મનોરંજન

‘તાનાજી’ની સ્ક્રિનિંગમાં અજય દેવગણની પુત્રીના જલવા, આ તસ્વીરો જોઈને તમે પણ કહેશો WOW

બોલીવુડમાં હાલના દિવસોમાં સ્ટાર કિડનો ટ્રેન્ડ જોતજોતામાં વધી રહ્યો છે. જ્યાં એક તરફ સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન અને દિવંગત શ્રીદેવીની પુત્રી જાહ્નવી કપૂર અને ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડેએ બોલિવૂડમાં પ્રવેશ કર્યો છે, તો બીજી તરફ શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન અને અજય દેવગનની પુત્રી ન્યાસા દેવગન તેની તસ્વીરોને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે.

 

View this post on Instagram

 

A post shared by ♡ (@nysadevganx) on

ફરી એક વાર ન્યાસા દેવગનની કેટલીક તસ્વીરો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે, જેમાં ન્યાસા એકદમ કેઝ્યુઅલ લુકમાં જોવા મળી રહી છે.

Image source

ન્યાસાની આ તસ્વીરો અજય દેવગણની ફિલ્મ ‘તાનાજી: ધ અનસંગ વોરિયર’ની સ્પેશીયલ સ્ક્રીનિંગની છે.

Image source

આ તસ્વીરોમાં ન્યાસા ખૂબ જ સરળ અને સાદા લુકમાં જોવા મળી હતી. આ લુકમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે. હલકો મેકપણ તેના લુક પર ચાર ચાંદ લગાડી રહ્યો છે.

Image source

ન્યાસાની આ તસ્વીરો હવે સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ છે.

 

View this post on Instagram

 

A post shared by ♡ (@nysadevganx) on

અજય દેવગણની ફિલ્મ ‘તાનાજી: ધ અનસંગ વોરિયર’ 10 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ અને આ ફિલ્મ લોકોને ખુબ જ પસંદ પણ આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Ajay Devgn (@ajaydevgn) on

આ ફિલ્મમાં અજય દેવગન અને તેની પત્ની કાજોલ પણ જોવા મળી હતી. અજય અને કાજલની રિયલ અને રીલ લાઈફમાં બંનેની જોડીએ લોકોનું દિલ જીતી લીઘું હતું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.