shared by nysa devgan ♡ (@nysadevganx) on

વીરુ દેવગણના અંતિમ સંસ્કારમાં ઇન્ડસ્ટ્રીઝના બધા જ સિતારાઓ પહોંચ્યા હતા. આ વચ્ચે અજય અને કાજોલની દીકરી ન્યાસા પાર્લર જવાને લઈને ટ્રોલ કરવામાં આવી હતી. ત્યારે હવે અજયે ન્યાસાના પાર્લર જવાના કારણ પાછળનો ખુલાસો કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by nysa devgan ♡ (@nysadevganx) on

જણાવી દઈએ કે, ન્યાસા દાદા વીરુ દેવગણના નિધનના બીજા દિવસે પાર્લરની બહાર સ્પોટ થઇ હતી. આ બાદ તેને ટ્રોલ કરવામાં આવી હતી. ન્યાસાની સલૂન બહારની તસ્વીર ઘણી વાયરલ થઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by nysa devgan ♡ (@nysadevganx) on

હાલમાં જ અજયએ એક વાતચીતમાં આ બાબતે વાત કરી કહ્યું હતું કે, જયારે મેં મારા પિતાને ગુમાવ્યા હતા તો બીજા દિવસે બાળકો ઘણા અપસેટ હતા.

 

View this post on Instagram

 

A post shared by Kajol Devgan (@kajol) on

તમે લોકો જાણો છો કે, ઘરનો માહોલ કેવો હોય છે. મેં ન્યાસાને બોલાવીને કહ્યું કે ઉદાસ ના થા. તું ક્યાંક બહાર કેમ નથી જતી. ત્યારે ન્યાસાએ મને કહ્યું હતું કે, મને નથી જવું. મેં તેને કહ્યું હતું કે, પ્લીઝ જા ને. થોડો મૂડ ચેન્જ થઇ જશે. અમે બધા અહીં છે બધું હેન્ડલ કરી લઈશું.

 

View this post on Instagram

 

A post shared by Kajol Devgan (@kajol) on

પહેલા તો ન્યાસાને સમજમાં ના આવ્યું કે તે કે જાય બાદમાં પાર્લર ગઈ હતી. મેં જ તેને કહ્યું હતું કે, જા હેર વોશ કરાવી લે.

 

View this post on Instagram

 

A post shared by Kajol Devgan (@kajol) on

વધુમાં અજયે કહ્યું હતું કે, ન્યાસા જયારે પાર્લરમાં જતી હતી ત્યારે જ પેપરાઝીએ તસ્વીર ક્લિક કરી અને લોકોએ ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. લોકોએ ટ્રોલ કરતા કહ્યું હતું કે, દાદાજીનું હજી નિધન હથયું છે અને તું પાર્લર જઈ રહી છે. તે લોકો પાસે કયો એવો અધિકાર હતો ?

 

View this post on Instagram

 

A post shared by Kajol Devgan (@kajol) on

અજયે વધુમાં કહ્યું હતું કે, મેં જ ન્યાસાને મોકલી હતી જેથી તેનો મૂડ સારો થઇ શકે. તે આઘાતમાંથી ગુજરી રહી હતી. ન્યાસા જયેર ઘરે પછી ફરી ત્યારે તે રડવા અળગી હતી પરંતુ ત્યાં સુધીમાં તો તસ્વીર બધી જગ્યા પર વાયરલ થઇ ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by nysa devgan ♡ (@nysadevganx) on

જણાવી દઈએ કે, અજય દેવગણ તેની આગામી ફિલ્મ તાનાજી: ધ અનસંગ વોરિયરના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 10 જાન્યુઆરીએ સિનેમા ઘરમાં રિલીઝ થશે.

 

View this post on Instagram

 

A post shared by nysa devgan ♡ (@nysadevganx) on

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.