મનોરંજન

લગ્નના 2 મહિના બાદ નુસરત જહાંએ શેર કરી સંગીત સેરેમનીની તસ્વીરો, પતિ નિખિલ સાથે જોવા મળી રોમેન્ટિક અંદાજમાં

બંગાલી ફિલ્મની અભિનેત્રી અને તૃણમૂલ કોંગ્રેસની સાંસદ નુસરત જહાં લોકસભા ચૂંટણીના સમયથી ચર્ચામાં છે. નુસરત જહાંના લગ્નની તસવીરો સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ હતી.

 

View this post on Instagram

 

#nusratjahan proposed to her husband #nikhiljain

A post shared by World of Nusrat Jahan (@yournusratjahan) on

નુસરત ખુદે પણ ઘણી તસ્વીરો ફેન્સ માટે શેર કરી છે. ત્યારે હવે નુસરત જહાંની સંગીત સેરેમનીની તસ્વીર શેર કરી છે.

નુસરત જહાં આ તસ્વીરોમાં પતિ નિખિલ જૈન સાથે રોમેન્ટિક અંદાજમાં જોવા મળી રહી છે. સ્ટેજ પર પરફોર્મન્સ દરમિયાન નિખિલ જૈનએ તેને ઉઠાવી લીધી હતી.

 

View this post on Instagram

 

#nusrat #nusratjahan

A post shared by World of Nusrat Jahan (@yournusratjahan) on

નુસરત જહાંના લુકની વાત કરવામાં આવે તો તેને પિન્ક કલરના લહેંગા સાથે વાળમાં પોની ટેલ બનાવી હતી. નિખીલ જૈને બ્લુ અને વ્હાઇટ કલરના કુર્તો અને પાયજામો પહેર્યો હતો. સંગીત સેરેમનીમાં નિખિલે ઘૂંટણ પર બેસીને નુસરતને વીંટી પહેરાવી હતી.

Image Source

આ દરમિયાન નુસરત શરમાતી નજરે ચડી હતી. દરેક સમયની જેમ આ વખતે નુસરત તસ્વીરોમાં બેહદ સુંદર લાગી રહી હતી.

Image Source

જણાવી દઈએ કે,નુસરતે 19 જૂનના રોન નિખિલ જૈન સાથે તુર્કીમાં લગ્ન કર્યા હતા. નુસરત-નિખિલે પહેલા હિન્દી રીત-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. ત્યારબાદ ખ્રિસ્તી રીત-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. તે સમયે ઘણો વિવાદ પણ થયો હતો.

Image Source

થોડા સમય પહેલા નુસરતે હનીમૂનની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી હતી.

થોડા સમય પહેલા નુસરત મૌલાનાનો નિશાને ચડી હતી. સિંદૂર અને મંગળસૂત્રને લઈને નિશાને ચડી હતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks