એક બાળકની માં અને સૌથી બોલ્ડ સંસદ નુસરત જહાંએ ઓરેન્જ કલરની બ્રા પહેરીને ધમાકેદાર ફોટોશૂટ કરાવ્યું, જોતા જ ચોંકી ઉઠશો

બંગાળી ફિલ્મોની ફેમસ એક્ટ્રેસ અને તૃણમૂલ સાંસદ નુસરત જહાં પોતાની પ્રોફેશનલ લાઈફ કરતા પોતાની પર્સનલ લાઈફને લઈને વધુ ચર્ચામાં રહે છે. ક્યારેક તે ટ્રોલર્સના નિશાના પર પણ આવી જાય છે. જો કે, નુસરતે ક્યારેય આ વાતની પરવા કરી નથી. તે તેના જીવનમાં ખૂબ જ બોલ્ડ અને બેબાક રહી છે. તેના લુકમાં પણ આ જ જોવા મળે છે. નુસરતને હવે કોઈ ઓળખની જરૂર નથી. તેણે પોતાની મહેનત અને શાનદાર કામના જોરે જ દર્શકોના દિલમાં પોતાનું એક ખાસ સ્થાન બનાવ્યું છે. ચાહકો તેની એક ઝલક માટે આતુર રહેતા હોય છે.

આવી સ્થિતિમાં અભિનેત્રી તેના ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. હાલમાં તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક બોલ્ડ ત,વીરો શેર કરી છે. જેમાં તેણે પોતાનો ખૂબસૂરત અને ખૂબ જ બોલ્ડ લુક શેર કર્યો છે અને તેને જોઈને ફેન્સનો પરસેવો છૂટી ગયો છે. નુસરત જહાં વ્હાઈટ અને બ્લુ કલરના આઉટફિટમાં જોવા મળી રહી છે. તેણે ઓરેન્જ બ્રા સાથે તેના લુકને ખૂબસૂરત અને બોલ્ડ બનાવ્યો છે.

નુસરત એક બાળકની માતા છે અને માતા બન્યા પછી પણ અભિનેત્રીએ તેની અદભૂત ફિટનેસ જાળવી રાખી છે. તસવીરોમાં તેની શાનદાર ફિટનેસ જોવા મળી રહી છે, જે તેની સુંદરતામાં વધારો કરી રહી છે. ફોટામાં જોવા મળી રહ્યું છે કે નુસરતે પોતાનો લુક કમ્પ્લીટ કરવા માટે કાનમાં મોટી બુટ્ટી પહેરી છે અને સાથે જ વાળ ખુલ્લા રાખ્યા છે. તે આ તસવીરોમાં નો મેકઅપ લુકમાં જોવા મળી રહી છે. તે તેના લુકને ફ્લોન્ટ કરતી પણ જોઈ શકાય છે.

સોશિયલ મીડિયા પર સામે આવેલા ફોટામાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. પોતાની ફેવરિટ એક્ટ્રેસની આવી તસવીરો જોઇ ફેન્સ સોશિયલ મીડિયા પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. તે તેના વખાણ કરતાં થાકતા નથી.એક યુઝરે મમતા બેનર્જી પર ટોણો મારતા લખ્યું કે, ‘બસ મમતા દીદી તમને કંઈ ન કહે’. બીજાએ લખ્યું, ‘હાય ગરમી કોઈ એસી ચલા દો યાર’. આ સાથે કેટલાક તેમની બ્રા જોઈને ચોંકાવનારી પ્રતિક્રિયા આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Nusrat J Ruhii (@nusratchirps)

એક યુઝરે અભિનેત્રી માટે લખ્યું, ‘તું મીઠાશની વ્યાખ્યા છે. તમારી પાસે મધ છે. તમે મીઠાશમાં કુદરતી રીતે પ્રતિભાશાળી છો. ઘણા યુઝર્સ તેની આ તસવીરો પર પ્રતિક્રિયા આપી તેના વખાણ કરી રહ્યા છે. પડદા પરની દુનિયા ખુબ જ હસીન હોય છે એ આપણે બધાએ જોયું છે. ટીવીમાં કે ફિલ્મોમાં આવતી અભિનેત્રીઓની સુંદરતાના સૌ કોઈ દીવાના બની જાય છે,

 

View this post on Instagram

 

A post shared by Nussrat Jahan (@nusratchirps)

પરંતુ તેમનો જયારે નો મેકઅપ લુક સામે આવે છે ત્યારે ચાહકો પણ દંગ રહી જતા હોય છે. ત્યારે તેમને જોઈને પડદા પરની સુંદરતા તેમના મેકઅપનો કમાલ જ લાગતી હોય છે. હાલ અભિનેત્રી અને સાંસદ નુસરત જહાંની નો મેકઅપ લુકની કેટલીક તસવીરો ખુબ જ વાયરલ થઇ રહી છે.

જ્યારે ખૂબસુરતીની વાત આવે છે ત્યારે નુસરત જહાંનું નામ જરૂરથી ચાહકોની જુબાન પર આવે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર ચાહકો સાથે સિઝલિંગ તસવીરો શેર કરતી રહે છે. જેમાં તેની અદાઓ જોઇ ચાહકો તો તેના પર દિલ હારી જાય છે. અભિનેત્રીની પોપ્યુલારિટીનો અંદાજ એ વાત પરથી પણ લગાવી શકાય કે તેના ફોલોઅર્સ સતત વધતા જઇ રહ્યા છે.

ત્યાં હવે નુસરતે હાલમાં તેની સિઝલિંગ તસવીરો શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી રહી છે. તસવીરમાં નુસરત બેડરૂમમાં બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. નુસરતે સોશિયલ મીડિયા પર પોતાની બે તસવીરો શએર કરી છે. અભિનેત્રીના લુકની વાત કરીએ તો, તેણે વ્હાઇટ શોર્ટ ટોપ પહેર્યુ છે, જે દોરી પર ટકેલુ છે અને આ સાથે તેણે ડેનિમ શોર્ટ્સ પહેર્યા છે. અભિનેત્રી બ્રા વગર જ કેમેરામાં પોઝ આપી રહી છે. આ તસવીરોમાં અભિનેત્રી બેડરૂમમાં સૂતેલી જોવા મળી રહી છે.

તસવીરમાં અભિનેત્રી કેમેરા પર ફ્રંટ સાઇડથી નહિ પરંતુ સૂતા સૂતા પોઝ આપી રહી છે. આ સાથે અભિનેત્રી કેમેરા તરફ નહિ પરંતુ બીજે જોઇ રહેલી જોવા મળી રહી છે. આ તસવીર શેર કરતા નુસરતે લખ્યુૃ- એકબીજા પોઇન્ટ ઓફ યુથી. નુસરતે જ્યારથી આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે ત્યારથી કોમેન્ટ સેક્શનમાં આગ લાગી ગઇ છે.એક્ટ્રેસની આ તસવીર જોઈને મોટાભાગના ફેન્સ ફાયર ઇમોજી શેર કરી રહ્યા છે.

તાજેતરમાં જ નુસરતે પોતાની ખુબ જ મનમોહક તસ્વીર શેર કરી છે જેને જોઈને ચાહકોનો પરસેવો છૂટી ગયો છે. સામે આવેલી તસ્વીરોમાં નુસરત પીળું સ્કર્ટ અને બ્લુ બ્રા પહેરીને અંગળાઇ લેતી દેખાઈ રહે છે, આ આઉટફિટ સાથે નુસરતે પોતાના વાળ ખુલ્લ રાખ્યા છે અને કાનમાં ગોલ્ડન ઈયરરિંગ પહેરી રાખી છે જે તેની સુંદરતામાં અનેક ગણો વધારો કરી રહી છે.

બીજી તસ્વીરમાં નુસરતે કાઉચ પર સુતા સુતા પણ પોઝ આપ્યા છે, જેની અદાઓ ચાહકોને ખુબ પસંદ આવી રહી છે અને ખુબ કમેન્ટ્સ કરી રહ્યા છે.એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું કે,”હાય ગરમી, કોઈ એસી ચલા દો યાર”. તસવીરોમાં તેની શાનદાર ફિટનેસ જોવા મળી રહી છે, જે તેની સુંદરતામાં વધારો કરી રહી છે. નુસરત બંગાળી ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી છે પણ તેના ચાહનારાઓ દુનિયાભરમાં છે.રાજનીતિથી લઈને ગ્લેમર ઇન્ડસ્ટ્રી સુધી નુસરતે પોતાની એક અલગ જ ઓળખ બનાવી છે.

નુસરત જહાં આ દિવસોમાં પોતાની પર અને બોયફ્રેન્ડ યશદાસ ગુપ્તાના પુત્ર પર ખુબ ધ્યાન આપી રહી છે. અભિનેત્રીએ 2 મહિના પહેલા પુત્રને જન્મ આપ્યો હતો જેના પછી અભિનેત્રી ખુબ ચર્ચામાં આવી હતી. બાંગ્લા ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી અને ટીએમસીની ચર્ચિત સાંસદ નુસરત જહાંએ 26 ઓગસ્ટના રોજ એક દીકરાને જન્મ આપ્યો હતો.

અભિનેત્રીની પ્રેગ્નેંસી ઘણી વિવાદોમાં રહી હતી. કારણ કે તે પ્રેગ્નેંસી પહેલા જ તેના પતિ નિખિલ જૈનથી અલગ રહેવા લાગી હતી. નિખિલે જણાવ્યુ હતુ કે, તેને નુસરતની પ્રેગ્નેંસી વિશે કોઇ જાણકારી નથી. એવામાં નુસરતના દીકરાના પિતાના નામ પર અટકળો ચાલી રહી છે. એવામાં હવે નુસરતના દીકરા Yishan ના પિતાનુ નામ કંફર્મ થઇ ગયુ છે. અભિનેત્રીના આ અંદાજની કેટલાક ચાહકો પ્રસંશા કરવા લાગ્યા છે, કેટલાક તેની આ સુંદર ફિગરની પ્રસંશા પણ કરી રહ્યા છે, તો ઘણા તેને આ લુક માટે ટ્રોલ પણ કરી રહ્યા છે.

Shah Jina