માતા બન્યા પહેલીવાર સામે આવી નુસરત જહાં, તસ્વીરોની અંદર ટૂંકા ટૂંકા કપડાં પહેરી અને બતાવ્યો હોટ અંદાજ

ડિલિવરી પછી સાંસદનું ફિગર જુઓ કેવું થઇ ગયું…7 PHOTOS જોઈને ફેન્સ થયા ક્રેઝી

બૉલીવુડ અભિનેત્રી અને તતૃણમૂલ કોંગ્રેસની સાંસદ નુસરત જહાંએ 28 ઓગસ્ટના રોજ એક બાળકને જન્મ આપ્યો હતો. તેને પોતાના દીકરાનું નામ ઈશાન રાખ્યું છે. જેના બાદ જ ચાહકો પણ તેના બાળકના પિતાનું નામ જાણવા માટે બેચેન બની ગયા છે. હાલમાં જ નુસરત એક સાર્વજનિક સમારંભની અંદર હાજર રહી હતી.

આ સમારંભની અંદર મીડિયા કર્મીઓએ નુસરતને પૂછ્યું હતું કે તે તેના દીકરાની પહેલી તસવીરને ક્યારે શેર કરશે. ત્યારે નુસરતે આ વાતનો જવાબ આપતા કહ્યું હતું કે “તમારે આના વિશે તેના પિતાને જ પૂછવું જોઈએ. તે કોઈને પણ તેને જોવા નથી દેતા.” નુસરતના આ જવાબ ઉપર મીડિયાકર્મીઓએ ફરી બાળકના પિતાના નામ વિશે પણ પૂછ્યું હતું.

ત્યારે આ સવાલના જવાબમાં નુસરતે જણાવ્યું કે, “બાળકના બાપને ખબર છે કે તે પિતા છે. અમને અમારા બાળકની દેખરેખ રાખવામાં ખુબ જ સારું લાગી રહ્યું છે. હું અને યશ એક સારો સમય વિતાવી રહ્યા છીએ.” નુસરતને તેના નજીકના મિત્ર યશ દાસ ગુપ્તા સાથે પણ ડિનર દરમિયાન સ્પોટ કરવામાં આવી હતી. જ્યાં તેનો લુક પણ ચાહકોમાં હેરાની જન્માવી દે તે પ્રકારનો હતો.

Ushoshi સેન ગુપ્તાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર નુસરત જ્હાની યશ સાથેના ડિનર પાર્ટીની કેટલીક તસવીરો પણ શેર કરી છે. તેની સાથે જ તેને કેપશનમાં લખ્યું છે કે, “ગોર્જીયસ, સ્ટનિંગ, બંગાળની પાવર વુમન નુસરત જહાં અને ડેશિંગ યશ દાસ ગુપ્તાને સાથે મળીને ઉત્સાહિત છું. નૈના તમને તમારી મધરહૂડના નવા સફરમાં ઘણા બધા પીઝા, ડીમ સમ અને ડેજ઼ર્ટસની કામના કરું છું.”

સામે આવેલી તસ્વીરોમાં નુસરત જહાં બ્લેક ટોપ અને સફેદ સ્કર્ટમાં નજર આવી રહી છે. તો બુલ ટી શર્ટ અને ડેનિમ જીન્સમાં યશ દાસ ગુપ્તા પણ ખુબ જ હેન્ડસમ લાગી રહ્યો છે. આ તસવીરોની અંદર યશ અને નુસરત ઉપરાંત બીજા લોકો પણ નજર આવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે નુસરત જહાં 26 ઓગસ્ટના રોજ હોસ્પિટલમાં ભરતી થઇ હતી, જેના બે દિવસ બાદ 28 ઓગસ્ટના રોજ તેને એક દીકરાને જન્મ આપ્યો. મીડિયા રિપોર્ટ અનુસાર તેનો કથિત બોયફ્રેન્ડ યશ દાસ ગુપ્તા પણ હોસ્પિટલમાં હાજર હતો. ત્યારબાદ 30 ઓગસ્ટના રોજ તેને ડિસ્ચાર્જ કરી દેવામાં આવી હતી.

Niraj Patel