નુસરત જહાંએ પીળા કલરની બિકીની અને જાળીદાર ટોપ પહેરીને બીચ પર કરાવ્યું ફોટોશૂટ, જુઓ દિલકશ અદાઓ

બધી હદ પાર કરી આ સંસદે, મમ્મી બની ગઈ તો પણ બિકીની પહેરવાનું ચાલુ જ રાખ્યું, નવી તસવીરો જોઈને આંખો અંજાઈ જશે

TMC  સાંસદ અને બંગાળી અભિનેત્રી નુસરત જહાં અવાર નવાર ઘણા સમયથી ચર્ચામાં રહે છે. ટીમએસી સાંસદ અને અભિનેત્રી નુસરત જહાં પુત્રને જન્મ આપ્યા પછી ચર્ચામાં છે. જોકે અભિનેત્રીએ ચાહકોને તેના પુત્રની તસવીર હજી સુધી દેખાડી નથી.

થોડા દિવસો પહેલા અભિનેત્રી તેના પુત્રને મૂકીને કાશ્મીરના વાદળોમાં વેકેશન એન્જોય કરવા પહોંચી હતી જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ હતી. તેવામાં ફરી એક વાર  નુસરતે કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરીને ચાહકોનું ધ્યાન ખેંચી લીધું છે. ચાહકો અભિનેત્રીની તસવીરોને ખુબ લાઇક્સ કરી રહ્યા છે.

તેમજ તેના બોયફ્રેન્ડ યશદાસ ગુપ્તા પણ અભિનેત્રીની તસવીરોને લાઈક કરવાથી પોતાને રોકી શક્યા નહિ. લુકની વાત કરીએ તો નુસરત તસવીરોમાં લાલ અને સફેદ પ્રિન્ટ વાળા આઉટફિટમાં ખુબ જ ગોર્જીયસ લાગી રહી છે. ક્રોપ ટોપની સાથે અભિનેત્રીએ મેચિંગ પેન્ટ પહેરેલું છે અને ઓપન જેકેટથી લુકને ડ્રેસ અપ કરેલું છે.

ખુલ્લા વાળ પર મેચિંગ બેંડ  અભિનેત્રીના લુકને સુંદર બનાવી રહ્યું છે. લુકને કમ્પ્લીટ કરતા અભિનેત્રીએ કેમેરાની સામે અલગ અલગ પોઝ આપી રહી હતી. ચાહકો બંગાળી બ્યુટીના આ લુકને ખુબ પસંદ કરી રહ્યા છે.

તસ્વીરોને શેર કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું : મને સારું લાગે છે કે જયારે હું તારી સામે જોવું છુ. અભિનેત્રીની ગ્લેમરસ તસવીરો પર બોયફ્રેન્ડ યશદાસ ગુપ્તાની પણ લાઈક આવી છે. નુસરત જહાંનું નામ છેલ્લા ઘણા સમયથી બંગાળી અભિનેતા યશદાસ ગુપ્તાની સાથે જોડવામાં આવી રહ્યું છે.

અભિનેત્રીના અફેરની ખબર સોશિયલ મીડિયા પર છવાયેલી હતી. જયારે નુસરત જહાં માતા બનવાની હતી તે દરમ્યાન પણ અભિનેત્રીની સાથે હોસ્પિટલમાં યશદાસ ગુપ્તા હાજર હતા. એટલું જ નહિ મીડિયા રિપોર્ટ અનુસાર બાળકના જન્મ સર્ફિંફિકેટ પર પણ પિતાના કોલમમાં યશદાસ ગુપ્તાનું જ નામ લખેલું હતું.

નુસરત જહાં આ દિવસોમાં પોતાની પર અને બોયફ્રેન્ડ યશદાસ ગુપ્તાના પુત્ર પર ખુબ ધ્યાન આપી રહી છે. અભિનેત્રીએ 2 મહિના પહેલા પુત્રને જન્મ આપ્યો હતો જેના પછી અભિનેત્રી ખુબ ચર્ચામાં આવી હતી. બાંગ્લા ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી અને ટીએમસીની ચર્ચિત સાંસદ નુસરત જહાંએ 26 ઓગસ્ટના રોજ એક દીકરાને જન્મ આપ્યો હતો.

અભિનેત્રીની પ્રેગ્નેંસી ઘણી વિવાદોમાં રહી હતી. કારણ કે તે પ્રેગ્નેંસી પહેલા જ તેના પતિ નિખિલ જૈનથી અલગ રહેવા લાગી હતી. નિખિલે જણાવ્યુ હતુ કે, તેને નુસરતની પ્રેગ્નેંસી વિશે કોઇ જાણકારી નથી. એવામાં નુસરતના દીકરાના પિતાના નામ પર અટકળો ચાલી રહી છે. એવામાં હવે નુસરતના દીકરા Yishan ના પિતાનુ નામ કંફર્મ થઇ ગયુ છે.

બંગાળી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની મશહૂર અભિનેત્રી અને તૃણમુલ સાંસદ નુસરત જહાં ઘણી વખત કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહેતી હોય છે. ક્યારેક તેની પર્સનલ લાઈફને કારણે તો ક્યારેક તેના ફોટોશૂટને કારણે નુસરત લોકોનું ધ્યાન ખેંચી જ લેતી હોય છે. અભિનય અને રાજનીતિ સિવાય નુસરત જહાં સોશિયલ પ્લેટફોર્મ પર પણ ખુબ એક્ટિવ રહેતી હોય છે. તે ઘણી વખત હોટ અને ગ્લેમરસ તસવીરો શેર કરતી હોય છે. નુસરતના ચાહવા વાળા દુનિયાભરમાં મોજુદ છે.

અવાર નવાર તેની પોસ્ટમાં પર્સનલ અને પ્રોફેશનલ લાઈફની ઝલક જોવા મળતી હોય છે. પરંતુ આ વખતે નુસરતે એવો અવતાર દેખાડ્યો છે કે લોકોના હોશ ઉડી ગયા છે. અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર બિકીમાં કેટલીક તસવીરો શેર કરી છે જે અત્યારે ઈન્ટરનેટ પર કહેર વરસાવી રહી છે.

તસવીરમાં નુસરત સમુદ્ર કિનારે આરામથી ચીલ કરતી નજર આવી રહી છે. નુસરત પીળા કલરની બિકીમાં નજર આવી રહી છે. તેની પર અભિનેત્રીએ સફેદ કલરનું નેટ વાળું ટોપ પહેરેલું હતું. નુસરતે આ વચ્ચે લુકને લાલ લિપસ્ટિક અને મિનિમલ મેકઅપથી કમ્પ્લીટ કર્યો હતો. આ દરમ્યાન તેણે સન ગ્લાસીસ પણ પહેરેલા હતા.

નુસરતે આ ફોટોશૂટમાં એકથી એક જોરદાર પોઝ આપ્યા હતા. અભિનેત્રી બિકીમાં ખુબ જ હોટ દેખાઈ રહી છે જોકે તેની થ્રોબેક તસવીરો છે. અભિનેત્રીએ તસવીરો શેર કરતા કેપ્શનમાં લખ્યું હતું કે, મને પાછા લઇ જાઓ. ચાહકોની વચ્ચે અભિનેત્રીનો આ અવતાર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. લોકો તેના અંદાજથી હેરાન પણ છે અને વખાણ પણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by GNTTV (@goodnewstoday)

બિકીમાં અભિનેત્રીનો બીચ લુક ચાહકોની ધડકનો વધારી રહી છે. અભિનેત્રી તેના આ લુકમાં જલવો વિખેરતી જોઈ શકાય છે. તસવીરમાં જોઈ શકાય છે કે અભિનેત્રી બીચ પર કેતો સુંદર અને આરામદાયી સમય પસાર કરી રહી છે. છેલ્લા ઘણા સમયથી નુસરત યશદાસ ગુપ્તાની સાથે તેના સંબંધોને લઈને ચર્ચામાં રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Nusrat J Ruhii (@nusratchirps)

નિખિલ જૈન સાથે અલગ થયા બાદ આ બંનેના સબંધો પર ઘણા બધા સવાલ ઉઠાવવામાં આવ્યા હતા જોકે બંનેએ ખુલીને આખી દુનિયાની સામે આ સંબંધનો ખુલાસો કર્યો હતો. અભિનેત્રી તેની રૂટિન લાઈફથી જોડાયેલ અપડેટ્સ ચાહકોની સાથે શેર કરતી હોય છે. નુસરત એક છોકરાની માતા પણ છે. તે ઘણી વાર તેના છોકરાની ઝલક ચાહકોની સાથે શેર કરતી હોય છે.

Patel Meet