ન્યાસા દેવગને બેહદ બોલ્ડ ડ્રેસ પહેરી દેખાડ્યું મસ્ત ફિગર, મિત્રો સાથે પાર્ટીમાં ચિપકી ચિપકીને આપ્યા એવા એવા પોઝ કે…

અજય દેવગનની લાડલીએ બધાંયને શરમ આવી જાય એવું ટોપ પહેર્યું, યુઝર્સે કહ્યું ટોપ સરખું ઊંચું પહેરો….

બોલિવુડ અભિનેતા અજય દેવગનની લાડલી ન્યાસા દેવગને દુબઇમાં તેના ખાસ મિત્રો સાથે નવા વર્ષનું જશ્ન મનાવ્યુ. જેની તસવીરો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં ન્યાસાનો સુપર હોટ અવતાર જોવા મળી રહ્યો છે. ન્યાસા ફેમસ સ્ટારકિડ્સમાંની એક છે, ભલે તેણે હજુ સુધી તેનું બોલિવુડ ડેબ્યુ ન કર્યુ હોય પણ તે હંમેશા લાઇમલાઇટમાં રહે છે.

ત્યારે ન્યુ યર પર પોતાના મિત્રો સાથે ન્યાસાએ જોરદાર સેલિબ્રેશન કર્યુ હતુ, જેની તસવીરો સામે આવી છે. ન્યાસા અને તેના મિત્રોની આ તસવીરો લોકોનું ધ્યાન ખેંચી રહી છે. ન્યાસાનો ખાસ મિત્ર ઓરહાન અવત્રામણિ પણ ન્યુ યર સેલિબ્રેશન માટે દુબઇ ગયો હતો. ઓરહાને પણ ઘણી તસવીરો શેર કરી છે, જેમાં ન્યાસાનો લુક જોવાલાયક છે. ન્યાસાએ ઓરહાન અને બીજા મિત્રો સાથે ન્યુ યર પર ખૂબ મસ્તી કરી હતી.

ન્યાસાની તસવીરોમાં જે અદાઓ જોવા મળી રહી છે તેના પર ચાહકો તો ફિદા થઇ ગયા છે. ન્યાસાએ બ્લેક ડીપનેક રીવિલિંગ ડ્રેસ પહેર્યો છે. આ બોલ્ડ અવતાર ચાહકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. ન્યાસાએ તેના મિત્રો સાથે એકથી એક પોઝ પણ આપ્યા હતા. ન્યાસા આ લુકમાં તેના ક્લીવેજ પણ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. ન્યાસાએ આ લુકને કંપલીટ કરવા ખુલ્લા વાળ રાખ્યા છે અને મેકઅપ કર્યો છે.

જે તસવીરો સામે આવી છે તેમાં ઓરહાન અને ન્યાસાની બોન્ડિંગ પણ જોવા મળી રહી છે. આ ઉપરાંત આ તસવીરોમાં વેદાંત મહાજન પણ જોવા મળી રહ્યો છે, જેની સાથે ન્યાસાનું અફેર હોવાની ચર્ચા ચાલી રહી છે.ન્યાસાના આ લુકની ચાહકો પ્રશંસા કરી રહ્યા છે તો કેટલાક યુઝર્સ તેને ટ્રોલ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યુ- ખબર નહિ આવા પોઝ જોયા બાદ પોતાના માતા-પિતા સાથે નજર કેવી રીતે મળાવતા હશે.

ત્યાં બીજાએ લખ્યુ- આને પોતાના મા-બાપની ઇજ્જતને પૂરી રીતે ખરાબ કરી દીધી. ત્રીજાએ લખ્યુ- આ પૂરી નશામાં છે. અન્ય એકે લખ્યુ- આ 1% પણ તેની માતા જેવી નથી. જણાવી દઇએ કે, એક ઇન્ટરવ્યુ દરમિયાન કાજોલ ન્યાસાની ટ્રોલિંગને લઇને ખુલીને વાત કરી ચૂકી છે. તે સમયે અભિનેત્રીએ કહ્યુ હતુ કે, જો તમને ટ્રોલ કરવામાં આવતા નથી તો તમે ફેમસ નથી.

હું મારી દીકરીને સમજાવું છુ કે આ રીતની નેગેટિવ વસ્તુઓ પર ધ્યાન ન આપે.ઉલ્લેખનીય છે કે, એકબાજુ જ્યાં અજય દેવગન અને કાજોલ કોઇ પાર્ટી કે ઇવેન્ટમાં ઓછા જોવા મળે છે, તો આ મામલે તેમની દીકરી બિલકુલ અલગ છે. ન્યાસા અવાર નવાર તેના મિત્રો સાથે પાર્ટીમાં નજર આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Nysa Devgan (@nysadevganx)

Shah Jina