સાંસદ નુસરત જહાં પર ચઢ્યો બોલ્ડનેસનો ખુમાર, બ્રા પહેર્યા વગર બેડરૂમમાં ઉંધી સૂઈને, તસવીરો થઇ ધૂમ વાયરલ

સાંસદ થઇ ગઈ પણ શરમ છે કોઈ? આ શું દેશને સીખવાડશે….બ્રા પહેર્યા વગર બેડરૂમમાં ઉંધી સૂઈને, તસવીરો થઇ ધૂમ વાયરલ

જ્યારે ખૂબસુરતીની વાત આવે છે ત્યારે નુસરત જહાંનું નામ જરૂરથી ચાહકોની જુબાન પર આવે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર ચાહકો સાથે સિઝલિંગ તસવીરો શેર કરતી રહે છે. જેમાં તેની અદાઓ જોઇ ચાહકો તો તેના પર દિલ હારી જાય છે. અભિનેત્રીની પોપ્યુલારિટીનો અંદાજ એ વાત પરથી પણ લગાવી શકાય કે તેના ફોલોઅર્સ સતત વધતા જઇ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Nusrat J Ruhii (@nusratchirps)

ત્યાં હવે નુસરતે હાલમાં તેની સિઝલિંગ તસવીરો શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી રહી છે. તસવીરમાં નુસરત બેડરૂમમાં બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. નુસરતે સોશિયલ મીડિયા પર પોતાની બે તસવીરો શએર કરી છે. અભિનેત્રીના લુકની વાત કરીએ તો, તેણે વ્હાઇટ શોર્ટ ટોપ પહેર્યુ છે, જે દોરી પર ટકેલુ છે અને આ સાથે તેણે ડેનિમ શોર્ટ્સ પહેર્યા છે. અભિનેત્રી બ્રા વગર જ કેમેરામાં પોઝ આપી રહી છે. આ તસવીરોમાં અભિનેત્રી બેડરૂમમાં સૂતેલી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by janvi_patel (@janvi_patel_1514)

તસવીરમાં અભિનેત્રી કેમેરા પર ફ્રંટ સાઇડથી નહિ પરંતુ સૂતા સૂતા પોઝ આપી રહી છે. આ સાથે અભિનેત્રી કેમેરા તરફ નહિ પરંતુ બીજે જોઇ રહેલી જોવા મળી રહી છે. આ તસવીર શેર કરતા નુસરતે લખ્યુૃ- એકબીજા પોઇન્ટ ઓફ યુથી. નુસરતે જ્યારથી આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે ત્યારથી કોમેન્ટ સેક્શનમાં આગ લાગી ગઇ છે.એક્ટ્રેસની આ તસવીર જોઈને મોટાભાગના ફેન્સ ફાયર ઇમોજી શેર કરી રહ્યા છે.

આ પહેલીવાર નથી જ્યારે નુસરત જહાંએ આવી બોલ્ડ તસવીર શેર કરી હોય. આ પહેલા પણ અભિનેત્રીએ બ્લુ બ્રા સાથે સાડી પહેરીને ફોટોશૂટ કરાવ્યું હતું. આ તસવીરોએ પણ સોશિયલ મીડિયા પર હંગામો મચાવી દીધો હતો. નુસરત જહાં પશ્ચિમ બંગાળના બશીરહાટ સીટથી કોંગ્રેસની લોકસભા સાંસદ છે, રાજનીતિની સાથે સાથે નુસરત એક્ટિંગ પણ કરે છે અને તે બંગાળી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બેસ્ટ અને સફળ અભિનેત્રી છે.નુસરત જહાં સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે અને પોતાની એકથી એક કાતિલાના તસવીરો શેર કરતી રહે છે. નુસરત એક બાળકની માતા છે અને માતા બન્યા પછી પણ અભિનેત્રીએ તેની અદ્દભુત ફિટનેસ જાળવી રાખી છે.

 

View this post on Instagram

 

A post shared by Nusrat J Ruhii (@nusratchirps)

તાજેતરમાં જ નુસરતે પોતાની ખુબ જ મનમોહક તસ્વીર શેર કરી છે જેને જોઈને ચાહકોનો પરસેવો છૂટી ગયો છે. સામે આવેલી તસ્વીરોમાં નુસરત પીળું સ્કર્ટ અને બ્લુ બ્રા પહેરીને અંગળાઇ લેતી દેખાઈ રહે છે, આ આઉટફિટ સાથે નુસરતે પોતાના વાળ ખુલ્લ રાખ્યા છે અને કાનમાં ગોલ્ડન ઈયરરિંગ પહેરી રાખી છે જે તેની સુંદરતામાં અનેક ગણો વધારો કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Tolly Squad (@tollysquad)

બીજી તસ્વીરમાં નુસરતે કાઉચ પર સુતા સુતા પણ પોઝ આપ્યા છે, જેની અદાઓ ચાહકોને ખુબ પસંદ આવી રહી છે અને ખુબ કમેન્ટ્સ કરી રહ્યા છે.એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું કે,”હાય ગરમી, કોઈ એસી ચલા દો યાર”.  તસવીરોમાં તેની શાનદાર ફિટનેસ જોવા મળી રહી છે, જે તેની સુંદરતામાં વધારો કરી રહી છે. નુસરત બંગાળી ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી છે પણ તેના ચાહનારાઓ દુનિયાભરમાં છે.રાજનીતિથી લઈને ગ્લેમર ઇન્ડસ્ટ્રી સુધી નુસરતે પોતાની એક અલગ જ ઓળખ બનાવી છે.

નુસરતે બંગાળી ફિલ્મ શોત્રુ દ્વારા અભિનયની શરૂઆત કરી હતી,જેના પછી નુસરતે એકથી એક શાનદાર બંગાળી ફિલ્મોમાં કામ કર્યું છે.વર્ષ 2019માં નુસરતે બિઝનેસ મેન નિખિલ જૈન સાથે તુર્કીમાં લગ્ન કર્યા હતા, પણ અચાનક જ યશદાસ ગુપ્તા સાથેના તેના રિલેશનને લીધે લોકોને ચોંકાવી દીધા હતા. સોશિયલ મીડિયા પર સામે આવેલી તસ્વીરોમાં તે ક્યૂટ લાગી રહી છે. પોતાની ફેવરિટ એક્ટ્રેસની આવી તસવીરો જોઇ ફેન્સ સોશિયલ મીડિયા પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. તે તેના વખાણ કરતાં થાકતા નથી..

થોડા દિવસો પહેલા અભિનેત્રી તેના પુત્રને મૂકીને કાશ્મીરના વાદળોમાં વેકેશન એન્જોય કરવા પહોંચી હતી જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ હતી.બોયફ્રેન્ડ યશદાસ ગુપ્તા પણ અભિનેત્રીની તસવીરોને લાઈક કરવાથી પોતાને રોકી શક્યા નહિ. બાંગ્લા ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી નુસરત જહાંએ 26 ઓગસ્ટના રોજ એક દીકરાને જન્મ આપ્યો હતો.હાલ તે પતિથી અલગ યશ ગુપ્તા અને પોતાના દીકરા સાથે સમય વિતાવી રહી છે.

Shah Jina