મનોરંજન

નુસરત ભરૂચાની આ 5 તસ્વીરોએ મચાવી દીધી છે ધમાલ, જોઈને તમે પણ ઘાયલ થઇ જશો

ગુલાબી કલરની બિકિમાં નુસરતનો ‘ગુલાબી’ અંદાજ જોઇને લોકો ‘ગુલાબી ગુલાબી’ થઈ ગયા- જુઓ એકવાર

ગુલાબી કલરની નુસરતનો ‘ગુલાબી’ અંદાજ જોઇને લોકો ‘ગુલાબી ગુલાબી’ થઈ ગયા- જુઓ એકવાર: બોલીવુડની અભિનેત્રી નુસરત ભરૂચા તેની  બોલ્ડ તસ્વીરોને લઈને હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. હાલમાં જ તેને પોતાના સોશિયલ મીડિયા ઉપર પોતાની તસવીરો પોસ્ટ કરી અને આગ લગાવી દીધી છે.

 

View this post on Instagram

 

A post shared by HotUpdates (@addiction4bollytolly)

નુસરતે પોસ્ટ કરેલી તસવીરો ગયા વર્ષે માલદિવનાં પ્રવાસ દરમિયાનની છે. આ તસ્વીરોની અંદર નુસરત સમુદ્ર કિનારે મઝા માણતી જોવા મળી રહી છે. નુસરતે પોતાની આ તસવીરો માટે પ્રકૃતિનો આભાર પણ માન્યો છે.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y B U D D Y Y (@filmybuddyy)

નુસરતની આ તસ્વીરોમાં તે હોટ પિન્ક પોઝ આપતી જોવા મળી રહી છે. ચાહકો પણ તેની આ તસ્વીરને ખુબ જ પસંદ પણ કરી રહ્યા છે. અને આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થવા લાગી છે. નુસરતે તેના લુકને ઓરેન્જ કલરના ચોકર સાથે પૂર્ણ કર્યો હતો. નુસરતની આ તસ્વીર સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ થઇ રહી છે. ફેન્સ પણ નુસરતની તસ્વીર જોઈને તારીફ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે, તમે ખુબ ખુબસુરત છે. બીજાએ લખ્યું હતું કે, તમે બિલકુલ પરી જેવી લાગી રહી છે.

આ તસવીરો શેર કરવાની સાથે નુસરતે કેપશનમાં લખ્યું છે કે, “આ એ બધા જ માટે પ્રસંશા પોસ્ટ છે જે મારી પાસે હતા, જયારે મારે જરૂરિયાત હતી. એક વર્ષ પછી આ મને ખુબ જ યાદ આવી રહ્યું છે. હું મારા બધા જ પ્રિયને યાદ કરી રહી છું. તો તેમને પોતાના જીવનમાં મેળવીને પોતાની જાતને કિસ્મતવાળી સમજી રહી છું. બ્રહ્માંડનો આભાર. જેમને મને આ બધું જ આપ્યું.”

નુસરત ભરૂચાએ વર્ષ 2006માં ફિલ્મ “જય સંતોષી મા” દ્વારા ફિલ્મોમાં ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ તેને “લવ ઔર ધોખા, પ્યાર કા પંચનામા અને આકાશવાણી” જેવી ફિલ્મો કરી જેમાં દર્શકોએ તેને ખુબ જ પસંદ કરી. બૉલીવુડ એક્ટ્રેસ નુસરત ભરૂચા હંમેશા તેના લુકને લઈને ચર્ચામાં રહે છે. એવોર્ડ શો હોય અથવા તો તેનો એરપોર્ટ લુક હોય તે તેની અદાથી ફેન્સના દિલ જીતી લે છે. નુસરત ભરૂચા એક્ટિંગ નહીં પરંતુ ફેશન સેન્સને લઈને પણ જાણવામાં આવે છે. નુસરત ભરૂચા તેના નવા-નવા લુકની તસ્વીર શેર કરતી રહે છે.

વર્ષ 2018માં આવેલી ફિલ્મ “સોનુ કે ટીટુ કી સ્વિટી” નુસરતના અભિનયની ખુબ જ પ્રસંશા થઇ. આ ફિલ્મે 100 કરોડ કરતા પણ વધારેની કમાણી કરી. આ ફિલ્મમાં તેની સાથે કાર્તિક આર્યન જોવા મળ્યો હતો. છેલ્લે તે ફિલ્મ “છલાંગ”માં જોવા મળી. નુસરતએ હાલમાં જ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું હતું. જેની તસ્વીર તેને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસ્વીરમાં નુસરત વ્હાઇટ ડ્રેસમાં નજરે આવી રહી છે.