ફિલ્મી દુનિયા

નુસરત જહાંએ રસ્તા પર ફુગ્ગા વેચનારા ગરીબ બાળકને લગાડ્યો ગળે, કિસ કરતી 7 તસ્વીરો વાઇરલ

તૃણમૂલ કોંગ્રેસની સંસદ અને બંગાળી એક્ટ્રેસ નુસરત જહાં કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ નુસરત જહાં એક તસ્વીરને લઈને ચર્ચામાં આવી છે. નુસરત જહાં સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Nusrat (@nusratchirps) on

નુસરત જહાં ઇન્સ્ટાગ્રામ પર કોઈને કોઈ તસ્વીર શેર કરતી રહે છે. હાલમાં જ તેને એક તસ્વીર શેર કરી છે જેના કારણે તે ચર્ચામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Nusrat (@nusratchirps) on

નુસરત જહાંએ એક બાળક સાથે તસ્વીર શેર કરી છે જેમાં તે બાળકને બહુજ પ્રેમ કરતી નજરે ચડે છે. નુસરતે આ બાળક સાથે 3 તસ્વીર શેર કરી છે. જેમાં એક તસ્વીરમાં તે બાળકને કિસ કરતી નજરે ચડે છે. તો બીજી બે તસ્વીરમાં તે ગળે લગાડે છે.

 

View this post on Instagram

 

A post shared by Nusrat (@nusratchirps) on

નુસરતની આ ફોટોની ચર્ચાએ કારણે થઇ રહી છે કારણકે નુસરતે જે બાળકને ગળે લગાડ્યો છે તે બાળક રસ્તા પર ફુગ્ગા વેચનારો બાળક છે. આ તસ્વીર શેર કરતા નુસરતે આ બાળકે માટે એક કેપ્સન પણ લખ્યું હતું. નુસરતે લખ્યું હતું કે, ફુગ્ગા વેચનાર દોઢ વર્ષના બાળકે મારો વીકએન્ડ સ્પેશિયલ બનાવી દીધો, જે ફુગ્ગા કરતા પણ વધારે કલરફુલ અને પ્યારા છે. નુસરતની આ તસ્વીર પર લોકોના અલગ-અલગ રિએક્શન આવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Nusrat (@nusratchirps) on

જણાવી દઈએ કે, નુસરત જહાંને ડસ્ટ એલર્જીને કારણે માઇનોર અસ્થમાનો એટકે આવી જતા કોલકાતાની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. એક-બે દિવસ બાદ તબિયતમાં સુધારો આવતા તેને ડિસચાર્જ કરી દેવામાં આવી હતી. જણાવી દઈએ કે, નુસરત જહાંએ બિઝનેસમેન નિખિલ જૈન સાથે 19 જૂનના લગ્ન કર્યા હતા. લગ્ન બાદ નુસરતને ટ્રોલ કરવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Nusrat (@nusratchirps) on

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.