ફિલ્મી દુનિયા

નુસરત જહાં સાસરામાં ગોલ્ડ અને ડાયમંડના ઘરેણાંમાં નહીં પરંતુ આ પહેરીને પહોંચી, 7 તસ્વીર થઇ વાયરલ

ટીએમસી સાંસદ અને બંગાળી અભિનેત્રી નુસરત જહાં લગ્ન પછીથી જ લગાતાર ચર્ચામાં રહે છે. અભિનેત્રીથી સાંસદ સુધીની સફર કરનારી નુસરતે 19 જૂનના રોજ બિઝનેસમૈન નિખિલ જૈન સાથે તુર્કીમાં લગ્ન કર્યા હતા.

Image Source

નુસરત જહાં સોશિયલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે અને પોતાની તસ્વીરો પોસ્ટ કરતી રહે છે. નુસરતની તસ્વીરો સોશિયલ મીડિયામાં શેર કરતા જ વાયરલ થાય છે.

Image Source

નુસરત રાજિનીતિથી વધારે તેના ગ્લેમરસ અંદાજને કારણે ચર્ચામાં રહે છે. નુસરત આ પહેલા તેના હનિમૂનની તસ્વીરોને લઈને સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ હતી.

Image Source

જેમાં નુસરત વેસ્ટર્ન લુકમાં જોવા મળી હતી. ત્યારે હાલમાં નુસરત તેના ઇકો ફ્રેન્ડલી લુકને લઈને ઇન્ટરને સેન્સેશન બની ગઈ છે.

Image Source

હાલમાં જ નુસરત જ્હાએ તેના ઇન્સ્ટાગ્રામ પર તસ્વીરો શેર કરી છે. જેમાં નુસરત પારંપરિક લુકમાં જોવા મળી રહી છે. આ પરંપરા લુકમાં નુસરતે ગોલ્ડ અને ડાયમંડની નહીં પરંતુ રંગ-બેરંગી આભૂષણોમાં જોવા મળી રહી છે.

Image Source

ઇકો ફ્રેન્ડલી લુકમાં નુસરત બેહદ સુંદર લાગી રહી છે. નુસરતની આ તસ્વીરને લોકોએ પસંદ પણ કરી છે. નુસરતે ગોલ્ડન બોર્ડર વળી ગ્રીન કલરની સાડીમાં સુંદર લાગી રહી હતી.

Image Source

આ સાડી સાથે વ્હાઇટ અને રેડ કલરના ફૂલથી બનેલા ટીકો અને માળા પહેરી ખુદને પુરી રીતે ઇકો ફ્રેન્ડલી લુકમાં ઢળી ગઈ હતી.

Image Source

નુસરત જહાંએ આ તસ્વીર શેર કરતા કેપશનમાં લખ્યું હતું કે, ‘પરિવાર સાથે સમય વિતાવવો દરેક સેકન્ડની કિંમત બતાવે છે. નવી વહુ,ફેમિલી ફંક્શન,આભાર નિખિલ જૈન.’

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.