અભિનેત્રી અને TMC સાંસદ નુસરત જહાંએ બ્રા પહેરીને કરાવ્યું જોરદાર ફોટોશૂટ- બેકાબુ થઇ જશો જોઈને

આ સાંસદે ફક્ત બ્રા પહેરીને ફોટોશૂટ કરાવ્યું અને ધમાલ મચી ગઈ…કાતિલ PHOTOS જોઈને શરમ આવી જશે

TMC સાંસદ અને અભિનેત્રી નુસરત જહાં અવાર નવાર સોશિયલ મીડિયા પર છવાયેલી રહેતી હોય છે. તે ઘણીવાર તેના હુસ્નથી લોકોને દીવાના બનાવતી રહે છે.

ત્યાં હવે તેણે ફરી તેની તસવીરોથી ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે. તેણે હાલમાં જ સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર તેની સિઝલિંગ તસવીરો શેર કરી છે, જે ખૂબ વાયરલ થઇ રહી છે.

નુસરતે ફરી એકવાર તેના હોટ અવતારથી સોશિયલ મીડિયા પર સનસની મચાવી દીધી છે. નુસરતે એનિમલ પ્રિંટ સ્પોર્ટ્સ બ્રા પહેરી સિઝલિંગ પોઝ આપતી તસવીરો શેર કરી છે.

આ તસવીરોમાં નુસરત ઘણા બોલ્ડ એક્સપ્રેશન આપતી પણ જોવા મળી રહી છે. નુસરત જહાં સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની ગ્લેમરસ અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે, અને જોતજોતામાં તસવીરો વાયરલ પણ થતી રહે છે.

તસવીરોમાં તે ગજબના એક્સપ્રેશન આપી રહી છે. આ તસવીરોને શેર કરતા તેણે લખ્યુ છે કે, પોતાના પર કાબૂ મેળવવો એ જ સાચી શક્તિ છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2010માં મિસ કોલકાતા ફેયરવેન બ્યુટી કોન્ટેસ્ટ જીત્યા બાદ તેણે તેનું મોડલિંગ કરિયર શરૂ કર્યુ હતુ.

નુસરત જહાંએ વર્ષ 2017માં બેસ્ટ અભિનેત્રી માટે ટેલી સાઇન એવોર્ડ જીત્યો હતો. નુસરતની હાલમાં શેર કરવામાં આવેલ તસવીરો ઘણી સનસની મચાવી રહી છે. ચાહકો પણ તેની આ તસવીરોને પસંદ કરી રહ્યા છે અને કોમેન્ટ પણ કરી રહ્યા છે.

Shah Jina