ખબર

ભારતની સુંદર સાંસદ નુસરતએ લગ્ન પછી પહેલી વાર ઉજવી રક્ષાબંધન- જુઓ ધમાકેદાર ઉજવણીની તસ્વીરો

તૃણમૂલ કોંગ્રેસની સાંસદ અને બંગાળી અભિનેત્રી નુસરત જહાં મોટાભાગે ચર્ચામાં બનેલી રહે છે. અમુક સમય પહેલા જ લગ્નના બંધનમાં બંધાયેલી નુસરત જહાં સોશિયલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે અને પોતાની તસ્વીરો શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

There is no charm equal to tenderness of heart 💓 Be kind..be calm.. be loving.. re awakening the feminine, the essence of womanhood..!!

A post shared by Nusrat (@nusratchirps) on

એવામાં તાજેતરમાં જ નુસરત જહાંએ રક્ષાબંધનની ઉજવણીની તસ્વીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે.લગ્ન પછી નુસરતની આ પહેલી રક્ષાબંનધન હતી જેને તેણે પરિવારની સાથે મળીને ઉજવી હતી અને ખુબ આનંદ માણ્યો હતો.

ઇન્સ્ટાગ્રામ પર પોતાની રક્ષાબંધનની તસ્વીરોને પોસ્ટ કરતા નુસરતે લખ્યું કે,” Happy Raksha bandhan.. તસ્વીરોમાં નુસરતના ચેહરા પરની ખુશી સ્પષ્ટ દેખાઈ રહી છે.

 

View this post on Instagram

 

Happy Raksha bandhan…

A post shared by Nusrat (@nusratchirps) on

નુસરતની સાથે તેના પતિ નિખિલ જૈન પણ દેખાઈ રહ્યા છે. સાડી પહેરેલી નુસરત ખુબ જ સુંદર લાગી રહી હતી જ્યારે પતિ નિખિલ પણ ખુબ જ સ્માર્ટ દેખાઈ રહ્યા હતા.

જ્યારે બીજી તરફ નુસરત જહાંને આલોચનાનું પણ શિકાર થવું પડ્યું હતું. લોકોનું કહેવું છે કે મુસ્લિમ હોવાને લીધે તેને રાખડી બાંધવી ન જોઈએ. જ્યારે અમુક લોકોનું કહેવું છે જે તે હવે મુસ્લિમ માંથી હિન્દૂ બની ગઈ છે કેમ કે તેણે ઈદના મૌકા પર એક પણ તસ્વીર પોસ્ટ કરી ન હતી.

 

View this post on Instagram

 

Set the sun in style…..

A post shared by Nusrat (@nusratchirps) on

રક્ષાબંધનની સાથે સાથે નુસરતે 15 મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસના સમારોહની પણ તસ્વીર પોસ્ટ કરી છે. તસ્વીરમાં નુસરત અને નિખિલે એક જેવા જ કપડા પહેરી રાખ્યા છે.તેની ગ્રે રંગની ટીશર્ટ પર લખેલું છે-સત્યમેવ જયતે. લગ્ન પછી પણ નુસરત દરેક તહેવારની ઉજવણી પુરા ઉત્સાહની સાથે કરે છે.

 

View this post on Instagram

 

@nikhiljain09 twinning.. Independence day special..!!

A post shared by Nusrat (@nusratchirps) on

જણાવી દઈએ કે નુસરતના લગ્ન નિખિલ જૈન સાથે 19 જૂનના રોજ ટર્કીના બોડરમ સિટીમાં થયા હતા. તેઓના લગ્નની તસ્વીરો અને વિડીયો પણ ખુબ વાઇરલ થયા હતા.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks