તૃણમૂલ કોંગ્રેસ સંસદ અને બંગાળી એક્ટ્રેસ નુસરત જહાંએ બિઝનેશમેન નિખિલ જૈન સાથે તુર્કીની રાજધાની ઈસ્તાંબુલમાં લગ્ન કર્યા હતા. નુસરત અને નિખિલનું રિશેપ્સન કોલકાતાના આઇટીસી રોયલ હોટેલમાં યોજાયું હતું.
જેમાં નુસરત જહાં લાલ કલર કલરના લહેંગામાંજર આવી હતી.સાથે જ નાકમાં નથ અને માથામાં ફૂલ નાખ્યા હતા. નુસરત આ લુકમાં બહુ જ સુંદર લાગી રહી હતી.
નુસરત અને નિખિલનું રિશેપ્સન કોલકાતાના આઇટીસી રોયલ હોટેલમાં યોજાયું હતું. જેમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, ટીએમસી નેતા પાર્થ ચેટર્જી,કોલકાતા મેયર ફિરહાદ હકીમ,અભિષેક બેનર્જી પહોંચ્યા હતા.
સાથેજ નુસરત જહાંએ તેની દોસ્ત અને સંસદ મીની ચક્રવતીને પણ આમઁત્રિત કરી હતી. મિમિ પણ બહુજ ખુબસુરત લાગી રહી હતી.
નુસરત જહાંના રિસેપશન પહેલા તેના મિત્રોએ કેક મોકલાવી હતી. આ કેકની ફોટો નુસરતે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.કેકની ફોટો શેર કરીને નુસરતે શેર કરીને થેન્ક્સની નોટ પણ લખી હતી.કેકની ડિઝાઇનની વાત કરવાસમાં આઈ તો કેક ઉપર રોમેન્ટિક ફોટો હતો.
રિસેપશનમાં ઇટાલિયન,બંગાળી, વેજ અનેં નોનવેજ ડીશ રાખવામાં આવશે. નુસરતના સાસરા વાળા જૈન ધર્મના હોય વેજ ઉપર વધારે ધ્યાન આપવામાં આવ્યું હતી.નુસરતને મીઠાઈ પણ બહુજ પસંદ છે તેથી મીઠાઈમાં પણ અવનવી વેરાયટીમાં જોવા મળી હતી.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks