જ્યોતિષ શાસ્ત્ર

આજ રાત્રીથી અચાનક બદલાય જશે આ રાશિઓનું નસીબ, ન્યાયાધીશ શનિદેવનો ખરાબ પ્રભાવ થશે દૂર

નમસ્કાર મિત્રો આપ બધા લોકોનું અમારા લેખમાં સ્વાગત છે મિત્રો વ્યકિતનું જીવન ખૂબ મુશ્કેલ માનવામાં આવ્યું છે કારણ કે વ્યકિત પોતાના જીવનકાળમાં ખૂબ ઉતાર ચડાવમાંથી પસાર થાય છે. જ્યોતિષનાં જાણકારોનું કહેવું છે કે જે પણ વ્યકિતનાં જીવનમાં પરિસ્થિતિઓ આવે છે તે ગ્રહોની સ્થિતિ અનુસાર હોય છે.

જો કોઇ ગ્રહ આપની રાશિમાં શુભ સ્થિતિમાં હોય તો તેનું શુભ પરિણામ મળે છે પરંતુ જો કોઈ ગ્રહ આપની રાશિમાં અશુભ સ્થિતિમાં પ્રવેશ કરી લે તો આપના જીવનમાં ઘણી મુશ્કેલીઓ ઉત્પન્ન થવા લાગે છે. ગ્રહોનાં શનિ ગ્રહને સૌથી પાપી ગ્રહ માનવામાં આવે છે.

કહેવાય છે કે જો આ કોઈ રાશિમાં ખરાબ સ્થિતિમાં પ્રવેશ કરી લે તો તે રાશિનાં વ્યકિતનાં જીવનમાં ખૂબ વધુ મુશ્કેલીઓ ઉત્પન્ન થવા લાગે છે તેનું જીવન ખૂબ મુશ્કેલી થઇ જાય છે.

Image Source

જો આપને પણ શનિ ગ્રહનાં કારણે કોઈ પ્રકારની મુશ્કેલીઓ ઉત્પન્ન થઈ રહી છે તો આપની સમસ્યા ખતમ થવાની છે કારણ કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આજ રાત્રીથી અમુક રાશિઆે પરથી શનિદેવનો ખરાબ પ્રભાવ સમાપ્ત થવા જઈ રહ્યો છે. જેના કારણે આ રાશિઓના સારા દિવસ આવવાનાં છે અને તેમના જીવનમાં ખુશીઓ છવાઈ જશે સાથે જ તેમનું ભાગ્ય તેમને પૂરો સહકાર આપશે.

આવો જાણીએ કઈ રાશિઓને શનિદેવનો ખરાબ પ્રભાવ થશે દૂર

મેષ રાશિ:

મેષ રાશિવાળા લોકોનાં સારા દિવસની શરૂઆત થવાની છે. શનિદેવની કૃપાથી જે લોકો વિધાર્થી વર્ગનાં છે તેમનું મન ભણવામાં લાગશે. આપને પ્રતિયોગી પરીક્ષાઓમાં સારા પરિણામ પ્રાપ્‍ત થશે. કોઈ પ્રતિષ્ઠિત વ્યકિતનું માર્ગદર્શન પ્રાપ્‍ત થઈ શકે છે. આપના ઘર પરિવારમાં માંગલિક કાર્યક્રમનું આયોજન થવાના સંકેત મળી રહ્યા છે. આપનું સ્વાસ્થય સારુ રહેશે. કાર્યક્ષેત્રમાં વાતાવરણ બરાબર રહેશે. પૈસા કમાવવા કરવામાં આવેલ પ્રયત્ન સફળ રહેશે.

કર્ક રાશિ:

કર્ક રાશિ વાળા લોકો પર શનિદેવ મહેરબાન રહેવાના છે. ઘર પરિવારનાં લોકો વચ્ચે અંગત સબંધોમાં સુધાર આવશે. પોતાનું નવું વાહન ખરીદી શકો છો. આપની આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. આપના પરાક્રમ અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. અચાનક વિદેશથી શુભ સમાચાર મળવાનાં યોગ બની રહ્યા છે. ઘર પરિવારનું વાતાવરણ હસી ખૂશી સાથે વ્યતીત થશે. પૈસા કમાવા માટે ઘણા બધા માર્ગ પ્રાપ્‍ત થશે સાથે કાર્યસ્થળમાં બઢતી થશે.

સિંહ રાશિ :

સિંહ રાશિ વાળા લોકોને શનિદેવની કૃપાથી કોઈ મોટી તકલીફથી છૂટકારો મળી શકે છે. આપનાં પારિવારિક જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓ દૂર થશે. અપ્રત્યાશિત લાભ મળવાના યોગ બની રહ્યા છે. જો આપ ક્યાંય રોકાણ કરો છો તો તેની અંદર આપને સારો નફો મળશે. બેરોજગાર લોકોને રોજગારની તક મળી શકે છે. આપના દ્વારા કરવામાં આવેલ રોકાણ ફાયદાકારક પુરવાર થશે. આપ પોતાની દરેક ઈચ્છાઓ પૂરી કરી શકો છો. કાર્યસ્થળમાં આશા મુજબ લાભ મળવાના યોગ બની રહ્યા છે.

કુંભ રાશિ

કુંભ રાશિ વાળા લોકોનો આવનાર સમય સારો રહેવાનો છે. આપના જીવનમાં ચાલી રહેલી બધી મુશ્કેલીઓ દૂર થશે. શનિદેવની કૃપાથી કાનૂની મામલામાં સફળતા પ્રાપ્‍ત થશે. આપને આર્થિક લાભ મળી શકે છે. આપ પોતાના બધા રોકાયેલા કાર્ય પૂર્ણ કરી શકશો. આપના વ્યાપારમાં વૃદ્ધિ અને નોકરીનાં ક્ષેત્રમાં લોકોનો પૂરો સહયોગ મળશે. રોકાણ કરવા માટે આ સમય અતિ ઉત્તમ રહેશે.

આવો જાણીએ બાકીની રાશિઓનો કેવો રહેશે સમય

વૃષભ રાશિ

વૃષભ રાશિવાળા લોકોને આવનાર સમયમાં તણાવમાંથી પસાર થવું પડી શકે છે. કોઈ નજીકનાં વ્યકિત સાથે આપના સબંધ ખરાબ થઈ શકે છે. આપને આપના ગુસ્સા અને ઉતેજના પર કાબુ રાખવાની જરૂર છે. અચાનક કોઈ નજીકનાં સંબંધીથી દુ:ખદ સમાચાર મળવાના યોગ બની રહ્યા છે. કાર્યસ્થળમાં વધુ મહેનત કરવી પડશે. જેના કારણે શારિરીક થાક લાગી શકે છે. આપનો વ્યવસાય પણ બરાબર નહિ ચાલે. નોકરીનાં ક્ષેત્રમાં ખૂબ મુશ્કેલીઓ ઉત્પન્ન થઈ શકે છે.

મિથુન રાશિ

મિથુન રાશિ વાળા લોકોને આવનાર સમયમાં પોતાના કામકાજમાં વધુ પ્રયત્ન કરવાની જરૂર છે. મિત્રો સબંધીનો પૂરો સહકાર મળશે. આપને આપના દુશ્મનોનો ભય રહેશે. આપના દુશ્મન આપના કાર્યોમાં અડચણ ઉત્પન્ન કરી શકે છે. આપ પોતાના સ્વાસ્થયનું પણ ધ્યાન રાખો. કાર્ય ક્ષેત્રમાં કોઈ પ્રકારની બેદરકારી ન કરતા નહિતર આપને તેનું ભારે પરિણામ ભોગવવુ પડી શકે છે. આપની આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે.

કન્યા રાશિ :

કન્યા રાશિ વાળા લોકોને આવનાર સમયમાં પોતાના ખર્ચા પર કાબુ રાખવાની જરૂર છે. કોઈ જુની બિમારી પર વધુ રૂપિયા ખર્ચ થઈ શકે છે. આપની આર્થિક સ્થિતિ ખરાબ રહેશે. આપ પૈસા સમજી વિચારીને ખર્ચ કરજો. જોશમાં આવી કોઈપણ કાર્ય ન કરવું. કાર્યસ્થળમાં વરિષ્ઠ અધિકારી આપનાથી નારાજ થઈ શકે છે. જે લોકો પ્રેમ પ્રસંગમાં છે તેમના વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ રહેશે. જીવનસાથી સાથે ક્યાંક ફરવા જવાનુ આયોજન થઈ શકે છે.

તુલા રાશિ

તુલા રાશિ વાળા લોકો માટે આવનાર સમય મધ્યમ ફળદાયક રહેવાનો છે. આપના અટકેલા પૈસા આપને પરત મળી શકે છે. વ્યાપારનાં સિલસિલામાં કોઇ યાત્રા પર જવું પડી શકે છે. જે આપના માટે લાભદાયક સિધ્ધ રહેશે. આપ આપના શત્રુ પર વિજય પ્રાપ્‍ત કરશો. પરંતુ આપ કોઈ પણ વાદ-વિવાદમાં ન પડશો. પૈસાની લેવડદેવડમાં કોઈપણ રીતની ઉતાવડ ન કરવી. વધુ કામકાજનાં કારણે થાકનો અનુભવ થઈ શકે છે. મિત્રો સાથે સારો સમય પસાર થશે.

વૃશ્ચિક રાશિ:

વૃશ્ચિક રાશિવાળા લોકોને આવનાર સમયમાં ઘણા પડકારનો સામનો કરવો પડી શકે છે. આપના શત્રુ સક્રિય રહેશે અને આપને નુક્સાન પહોંચાડવાનો પૂરો પ્રયત્ન કરશે. આર્થિક યોજનાઓમાં અડચણ ઉભી થઈ શકે છે. આપ કોઈ જરૂરતમંદ વ્યકિતની મદદ કરી શકો છો. આપનું સ્વાસ્થય ખરાબ રહેશે,એટલે આપને પોતાના શરીર પર નિયમિત ધ્યાન આપવું. અચાનક આપને લાભની તક મળી શકે છે. આપના અટકેલા કાર્ય પૂરા થશે.

ધન રાશિ :

ધન રાશિ વાળા લોકોને જુના રોગ ઉભરવાની આશંકા દેખાઈ રહી છે. જેના ઈલાજમાં વધુ પૈસા ખર્ચ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં આપને ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. આપને વધારે ચિંતા અને તણાવ રહેશે. કોર્ટ કચેરીનાં મુદ્દામાં આવનાર સમય અનુકુળ રહેવાનો છે. આપની આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. આપને પોતાના કામકાજ ધ્યાન પૂર્વક કાર્ય કરવાની જરૂરત છે.

મકર રાશિ :

મકર રાશિવાળા લોકોએ કોઈ વાદ-વિવાદના કારણે તણાવનો સામનો કરવો પડશે. જે લોકો પ્રેમ પ્રસંગમાં છે તેમના માટે આવનાર સમય થોડો મુશ્કેલ બની શકે છે. આપને પ્રેમ સંબંધિત મુદ્દામાં ઘણીબધી અડચણ ઉત્પન્ન થશે. વાહન અને મશીનરીનાં પ્રયોગમાં સાવધાન રહેવું. કોઈપણ પ્રકારની યાત્રા પર જવાથી બચવું. કોઈપણ જોખમી કાર્ય પોતાના હાથમાં ન લેવું. કાર્યક્ષેત્રમાં આપને અચાનક મહત્વપૂર્ણ નિર્ણય લેવો પડી શકે છે જે આપના માટે ખૂબ મુશ્કેલ રહેશે. અચાનક આવકનાં સ્ત્રોત પ્રાપ્‍ત થવાના યોગ બની રહ્યા છે.

મીન રાશિ:

મીન રાશિવાળા લોકોએ કોઈપણ પ્રકારનાં કાનૂની મામલાથી બચવાની જરૂર છે. આપ પોતાની વાણી પર નિયંત્રણ રાખો. આપને રોજગારનાં સિલસિલામાં કોઈ યાત્રા પર જવું પડી શકે છે. આંખ સબંધિત તકલીફ ઉત્પન્ન થઈ શકે છે. જમીન અને મકાનથી સબંધિત કાર્ય કરી શકો છો. જે આપના માટે ફાયદાકારક રહેશે. માતા પિતાના સ્વાસ્થયમાં બગાડ આવવાની સંભાવના બની રહી છે. ભાઈ બહેનો સાથે સારા સંબંધ રહેશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.