સીધી સાદી સાંસદે બિકી પહેરીને રેતીમાં લાંબી થઇ ગઈ, એવું મજેદાર ફિગર દેખાડ્યું કે ચોંકી જશો

જ્યારે ખૂબસુરતીની વાત આવે છે ત્યારે નુસરત જહાંનું નામ જરૂરથી ચાહકોની જુબાન પર આવે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર ચાહકો સાથે સિઝલિંગ તસવીરો શેર કરતી રહે છે. જેમાં તેની અદાઓ જોઇ ચાહકો તો તેના પર દિલ હારી જાય છે. અભિનેત્રીની પોપ્યુલારિટીનો અંદાજ એ વાત પરથી પણ લગાવી શકાય કે તેના ફોલોઅર્સ સતત વધતા જઇ રહ્યા છે.

નુસરત ઘણીવાર પોતાની હોટ અને બોલ્ડ તસવીરો દ્વારા ફેન્સને ચોંકાવતી જોવા મળે છે. ત્યારે ફરી એકવાર નુસરત જહાં તેના બોલ્ડ ફોટાને કારણે હેડલાઇન્સમાં છવાયેલી છે. આ તસવીરોએ સર્વત્ર આગ લગાવી દીધી છે. નુસરત જહાંએ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. આ તસવીરોમાં નુસરત જહાંની ચમક જોઈને જ બની રહી છે. તસવીરોમાં નુસરત ખૂબ જ બોલ્ડ અને બિકી પહેરેલી જોવા મળી રહી છે.

હાલના દિવસોમાં નુસરત વેકેશનની મજા માણી રહી છે. સામે આવેલી તસવીરોમાં નુસરતે બ્લુ મોનોકોની પહેરી રાખી છે અને સમુદ્ર કિનારે રેતીમાં સુતા સુતા કિલર પોઝ આપી રહી છે. બિકી સાથે નુસરતે લાઈટ મેકઅપ કર્યો છે અને પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે. નુસરતે હાથ અને ગળામાં જવેલરી પણ પહેરી રાખી છે જે તેની સુંદરતામાં વધારો કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Nusrat J Ruhii (@nusratchirps)

નુસરતની ડિઝાઈનર બિકીની તેની બોલ્ડનેસમાં વધારો કરી રહી છે. નુસરત કેમેરા સામે એવી અદાથી જોઈ રહી છે કે લોકો તેની નશીલી આંખોમાં ડુબી રહ્યા છે. તસવીરો શેર કરીને નુસરતે ‘સન એન્ડ સેન્ડ’ કેપ્શન પણ લખ્યું છે. નુસરતની તસવીરો લોકો ખુબ પસંદ કરી રહ્યા છે અને કમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Nusrat J Ruhii (@nusratchirps)

બંગાળી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી અને ટીએમસી સાંસદ એવી નુસરત જહાં દરેક રોજ કોઈને કોઈ કારણને લીધે ચર્ચામાં આવી જ જાય છે.નુસરત પોતાની સુંદરતા અને આકર્ષક ફિગરની સાથે સાથે પોતાના પર્સનલ જીવનને લીધે પણ લાઇમલાઇટમાં રહે છે.નુસરત જહાંએ કલકત્તાના બિઝનેસમેન નિખિલ જૈન સાથે લગ્ન કર્યા હતા.જો કે લગ્ન પછી તે ઘણા વિવાદોમાં રહી હતી. નુસરત એક બાળકની માતા છે અને માતા બન્યા પછી પણ અભિનેત્રીએ તેની અદ્દભુત ફિટનેસ જાળવી રાખી છે.

 

View this post on Instagram

 

A post shared by Nusrat J Ruhii (@nusratchirps)

નુસરતે બંગાળી ફિલ્મ શોત્રુ દ્વારા અભિનયની શરૂઆત કરી હતી,જેના પછી નુસરતે એકથી એક શાનદાર બંગાળી ફિલ્મોમાં કામ કર્યું છે.વર્ષ 2019માં નુસરતે બિઝનેસ મેન નિખિલ જૈન સાથે તુર્કીમાં લગ્ન કર્યા હતા,પણ અચાનક જ યશદાસ ગુપ્તા સાથેના તેના રિલેશને લીધે લોકોને ચોંકાવી દીધા હતા.

Krishna Patel