જીવનશૈલી ફિલ્મી દુનિયા

રિસેપશન પહેલા અભિનેત્રી સાંસદ નુસરતનો નવો શોર્ટ્સ લુક સામે આવ્યો, 10 ખુબસુરત તસવીરો જુઓ

તૃણમૂલ કોંગ્રેસ સંસદ અને બંગાળી એક્ટ્રેસ નુસરત જહાંનું ગ્રેન્ડ વેડિંગ રિશેપ્સન ચાર જુલાઈએ એટલે કે આજે છે. નુસરત અને નિખિલનું  રિશેપ્સન કોલકાતાના આઇટીસી રોયલ હોટેલ થશે.

જેમાં ઘણી હસ્તીઓ સામેલ થશે. નુસરત એક્ટ્ર્રેસની સાથોસાથ રાજનીતિમાં પણ ડગ માંડ્યા છે. ત્યારે રાજનેતા પણ આ રિશેપ્સનમાં સામેલ થાય તેવી શક્યતા છે.

Image Source

નુસરત જહાં આ શાહી રિસેપશનમાં કોઈ જ કમી રાખવા નથી માંગતી.તેથી તે કહું બધી વસ્તુ ઓ પર ધ્યાન રાખે છે. નુસરત જહાંએ પશ્ચિમ બંગલની  મુખ્યમંત્રી મમતા બેનર્જી, ટીએમસી નેતા પાર્થ ચેટર્જી,કોલકાતા મેયર ફિરહાદ હકીમ,અભિષેક બેનર્જીને આમંત્રિત કર્યા છે.

 

View this post on Instagram

 

#bengaligirl #nusratjahan

A post shared by Cine Kolkata (@cine_kolkata) on


તો બંગાળી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માંથી સુપર સ્ટાર પ્રસન્નજીત ચટર્જી, દેવ અધિકારી, અભિનેત્રી મુનમુન સેન,સ્વસ્તિક મુખર્જી, ડાયરેક્ટર બિરસા દાસ ગુપ્તા,એક્ટર જીત સહીત ઘણા દિગ્ગ્જ બેટાઓ પાર્ટીમાં શામિલ થઇ શકે છે.

Image Source

નુસરત જહાંએ બિઝનેશમેન નિખિલ જૈન સાથે તુર્કીની રાજધાની ઈસ્તાંબુલમાં લગ્ન  કર્યા હતા. લગ્ન બાદ નુસરત જહાં સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. નુસરત જહાંએ તેના લગ્નની તસવીરો પણ સોસીયલ મીડિયામાં વાયરલ કરી હતી.જેમાં તે ગ્લેમરસ અંદાજમાં જોવા મળી હતી.


હાલમાં જ નુસરત જહાં અને નિખિલની તસવીરો સામે આવી છે. જેમાં નુસરતએ શોર્ટ્સ પહેરી જોવા મળી રહી છે.તો નિખિલ વ્હાઇટ શર્ટમાં જોવા મળ્યો હતો. તસ્વીર જોતા તો એવું લાગે છે કે બંનેએ ફોટો શૂટ કરાવ્યું છે.


ઘણા ફોટોમસ મેટેલી કલરના લહેંગામાં નજરે આવી હતી. જેમાં  નુસરત જહાંએ અને નિખિલનું બોન્ડીગ જોવા મળે છે.

નુસરત જહાં  અને નિખિલે હિન્દૂ રીત-રિવાજની સાથે-સાથે ખ્રિસ્તી વેડિંગ પણ કર્યા હતા.નુસરતના વેડિગ સેરેમની પ્રાઇવેટ રહી હતી. જેમાં નિકટના પરિજનો હાજર રહ્યા હતા.

 

View this post on Instagram

 

“Yes – I Do “ … #whitewedding #fairytalewedding #lovewillfindyou @nikhiljain09 @knottingbells Thank u for capturing it all..!!

A post shared by Nusrat (@nusratchirps) on


Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks